________________
જ્ઞાન વ્યક્તિ કે તસામાન્ય અનુમાનાદિબુદ્ધિને વિષય નથી : અર્થ પ્રત્યક્ષતા લિંગ નથી ૩૩૯
અર્થને ગ્રહણ કરનારી એવી જે પ્રત્યક્ષાદિરૂપ જ્ઞાનવ્યક્તિ છે, તે જ્ઞાન વ્યક્તિ અનુમાનાદિ બુદ્ધિને વિષય નથી, કારણ કે ત્યારે–અનુમાનાદિ વિષય નથી બુદ્ધિ જે કાળે હેય તે કાળે ગ્રાહ્યરૂપ તે જ્ઞાન વ્યક્તિનું અસત્વ
નહિં હોવાપણું છે, જે વખતે અનુમાનાદિ બુદ્ધિ છે તે જ વખતે પ્રત્યક્ષાદિરૂપ જ્ઞાનવ્યક્તિનું હેવાપણું નથી. કારણ કે યુગપ–એકી સાથે બે જ્ઞાનને અભ્યપગમ-સ્વીકાર કરવામાં આવતું નથી એટલે પ્રત્યક્ષ જ્ઞાન હોય તે પક્ષ ન હોય ને પક્ષ હોય તે પ્રત્યક્ષ ન હોય માટે પ્રત્યક્ષ એવી જ્ઞાનવ્યક્તિ પરોક્ષ એવા અનુમાનદિને વિષય નથી.
ત્યારે કઈ કહેશે–તે જ્ઞાનવ્યક્તિને સામાન્ય તેનો વિષય હશે. તેના નિવારણાર્થે કહ્યું – તસામાન્ય (વિષય) નથી,–તદા:મકપણને લીધે.” પ્રત્યક્ષાદિ વસ્તુસામાન્ય પણ વિષય નથી,–તે સામાન્યનું પણ વ્ય ક્તરૂપ જ્ઞાનસ્વભાવપણું છે માટે. કારણ કે વ્યક્તિઅભાવે તે
સામાન્યને પણ અભાવ છે માટે, અમ્યુચ્ચય કહ્યો-“અને વ્યક્તિતસામાન્ય
અહે તદુગ્રહ (સામાન્ય ગ્રહણ) નથી એ પણ ચિન્ય છે.” કથ ચિત્ વિષય નથી વ્યક્તિઓ થકી ભેદ માનવામાં આવે તો પણ તે વ્યક્તિઅહે–તેના
આધારભૂત વ્યક્તિ અપરિછિદ્યમાન સતે, તે સામાન્ય પ્રહપરિચ્છેદન નથી, એ પણ નહિં કે કેવલ વ્યક્તિ અભાવે સામાન્યઅભાવ,-એ પરિમાવન કરવા યોગ્ય છે. વૃક્ષાદિ શેષ પ્રમેયમાં પણ એમ જ દર્શન છે માટે. “આમ્રવૃક્ષ” એ
વ્યક્તિવિશેષ કહ્યું, તેમાં વૃક્ષરૂપ સામાન્ય આવી ગયું અને આમ્રરૂપ વ્યક્તિવિશેષ જે ન હોય, તે વૃક્ષરૂપ સામાન્ય પણ ન હોય, ઈત્યાદિ વિચારવા ગ્ય છે.
કારણથે કારજ સધે છે, એહ અનાદિકી ચાલ...લલના. દેવચંદ્ર પદ પાઈયે હો. કરત નિજ ભાવ સંભાળ લલના. જિન સેવનથે પાઈયે હો, શુદ્ધાતમ મકરંદ લલના.”–શ્રી દેવચંદ્રજી.
અર્થપ્રત્યક્ષતા તે બુદ્ધિગ્રાહક અનુમાનના હેતુરૂપ લિંગ નથી, કારણ કે પ્રત્યક્ષ પરિઘ અર્થ જ અર્થ પ્રત્યક્ષતા છે, એ દર્શાવતી યુક્તિઓને ઉપન્યાસ કરે છે–
१३नार्थप्रत्यक्षता लिङ्गं, यत्प्रत्यक्षपरिछेद्योऽर्थ एवार्थप्रत्यक्षता,प्रत्यक्षकर्मरूपतामापन्नोऽर्थ एव । न चेयमस्य विशिष्टावस्था विशेषणाप्रतीतौ प्रतीयत इति परिभाषनीयम् ।२७६
૧અર્થ:–અર્થપ્રત્યક્ષતા તે લિંગ નથી, કારણ કે પ્રત્યક્ષ પરિઘ અર્થ જ અર્થપ્રત્યક્ષતા છે; પ્રત્યક્ષ કર્મરૂપતાને પામેલ અર્થ જ છે. અને આ (પ્રત્યક્ષતા) આની (અર્થની) વિશિષ્ટ અવસ્થા વિશેષણ અપ્રતીતિ સતે પ્રતીત થતી નથી, એમ પરિભાવન કરવા યોગ્ય છે.
રિલા–તેમજ–સાધ્યઅવિનાભાવિ નિશ્ચિત લિંગ થકી સાધનિશ્ચાયક અનુમાન છે, અને અત્રે તથાવિધ લિંગ છે નહિં. અને તથા પ્રકારે કહે છે–ર– જ, અર્થપ્રત્યક્ષતા–લિંગતિરઅસંભવથી બીજાઓથી લિંગપણે કલ્પિત વયમાણુરૂપ અર્થપ્રત્યક્ષતા, રિફ-લિંગ, હેતુ,-બુદ્ધિગ્રાહક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org