SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. તીર્ણ તારક તમ્પ તામ્ય' પદ વ્યાખ્યાન આ સવ પ્રોજનઃ આવકાલકારણવાદીનું નિરાકરણ एते चावर्तकालकारणवादिभिरनन्तशिष्यैर्भावतोऽतीर्णादय एवेष्यन्ते “काल एव कृत्स्नं जगदावर्त यतीति वचनाद, एतन्निरासायाह-१६८ તીર્થગ્રસ્તાવેખ્યઃ ” "અર્થ:–અને એઓ-આવર્ત કાલકારણવાદી અનંતશિથી ભાવથી અતીદિ જ માનવામાં આવે છે, “કાળ જ સમસ્ત જગતને આવે છે” એ વચનથી –એના નિરાસ અથે કહ્યું_૨૬૮ તીર્ણોને–તારકોને” વિવેચન “તારે દરિશને નિસ્તર્યો, મજ સિદ્ધાં સવિ કામ રે....શાંતિ જિન”—શ્રી આનંદઘનજી અને ઉક્ત સર્વ ગુણલક્ષણ જેમાં સાંગોપાંગ ઘટાવ્યા એવા આ અહંત ભગવંત “આવત્તકાલકારણવાદી અનંત-શિષ્યોથી અતીર્ણાદિ જ માનવામાં આવે છે, એના નિરાસ અ_“તીખ્યઃ તાઃ એ સૂત્ર કહ્યું. મનુષ્ય-નારક આદિ પર્યાયના પરિવર્તરૂપફેરારૂપ જે આવર્ત છે, ભવને ફરે છે, તેનું કારણ-નિમિત્ત કાળ જ એમ જે વદે છે તે આવત્તકાલકારણવાદી કહેવાય છે, અને તે “અનંત’ નામના ઋષિના શિખે છે. આ આવર્તકાલકારણવાદીઓનું વચન છે કે જાવ કૃત્ય નજાતિ ’—કાળા જ સમસ્ત જગને આવે છે, અર્થાત્ કાળ જ આખા જગના ફેરા ફેરવે છે, એટલે તેઓના મતે તીર્ણ આદિને પણ પુનઃ આવત્ત હોય છે. આવી તેઓની માન્યતા પ્રમાણે – ૪ આવર્ત કાઢવામિ: માયા –નરનારકાદિ પર્યાય પરિવરૂપ આવર્તનું, ત્રિ પર્વ વર-કાલ જ કારણ-નિમિત્ત છે શુતિ થાયવૂડ–એમ વાદ કરનારાઓથી. તી , તરી ગયેલા. ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy