SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ લલિત વિસ્તર: (૨૫) “અતિત રજ્ઞાનનઃ પદ વ્યાખ્યાન નથી,–“રા૪ વિવિઘા', આ પ્રકૃષ્ટરૂપ જ્ઞાનાતિશયો કેઈ વિશેષ અવિષયઅગોચર નથી, કારણ કે સર્વે સને ય સ્વભાવને અનતિકમ છે માટે, અર્થાત્ સર્વ સત છે તે યરૂપ હાઈ રેયસ્વભાવને ઉલંઘતા નથી માટે, અને કેવલના નિરાવરપણુએ કરીને અપ્રતિમ્મલિતપણું છે માટે, અને “એમ સ્વાર્થ અનતિલંઘન જ છે,” અર્થાત્ એમ એમ ઉક્ત યુક્તિથી પ્રકૃત સૂત્રને સ્વાર્થ જે અપ્રતિહત-વરજ્ઞાનદર્શનપણું છે તેનું અનતિલંઘન જ-અનતિકમણ જ છે. કારણ કે ભગવંતનું જે પ્રતિહત–વરજ્ઞાનદર્શનધરપણું હેય તે વિતથ-અસત્ય અર્થપણાથી સૂત્રને સ્વાર્થ અતિલંઘન પ્રસંગ આવે. તાત્પર્ય કે-કેવલજ્ઞાન એ આત્માને સ્વભાવ છે. એટલે ચંદ્રની જેમ આત્મા તેવી ભાવશુદ્ધ પ્રકૃતિથી-સ્વભાવથી સ્થિત છે, કંઈ સ્થાપિત કરવાનું નથી. પણ તે કેવલ જ્ઞાન સ્વભાવને ઘાતિ કર્મરૂપ આવરણ છે તે વાદળા જેવું છે. કેવલજ્ઞાનસ્વભાવી એટલે જેમ વાયુના સપાટાથી વાદળા દૂર થતાં ચંદ્ર પિતાના પૂર્ણ આત્મા નિરાવરણ અપ્રતિહત સ્વરૂપે પ્રકાશે છે તેમ ઘાતિકર્મરૂપ વાદળા ચંદ્રવત ધર્મ સંન્યાસાગરૂપ પવનના સપાટાથી વિખેરાઈ જતા, આત્મ-ચંદ્ર પ્રકૃતિથી સ્થિત કેવલજ્ઞાન–ચંદ્રિકા રેલાવતે તે પોતાના પૂર્ણ નિરાવરણ અપ્રતિહત–વરજ્ઞાનદર્શનધર સ્વરૂપે પ્રકાશે છે. અને આ ભગવંતેનું ઘાતિકર્મ આવરણ ટળ્યું હોવાથી તેમને વિશ્વપ્રકાશક કેવલજ્ઞાન સ્વભાવ પ્રગટયો છે, એટલે તેઓ અપ્રતિહત–વરજ્ઞાનદર્શનધરે છે જ કૃતિ fથd. એ એમ જ છે, નહિં તે અવિકલ પરાર્થ સંપાદન અસંભવ હોય એમ વ્યતિરેકથી કહી, ભગવંત અપ્રતિત-વરજ્ઞાનદર્શનધરા છે, એમ યુક્તિથી પ્રતિષ્ઠાપિત કરે છે– इत्थं चैतद, अन्यथा अविकलपरार्थसम्पादनासम्भवः, तदन्याशयाद्यपरिच्छेदादिति सूक्ष्मधिया भावनीयं । ज्ञानग्रहणं चादौ सर्वा लब्धयः साकारोपयोगोपयुक्तस्येति ज्ञापनार्थम् ॥ १५८ દુતિ ઇતિઢતવજ્ઞાન ધરા: ૨૫ "અર્થ—અને આ (અહલક્ષણ વસ્તુ) એમ જ છે,–અન્યથા અવિકલ પરાર્થ– સંપાદનને અસંભવ હોય, તદના (તેનાથી અન્યોના) આશયાદિના અપરિચ્છેદને લીધે, એમ સૂક્ષ્મબુદ્ધિથી ભાવવા યેચ છે. * “ fથત જ્ઞાતાંશુવક: પ્રત્યા આવશુક્રયા | चंद्रिकावश्च विज्ञानं तदावरणमभ्रवत् ॥ घातिकर्माभ्रकल्पं तदक्तयोगानिलाहते: । यदापति तदा श्रीमान् जायते ज्ञान केवली ॥" શ્રી યોગક્ટિસમુચ્ચય, ૧૮૩–૧૮૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy