SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ક રાજા માહનીય : ‘અવ્યાવૃત્તછદ્મ ’મતનું નિરસન ૩૧૭ અર્થ :-સંસાર અક્ષીણ સતે અપવ નથી; અને ક્ષીણ સતે જન્મપરિગ્રહ એ અસત્ છે,—હેતુ અભાવથી સદા તેની આપત્તિ હોય માટે, તીનિકાર એ હેતુ નથી –અવિદ્યા અભાવે તેના સંભવના અભાવ છે માટે. અને તદ્ભાવે ( અવિદ્યાના ભાવે) તે છદ્મસ્થા છે, તેઓને કેવલ વા અપવ` કયાંથી હોય? એ ભાવન કરવા યોગ્ય છે.૧૬૧ વિવેચન “ પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરૂ, કિમ ભાંજે ભગવત ? કર્મ વિપાકે હો કારણ જોઈને, કોઈ કહે મતિમત 1. ”......શ્રી આનંદઘનજી હવે ‘અવ્યાવૃત્ત છદ્મ ’ એમ જે ગેશાલમતાનુયાયી માને છે તેનું નિરસન કરી વ્યાવૃત્ત છદ્મ' સ્થાપન કરવા માટે યુક્તિ દર્શાવે છેઃ- નાક્ષીને કંમા૨ેડના: ’–સંસાર અક્ષીણુ સતે અપવ નથી અને ક્ષીણુ સતે જન્મપરિગ્રહ એ અસત્ છે,-~~‘ક્ષીનેચ નમપ્રદત્યન્નત '; અર્થાત્ સંસાર જે ક્ષીણ થયા નથી તેા મેાક્ષ નથી, અને જો ક્ષીણુ થયા છે એમ કહેા તા જન્મ ગ્રહણ કરે એમ કહેવુ તે અસત્ છે, ખાટુ છે. કારણ કે ‘ચૈત્યમાવેન સદ્દા તરાશે:' હેતુ અભાવથી સદા તેની આપત્તિ હોય માટે; અર્થાત્ હેતુના અભાવે તે સદા હૈાવાના પ્રસંગ પ્રાપ્ત થશે. જે નિષ્કારણ છે તે કાં તા સદા હાય ને કાં તા સદા ન હૈાય એ નિયમ છે; એટલે નિષ્કારણે હેતુઅાવે જન્મ ગ્રહણ થાય છે એમ કહેા, તે સદાય તેને જન્મગ્રહણના પ્રસંગ પ્રાપ્ત થશે. 6 ‘અન્યાવૃત્તા ' મતનું નિરસન હવે જો એમ કહેા કે તીનિકાર-તી અવનતિ એ જન્મગ્રહણમાં હેતુ છે, તે તેમ નથી, ‘તીર્થનિકાર એ હેતુ નથી.' કારણ કે · અવિદ્યાઅભાવે તેના સંભવના અભાવ છે માટે;' અર્થાત્ જે તેને મેહમમત્વરૂપ અવિદ્યાના અભાવ છે, તે તેને ‘મારૂ તી’ એમ પોતાના તી પ્રત્યે મેહના અભાવ ઘટે છે, એટલે તાનિકારહેતુથી તે જન્મના સભવના અભાવ છે. અને તદ્ભાવે (અવિદ્યાના ભાવે) તેએ છદ્મસ્થા છે, તેઓને કેવલ વા અપવર્ગ કાંથી હાય ? એ ભાવનીય છે.' અર્થાત્ તે અવિદ્યા તેને છે એમ કહેા તા તેઓ હજી છદ્મસ્થા છે, એટલે તેઓ કેવલઅભાવે તીર્થંકર કયાંથી હોઈ શકે ? ને તેના મેાક્ષ પણ કયાંથી હોઇ શકે? એ ભાવન કરવા ચેાગ્ય છે. ગેાશાલકમતની બીજી લીલાને રદીએ આપી, ભગવંતા વ્યાવૃત્તછદ્મ છે એમ યુક્તિથી સિદ્ધ કરે છે न चान्यथा भव्योच्छेदेन संसारशून्यतेत्यसदालम्बनं ग्राह्यं, आनन्त्येन भव्योच्छेदासिद्धेः, अनन्तानन्तकस्यानुच्छेदरूपत्वाद् । अन्यथा सकलमुक्तिभावेनेष्टसंसारिवदुपचरितसंसारभाजः सर्वसंसारिण इति बलादापद्यते, अनिष्टं चैतदिति, व्यावृतच्छद्मान કૃતિ । ૬ ।। १६२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy