SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પિતઅવિદ્યાવાદી બૌદ્ધોનું નિસન: અસત એવા રાગાદિનો જ્ય ન હોય ૩૨૧ તેમના મતે બાહ્ય વસ્તુવિસ્તાર પ્રત્યક્ષ નથી. કારણ કે તે બૌદ્ધના ચાર ભેદઃ આલંબનના પ્રત્યયથી–નિમિત્તથી ઉપજે છે, એટલે સ્વજન્ય માધ્યમિક પ્રત્યક્ષજ્ઞાન કાળે તે ક્ષણિકપણાએ કરીને વ્યાવૃત્ત હોય છે, તેથી કલ્પિતઅવિદ્યાવાદી કરીને તેના જ્ઞાનગત નીલ આદિ આકાર બીજી કઈ રીતે ઘટતે તત્વાન્તવાદી નથી, એટલે તે પરથી તે બાહ્ય વસ્તુ પાછળથી અનુમેય જ છે, અનુમાન કરવા ગ્ય જ છે, એટલે તે પક્ષ છે, પ્રત્યક્ષ નથી, જ્ઞાનને પ્રત્યક્ષ તે સ્વઆત્મા જ છે, કારણ કે તેનું સ્વસંવેદનરૂપપણું છે માટે. (૩) ગાચાર–મત પ્રમાણે સાકાર બુદ્ધિ પરા છે. (૪) માધ્યમિક-સ્વચ્છ એવી પરા સંવિને જ માને છે. આ બૌદ્ધો પણ બુદ્ધને જિનપણે માને છે. તેઓએ કહ્યું છે કે“શૌદ્ધોદન (શુદ્ધોદન પુત્ર), દશબલ, બુદ્ધ, શાય, તથાગત, મરજિત, અઢયવાદી, સમન્તભદ્ર, જિન અને સિદ્ધાર્થ (એ બુદ્ધના નામ છે). આ બૌદ્ધોના ઉક્ત ચેથા ભેદરૂપ માધ્યમિક તે જ તન્ત્રાન્તવાદીઓ છે. તેઓની માન્યતા પ્રમાણે નિરાકાર સ્વચ્છ સવેદન માત્ર જ સત્ છે, બાકી બીજા બધા સવેદન બ્રાંતિમાત્ર હઈ એકાન્તથી અત્ છે, એટલે અવિદ્યા પણ કલ્પિત હેઈ અસત્ છે. આમ અવિદ્યા કલ્પિત fક્સ -તરવાન્તવામિ :. તરવાતંતસ્વાન્ત, તત્વનિષ્ઠારૂપ નિરાકાર સ્વચ્છ સંવેદન જ વસ્તુતાથી વરિત ફરું –વવાનું શીલ છે જેએનું, તે તથા–તે તથા,–તવાન્તવાદી, હૈ: તેઓથી. અને એઓ સગતશિષ્યના ચતુર્થ પ્રસ્થાનવતી માધ્યનિક છે એમ સંભાવાય છે. કારણકે તેઓનો જ નિરાકાર સ્વચ્છ સંવેદન માત્ર શિવાય સંવેદનાન્તરોનો બ્રાન્તિમાત્રપણે એકાન્તથી જ અસત્વે અભ્યપગમ (નહિં હોવાપણાની માન્યતા) છે માટે, અને તથા પ્રકારે સૌગત (બૌદ્ધ) પ્રસ્થાનચતુષ્ટયનું આ લક્ષણ છે કે "अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणोच्यते, प्रत्यक्षो न हि बाह्यवस्तु विसरः सूत्रान्तिकैराश्रितः । योगाचारमतानुगैरभिहिता साकारबुद्धिः परा, मन्यन्ते बत मध्यमाः कृतधियः स्वच्छां परं संविदम् ॥” (અર્થાત) મતિમંત ભાષિકથી અર્થ નાનસમન્વિત કહેવાય છે; સૂત્રાન્તિકાથી આવ્યા કરવામાં આવેલ બાહ્ય વસ્તુવિસ્તાર પ્રત્યક્ષા નથી; યોગાચાર માનુગામીઓથી સાકાર બુદ્ધ પરા કહેવાઈ છે; કૃતબુદ્ધિ મધ્યમો તે સ્વચ્છ એવી પરા સંવિને ભાવે છે. પ્રત્યક્ષ ર દિ યageતવિસT:-બાહ્ય વસ્તુવિસ્તાર પ્રત ક્ષ નથી, કારણકે તે આલંબન– પ્રત્યયપણુથી સ્વજન્ય પ્રત્યક્ષ જ્ઞાનકાળે ક્ષણિકપણુએ કરીને વ્યાવૃત્તપણાને લીધે તત્વજ્ઞાનગત નીલ આદિ આકારની અન્યથાઅનુપપત્તિ વશે પાછળથી અનુમેય જ છે. તે જ્ઞાનનો પ્રત્યક્ષ તે સ્વાત્મા જ છે – વસંવેદનપણાને લીધે. તથા તેઓથી પણ બુદ્ધ જિનપણે માનવામાં આવે છે. તે કહ્યું છે કે “ ઢોનિ ફાવ, સુદ્ધ: રાજચત થાત: સુત: मारजिदद्वयवादी, समन्तभद्रो जिनश्च सिद्धार्थः ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy