SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાવૃત્તછમનું પ્રતિષ્ઠાપન : ઑતવ્યસંપની જ સકારણ સ્વરૂપસં૫૬ ૩૧૯ એમ ઉક્ત પ્રકારે તેતવ્યસંપદ્ધી જ સકારણું સ્વરૂપ પદ દશવી, એમ ઉપસંહાર કરે છે– १०एवमप्रतिहतवरज्ञानदर्शनधरत्वेन व्यावृत्तच्छद्मतया चैतद्रूपत्वात् स्तोतव्यसम्पद एव सकारणा स्वरूपसम्पदिति ॥७॥१६३ અથર–એમ અપ્રતિહતવરફાનદાનધરત્વથી અને વ્યાવૃત્તછઘતાથી એતદુરૂપષણા થકી તેતવ્યસમ્પની જ સકારણ સ્વરૂપસપ ૭૬૩ “નમિ નમિ નમિ વિનવું, સુગુણ સ્વામી જિjદ! નાથ! રે; સેય સકલ જાણુગ તુમે, કેવલ જ્ઞાન દિણંદ નાથ રે.”—શ્રી દેવચંદ્રજી એમ ઉક્ત પ્રકારે આ ભગવંતનું અપ્રતિતતવરજ્ઞાનદર્શનધરપણું અને વ્યાવૃત્ત છદ્મપણું છે, એટલે એ વડે કરીને એઓનું એતદ્દરૂપપણું અર્થાત્ તેતવ્ય અર્હત્ ભગવરૂપપણું છે. આમ આ ભગવંતેનું ઑતવ્યપણું-સ્તવવાયેગ્યપણું કયા કારણે છે, તે કારણ દર્શાવવાપૂર્વક અત્રે આ ઑતવ્યસપની જ સકારણું સ્વરૂપ સંપદ્દ કહી. તિ સ્તોતવ્યાપ સરખr vawr a ૭ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy