SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ લલિત વિરતારા : (૨૫) “અતિતવજ્ઞાનg: ' પદ વ્યાખ્યાન લીધે છે સાદામાલ્વ સામાન્ય વાષત્તિ:' સામાન્યથી સર્વજ્ઞસ્વભાવપણું જે કહ્યું તે સામાન્યથી—સત્તારૂપ મહાસામાન્યથી સર્વઅવધની ધર્માસ્તિકાયાદિ સર્વ સેના અવધની-જાણપણાની સિદ્ધિને લીધે છે. સિદ્ધિ અર્થાત્ સર્વ વસ્તુ છે તે સસ્વરૂપ-અસ્તિત્વસ્વરૂપ–સત્તાસ્વરૂપ છે, અને સર્વ વસ્તુમાં વ્યાપક એવી તે સત્તા એકસ્વરૂપ હેવાથી મહાસામાન્ય કહેવાય છે. એટલે સતરૂપ સત્તાનું ગ્રહણ કર્યું, એટલે મહાસામાન્યરૂપ પણને લીધે, તથા તતપ્રતિબદ્ધ વસ્તુસંક્રમના અભાવે અભાવને લીધે. (દા. ત.) અંગાવદનના છાયાઆણના સંક્રમ શિવાય આદર્શ માં (અરીસામાં) તેના પ્રતિબિંબને સંભવ છે નહિં, વો જલમાં ચંદ્રબિંબના (પ્રતિબિંબને સંભવ છે નહિં) –અન્યથા અતિપ્રસંગને લીધે. પરમ મુનિઓએ (શ્રીભદ્રબાહુસ્વામી) કહ્યું છે કે "सामा तु दिया छाया अभासुरगया निसंतु कालाभा। सच्चेव भासुरगया सदेहवण्णा मुणेयव्वा ॥१॥ जे आयरसस्संतो देहावयवा हवंति संकेता। तेसिं तत्थुवलद्वी पगासजोगा न इयरेसिं ॥२॥" ( અર્થાત) દિવસે શ્યામ એવી અભાસ્વરગત છાયા નિશાએ તે કાલાભા (કાળી આભાવાળી) હોય છે, અને તે જ ભાસ્વરગતા છાયા સ્વદેહવણું જાણવી (૧). આદર્શની અંદરમાં જ દેહાવો સંક્રાંત હેાય છે, તેઓની ત્યાં પ્રકાશયોગે ઉપલબ્ધિ હોય છે –ઇતરની નહિં. (૨). અને ચિત્ર, આસ્તરણ આદિ અનેક વસ્તુના ગ્રહણવસરે એકત્ર અનેક પ્રતિબિંબ ઉદયના અસંભવને લીધે, વા સંભવ સતે પ્રતિબિંબના સાંકની ઉપપત્તિને લીધે, તે અનુસારે પરસ્પર સંકીર્ણ વસ્તુની પ્રતિપત્તિના પ્રસંગને લીધે, એક પણું ઘટાદિ સરૂપ પરિચ્છિન્ન થયે તદ્દરૂપના અનતિક્રમને લીધે, શુદ્ધ સંગ્રહ નયના અભિપ્રાયથી સર્વસત્તા પરિડેદ સિદ્ધ થાય છે. શંકાસત્તામાત્રના પરિચ્છેદે પણ વિશેષોના અનવબોધને લીધે સર્વ અવધસિદ્ધિ શી રીતે ? એમ આશંકીને કહ્યું–વિશેષનgિ-વિશેષના પણ, નહિં કે કેવલ સામાન્યના, વન–યપણું વડે કરીને, જ્ઞાનવિષયપણાએ કરીને, નિત્યાત-નેર–અવબોધરૂપ જ્ઞાનથી અવધનીય રૂષપણાને લીધે. જે એમ છે કે તેથી શું? તે માટે કહ્યું – જન્ન જ, તે–આ. વિશેષ, સાક્ષાત્કા–સાક્ષાત્કાર, દર્શને પગ, અન્ત–વિના, તેના વડે અસાક્ષાત કૃત એમ અર્થ છે, વાસ્થત્તે—જાણવામાં આવતા. કેવી રીતે ? તે માટે કહ્યુંસામાન્યતનતિમા–સામાન્ય રૂપના અતિક્રમને લીધે. કારણકે સામાન્ય રૂ૫ના અતિક્રમે તે અસપતાથી ખરવિષાણુદિવત વિશેષો અસંત જ હોય. આ કહેવાનું થયું–દર્શને પગથી સામાન્યમાત્ર અવબોધે પણ તસ્વરૂપના અનતિક્રમથી સંગ્રહનયના અભિપ્રાયે વિશેષોના પણ ગ્રહણને લીધે છાસ્થ પણ સર્વદા સર્વજ્ઞસ્વભાવી હોય; (અને) ઘાર્તિકર્મક્ષયે તે સર્વનયસંમતિથી નિરુપચરિત જ સર્વજ્ઞસ્વભાવતા હોય–જ્ઞાનક્રિયાના ગપની જ મોક્ષમાર્ગના છે, માટે. સર્વદર્શનસ્વભાવતા તો સામાન્ય અવબોધ થકી જ સિદ્ધ છે, એટલા માટે તેની સિદ્ધિ અર્થે ન કર્યો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy