SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા : (૨૫) ‘પ્રતિ-તત્ત્વજ્ઞાનીનબૅરેક્ષ્યઃ ' પદ્મ વ્યાખ્યાન વિશેષે અત્રે શંકા થવી સંભવે છે કે–સત્તા માત્રનુ' જાણપણુ` સતે વિશેષાના અનવાધપણાને અજાણપણાને લીધે સવ જાણુપણાની સિદ્ધિ શી રીતે ? તેના સમાધાનાથે` કહ્યું— પણ શેયપણાએ કરીને જ્ઞાનગમ્યપણું છે માટે, -- વિરોપાળાપિ ઇંચઘેન જ્ઞાનમયવાત ' અર્થાત્ જ્ઞેય એટલે જ્ઞાનથી જણાવા ચેગ્ય વિષય, તે સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે છે; આમ સામાન્યનું જ નહિ, પણ વિશેષનુ પણ ોયપણું જ્ઞાનવિષયપણું છે, એટલે તે વિશેષેનુ' પણ જ્ઞાનગમ્યપણુ છે, જાણપણારૂપ જ્ઞાનથી જણાવાપણ છે. ‘અને સાક્ષાત્કાર વિના આ ( વિશેષ ) ગમ્ય થતા નથી,'—ન ચૈતે સાક્ષાત્કારમન્તરે ગમ્યન્તે;” આ વિશેષ છે તે સાક્ષાત્કાર વિના —સાક્ષાત્ એવા દર્શનાપયેાગ વિના જાણવામાં આવતા નથી; અર્થાત્ દનાપયાગ વડે સાક્ષાત્ નહિ' કરાયેલા એવા વિશેષે જાણવામાં આવતા નથી. પ્રથમ દર્શનથી સાક્ષાત્કાર થવાથી સામાન્ય જાણે, પછી જ્ઞાનથી વિશેષ જાણે. ૩૦૮ વિશેષા પણ શેય હોઈ જ્ઞાનગમ્ય સબંધ આમ શાથી ? ‘સામાન્ય રૂપના અનતિક્રમ છે માટે, सामान्यरूपानतिक्रमात् '; અર્થાત્ વિશેષો પણ સામાન્ય રૂપના અતિક્રમ-ઉલ્લંઘન કરતા નથી, કારણ કે સામાન્ય હાઈ ને વિશેષ છે. મૂળ જો સામાન્ય હેાય તેા તેના આ વિશેષ એવા પ્રયાગ સંભવે છે. ‘ જગત્’ એમ સામાન્ય વસ્તુ કહી તેા પછી તદ્દન્તગત દેશ–ગ્રામ-નગરાદિ વિશેષ સભવે છે; પણ મૂળ સામાન્યરૂપ જગત્ જ ન હેાય, તે તે તે વિશેષ પણ સંભવતા નથી. ૮ મૂત્યું નાસ્તિ હતો જ્ઞાવા' એ ન્યાયે ‘બગીચા' એમ સામાન્યપણે કહ્યું, તેમાં આ આ ઝાડ છે એમ વિશેષથી કહેવાય છે, પણ તે વિશેષરૂપ ઝાડ બગીચારૂપ સામાન્યને તે છેડીને છે નહિં, એટલે તેનેામગીચારૂપ સામાન્યને અતિક્રમ કરતા નથી. અથવા આ ઝાડ છે. એમ સામાન્યપણે દીઠુ, દર્શન કર્યું, પછી આ તો આંબાનું ઝાડ છે. એમ વિશેષપણે જાણ્યું, જ્ઞાન થયું; તેમાં આંખ એમ વિશેષ કહ્યાથી તે કાંઈ સામાન્યરૂપ-ઝાડ મટી જતું નથી, ઝાડપાના અતિક્રમ કરતું નથી. કારણ કે સત્તારૂપ સામાન્યને જે અતિક્રમ હાય, અર્થાત્ સત્તા જ જો ન હોય, તે અસદ્પપણાથી ખરવષાણુાદિવત્ વિશેષો પણ અસત્ જ હાય, હાય જ નહિ. મૂળ ગધેડાના શીંગડા જ જ્યાં નથી, ત્યાં પછી એ શીગડા લાંમા કે ટૂંકા છે, સીધા કે વાંકા છે ઇત્યાદિ વિશેષના પ્રશ્ન જ ઉપસ્થિત થતા નથી. સામાન્ય-વિશેષના અવિનાભાવિ માટે દર્શને પયાગથી સામાન્ય માત્રના અાધે પણુ, તત્સ્વરૂપના અનતિક્રમથી સબહુનયના અભિપ્રાયે વિશેષોનુ પણ ગ્રહણ હાય છે; એટલે એ નયની અપેક્ષાએ છદ્મસ્થ પણ સત્તાથી સદા સજ્ઞસ્વભાવી હાય છે; અને ઘાતિકમના ક્ષય થયે તા પંજિકાકારે કહ્યું છે તેમ સનયસ’મતિથી નિરુપ ચરિત જ સજ્ઞસ્વભાવતા હાય, કારણ કે જ્ઞાન—ક્રિયાના યુગપત્ પણાની જ માક્ષમાગતા છે માટે.' આમ સજ્ઞાનસ્વભાવતા સિદ્ધ આત્માના સર્વ જ્ઞાનદૂ નસ્વભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy