________________
૩૪ર
લલિત વિસ્તરા (ર૯) “સુન્ન મ્યઃ પદ વ્યાખ્યાન લીધે. ઇંદ્રિયપ્રત્યક્ષ અન્યાદશ-જુદા પ્રકારનું છે ને બુદ્ધિનું પ્રત્યક્ષ અન્યાદશ-જુદા પ્રકારનું છે. તે જ કહ્યું–તોર્થપ્રત્યક્ષતાર્થપરદ વ ” “આ થકી અર્થ પ્રત્યક્ષતા તે અર્થ પરિ છેદ જ છે.” આ થકી–ઇદ્રિય થકી અર્થપ્રત્યક્ષતા તે અપરિછેદ જ છે, ઉપલબ્ધ વ્યાપારરૂપ વિષયપ્રતીતિ જ છે, અને બુદ્ધિની તે વિષયની ઉપલભ્યમાનતા જ અર્થપ્રત્યક્ષતા છે. આમ બન્નેનું વિધર્મીવિરુદ્ધધર્મપણું છે, એટલે એ દષ્ટાંત ઘટતું નથી; કારણ કે સાધમ્યસિદ્ધિ સતે દષ્ટાંતસિદ્ધિ ઘટે છે.
આમ “નીતિથી બુદ્ધાદિ સિદ્ધિ છે.” આમ ઉક્ત નીતિથી-ન્યાય પરથી સિદ્ધ થાય છે કે બુદ્ધિ પ્રત્યક્ષશ્રાહિણી અને સ્વસંવિદિત છે. એટલે આ ભગવંતે બુદ્ધ છે અને બેધક છે એની પણ સ્વયંસિદ્ધિ થાય છે. જે ભવ્ય સુપાત્ર છે આ ભગવંતના શુદ્ધ ચિતન્યઘન સહજત્મસ્વરૂપનું, ચિંતન-ભાવન–ધ્યાવન કરે છે, તેને પણ બંધ ઉપજાવી આ ભગવતે બોધક હેઈ બુદ્ધ બનાવે છે.
કેવલ કેવલ જ્ઞાન મહોદધિ હોઇ, કેવલ દંશણ બુદ્ધ; વીરજ વીરજ અનંત સ્વભાવને હેજી, ચારિત્ર ક્ષાયિક શુદ્ધ...નમિપ્રભ”
-શ્રી દેવચંદ્રજી. ત યુગ્મ: વધખ્ય | ૨૨ !
૩૦. મુક્ત મોચક “મુખ્યઃ મોરખ્યઃ” પદ વ્યાખ્યાન
આ પદનું પ્રયોજન તત્વથી અમુક્તાદિ માનનારા જગકર્તલીન મુક્તવાદીઓનું નિરાકરણ–
१५एतेऽपि जगत्कर्तृलीनमुक्तवादिभिः सन्तपनविनेयैस्तत्त्वतोऽमुक्तादय एवेष्यन्ते, "ब्रह्मवद ब्रह्मसङ्गतानां स्थिति"रिति वचनाद, एतन्निराचिकीर्षयाऽह-१७८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org