________________
૩૩૨
લલિત વિસ્તર: (૨૮) “ ખ્ય તારગ: પદ વ્યાખ્યાન ક્ષીણ કરી તીર્ણ થયા છે અને તેઓને તે ક્ષણ ભવાધિકારથી અન્ય બીજે કઈ ભવાધિકાર છે નહિં, કે જેથી કરીને તેને પુનઃ ભવાવ-ભાવફેરે હેય. આમ તીણને ભવાધિકારાન્તર નથી, એટલે તેને પુનઃ ભવાવ નથી એમ સિદ્ધ થાય છે.
આ ભવાધિકારાન્તર શાને લીધે નથી? તે કે–“તદ્રભાવે અત્યન્ત મરણવત્ મુક્તિની અસિદ્ધિને લીધે;'>“તમાડાન્ત મજકુરાણિ'_આયુષ્ઠાન્તરના અને
ભવાધિકારાતરના ભાવે (હેવાપણામાં) અત્યંત મરણની જેમ ભવાધિકારાન્તર સતે મુક્તિની અસિદ્ધિ હાય માટે. અર્થાત્ આયુષ્કાન્તર-બીજું આયુષ્ય અત્યંત મરણવત હોય તે જેમ અત્યંત મરણની–આત્યંતિક છેવટના મરણની મુક્તિની અસિદ્ધિ સિદ્ધિ ન હોય, તેમ ભવાધિકારાન્તર-બીજે ભવાધિકાર હોય તે
મુક્તિની સિદ્ધિ ન હોય. કારણકે આયુષ્કાન્તરથી જેમ જીવિતાવર્તા હોય, તેમ ભવાધિકારાન્તરથી ભાવાવર્ત હય, એટલે મુક્તિની સિદ્ધિ હેય નહિ, એમ વિપક્ષમાં ભવાધિકારાન્તર માનવામાં બાધા આવે છે.
હવે જે અત્યંત મરણની વા મુક્તિની સિદ્ધિ તે છે એમ કહે તેની સિદ્ધિ સતે તભાવથી ભવનઅભાવ હેય,–હેતુઅભાવને લીધે.’ આયુષ્કાન્તરથી વા ભવાધિકારાન્તરથી સાધ્ય તદ્ભાવે ભવનને અભાવ હેય, અર્થાત્ અત્યંત મરણની સિદ્ધિ છે હોય તે આયુષ્કાન્તરરૂપ હેતુના અભાવે જેમ આયુષ્કાન્તરથી સાધ્ય એ તે પુનઃ જીવિતભાવ ન હોય, તેમ મુક્તિની સિદ્ધિ જે હોય તે ભવાધિકારાન્તરરૂપ હેતુના અભાવે ભવાધિકારાન્તરથી સાધ્ય એ તે પુનઃ ભવવત્ત ન હોય. આમ મુક્તિની સિદ્ધિ સતે ભવાધિકારાન્તરરૂપ હેતુના અભાવે તભાવથી–ભવાધિકારાન્તરથી સાધ્ય એવા ભવાવર્ત ભાવથી ભવન ન હોય.
અત્રે પ્રતિવસ્તુઉપમાથી આ વસ્તુ દઢ કરી છે-“ના મૃતઃ તમારા મવતિ – મૃત ખરેખર ! તદુભાવથી (અમૃત ભાવથી) હોતું નથી,-મરણ ભાવના વિરોધને લીધે,
મરામાવિધાલૂ'; અર્થાત્ પ્રાણ ચાલી ગયા છે એ જે મૃત તે અમૃત મૃત છે–તે તભાવે-તે અતીત અમૃત (નહિં મરેલા) ભાવે નથી ભાવે નથી હોતે, કારણ કે તે તે મરણભાવને વિરોધ આવે,
અને મરણ-અમરણને તે આત્યંતિક વિરાધ છે, એટલે મૃત છે તે અમૃત નથી ને અમૃત છે તે મૃત નથી; તેમ ભવાધિકાર જે મૃત છે તે તે અમૃત નથી ને અમૃત છે તો મૃત નથી, અને ભવાધિકાર મૃત થતાં આત્યંતિક મરણરૂપ અમૃત પદ (મુક્તિ) હોય છે. આમ ભવાધિકારાન્તર હોય તે મુક્તિ નથી ને મુક્તિ હોય તો ભવાવર્ત નથી એમ સિદ્ધ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org