SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ લલિત વિસ્તરા : (૨૪) “ધર્મવરવતુરત્તરવત્તિન્ય પદ વ્યાખ્યાન અને આમ ધર્મરૂ૫ વર ચતુરંત ચક્ર વડે કરીને ભગવતો વ છે,–“તથાભવ્યત્વના નિયોગ થકી વર બેધિ લાભથી આરંભી તથા તથા ઔચિત્યથી સિદ્ધિ પ્રાપ્તિ પર્યંત એમ જ વર્તનને લીધે.” અર્થાત્ તથાભવ્યત્વ એટલે ભગવંતનું સહજ સ્વભાવભૂત તથા પ્રકારનું યોગ્યત્વ જ એવું છે કે, તેના નિયોગ થકી આત્માના વિકાસ ક્રમે વર બેધિની (ઉત્તમ સમ્યક્ત્વ) પ્રાપ્તિ થાય ત્યારથી માંડીને સિદ્ધિ પ્રાપ્તિ થાય ત્યાંસુધી ભગવંતનું તેવા તેવા પ્રકારે ઉચિતપણે એમ જ વર્તન હેાય છે. તેથી એમ એ ધર્મવરચતુરંત ચક્ર વડે વર્તવાનું શીલ-સ્વભાવભૂત આચરણ છે જેઓનું તે ધર્મવરચતુરન્તચક્રવર્તીએ. “ધર્મ પ્રાગભાવતા સકળ ગુણ શુદ્ધતા, ભેગ્યતા કતૃતા રમણ પરિણામતા; શુદ્ધ સ્વપ્રદેશતા તત્વ ચિતન્યતા, વ્યાપ્ય વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહકગતા... ધર્મ જગનાથને ધર્મ શુચિ ગાઈએ, આપણે આતમા તેહવે ભાવિયે.” શ્રીદેવચંદ્રજી | ત ષવરવતુરત્તવત્રવત્તિન: II ર૪ . એમ બીજા જીવોને વિશેષ કરીને ઉપયોગી-ઉપકારી એવા ધર્મદપણું આદિ પ્રકારથી સ્વૈતવ્યસંપદની જ વિશેષથી ઉપયોગસંપદ કહી, એમ ઉપસંહરે છે– २५एवं धर्मदत्व-धर्मदेशकत्व-धर्मनायकत्व-धर्मसारथित्व-धर्मवरचतुरन्तचक्रवतित्वैविशेषोपयोगसिद्धेः स्तोतव्यसम्पद एव विशेषेणोपयोगसम्पद् इति ॥ ६ ॥५३ ૨૫અર્થ એમ ધર્મ, ધર્મદશકત્વ, ધનાયક, ઘસારથિ, અને ધર્મવરચતુરન્તચક્રવત્તિત્વ વડે વિશેષ ઉપયોગની સિદ્ધિ થકી તેતવ્યસંપદની જ વિશેષથી ઉપગસં૫૬ (કહી).૧૫૩ વિવેચન નિશિ દિન સુતાં જાગતાં, હઈડાથી ન રહે દૂર રે; જબ ઉપગાર સંભારીએ, તવ ઉપજે આનંદ પૂરે રે... મુનિસુવ્રત જિન વંદતાં અતિ ઉલ્લસિત તન મન થાય છે.”—શ્રી યશોવિજયજી. એમ ઉક્ત પ્રકારે આ ભગવંતે ધર્મદ, ધર્મદેશક, ધમનાયક, ધર્મસારથિ અને ધર્મવરચતુરન્તચક્રવર્તે છે; એટલે ધર્મદપણાથી, ધર્મદેશકપણાથી, ધર્મનાયકપણથી, ધર્મ સારથિપણુથી અને ધર્મવરચતુરન્તચક્રવત્તિપણુથી આ ભગવંતે બીજા અને વિશેષે કરીને ઉપયોગી–ઉપકારી થઈ પડે છે એટલે આમ એ પંચ સૂત્રમાં દાખવેલ પાંચે પ્રકારથી વિશેષ ઉપગની સિદ્ધિ થકી તેતવ્યસંપદુની જ વિશેષથી ઉપગસંપદુ કહી. ॥ इति स्तोतव्यसंपद एव विशेषेणोपयोगसम्पद ॥ ६ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy