________________
૩૧૮
લલિત વિસ્તરા : (૨૬) “શ્રાવૃત્તછમ્મ:' પદ વ્યાખ્યાન
“અથ—અને અન્યથા ભવ્યઉછેદથી સંસાર તા થશે એવું અસત આલંબન પ્રહવા ગ્ય નથી–અનન્તપણાએ કરીને ભવ્યઉછેદની અસિદ્ધિ છે માટે, અનન્તાનન્તકનું અનુછેદશ્યપણું છે માટે. અન્યથા સકલના મુક્તિભાવથી ઇષ્ટ સંસારીની જેમ સર્વ સંસારીઓ ઉપચરિત સંસારભાગી છે એમ બલથી આવી પડશે, અને તે અનિષ્ટ છે. એટલા માટે વ્યાવૃત્તછા છે. રદાર
વિવેચન “સે ઈશ્વર દેવ, જિણે ઈશ્વરતા હો નિજ અદભુત વરી; તિભાવની શક્તિ, આવિર્ભાવે હો સહ પ્રગટ કરી.”–શ્રીદેવચંદ્રજી.
હવે વાદીની બીજી દલીલનું પણ નિરસન કરે છે અને અન્યથા ભવ્યઉછેદથી સંસારશૂન્યતા થશે એવું અસત આલંબન રહવા ગ્ય નથી.” અન્યથા-નહિં તે,
મેક્ષમાંથી પુનઃ અહીં આગમન ન હોય તે પછી ભવ્યને– વ્યાવૃત્તછમનું મેક્ષગમનાગ્ય જેને ઉચ્છેદ થશેએટલે સંસારની શૂન્યતા પ્રતિષ્ઠાન થશે, એવું અસત્ –ટું–મિથ્યા આલંબન પ્રહણ કરવા ગ્ય
પકડવા યોગ્ય નથી. કારણ કે “આનન્યથી ભવ્યઉછેદની અસિદ્ધિ છે માટે, અનન્તાનન્તકનું અનુચછેદરૂપપણું છે માટે.” અર્થાત્ અનન્તપણાએ કરીને ભવ્યના ઉચ્છેદની સિદ્ધિ નથી, અને ભવ્ય તે અનંતાનંત છે, તેથી તેનું અનુછેદરૂપપણું છે. એટલે આ૫ મહાનુભાવોને રખેને ભવ્ય ખૂટી જશે ને ભને ઉચ્છદ થશે એવી ચિંતા કરવાની બીલકુલ જરૂર નથી! અને “અન્યથા સકલના મુક્તિભાવથી ઈષ્ટ સંસારીની જેમ સર્વ સંસારીઓ ઉપચરિત સંસારભાગી છે એમ બલથી આવી પડશે.” અર્થાત આ૫ મહાનુભાને સંસારની જે આટલી બધી ચિંતા છે, તે ધારે કે તમારી માન્યતા પ્રમાણે તીર્થનિકારદર્શનથી મોક્ષમાંથી આગમન કરી તે ભવ્યને નિસ્તાર કરશે, એટલે બધાની મુક્તિ થઈ જશે, તે પછી તમે ઈષ્ટ માનેલ સંસારીની જેમ સર્વ સંસારીઓ ઉપચરિત સંસારભાગી થશે એ પ્રસંગ બલથી–પરાણે આવી પડશે. અને એ અનિષ્ટ છે,” તમને–અમને ઈષ્ટ નથી. માટે “વ્યાવૃત્તછા' કહ્યું છે તે યથાર્થ જ છે.
| તિ ચાવૃત્તાનઃ | ૨૬ .
F
સિવા-ન રાજ્યથાન ન જ, અન્યથા–મેક્ષમાંથી પુનઃ અહીં આગમનના અભાવે, દલિત-ઇષ્ટ સંસારીની જેમ, મોક્ષમાંથી વ્યાવૃત્ત વિવક્ષિત ગોશાલકાદિ સંસારીની જેમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org