SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ લલિત વિસ્તરા : (૨૪) “ધર્મવરવતુરત્તરગ: * પદ વ્યાખ્યાન અત્રે ભગવંતનું આ ધર્મચક “વ પ્રથા” વર એટલે પ્રધાન, ઉત્તમ, ઉત્કૃષ્ટ છે, તે ચક્રવત્તના ચકની અપેક્ષાએ “ જાતિવાસવા વવકારત્વેન” અથવા કપિલાદિથી પ્રણત ધર્મચકની અપેક્ષાએ,–“પિરાતિધર્મચક્રવત્તી ચક ચક્ષયા રિવોદિufશુઢતથા.” ચકવત્તીનું ચક બાહા એવા વા ઇતર ધર્મચક દ્રવ્ય શત્રુઓને ઉચછેદ કરે છે ને કમને બંધ કરી સંસારને અપેક્ષાએ અનુબંધ કરે છે; પણ આ ધર્મચક્રવત્તીનું ધર્મચક તે વર ધર્મચક આન્સર એવા ભાવશત્રુઓને ઉચ્છેદ કરે છે ને કર્મબંધને ક્ષય કરી સંસારને પ્રલય કરે છે. અથવા શકવન્તીનું ચક તેને પિતાને આ લેકમાં ઉપકારી થાય, પણ આ ધર્મચક્રવર્તીનું ધર્મચક તે સર્વ ને ઉભય લેકમાં ઉપકારી થાય એવું છે; આમ ચકવર્તીના ચકની અપેક્ષાએ ભગવંતનું ધર્મચક વર–પ્રધાન છે. તેમજ અન્યદર્શનીઓથી પ્રત ધર્મચકની અપેક્ષાએ પણ એ ઉભયલેકમાં પરમ ઉપકારીપણુએ કરીને વર–પ્રધાન છે. અત્રે કઈ કહેશે–એમ તમે પક્ષતાપથી કહેતા હશે એમ કેમ ન બને? ના, એમ નથી. કારણ કે “અમને વર પ્રત્યે પક્ષપાત નથી ને કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી; જેનું - વચન યુક્તિવાળું હોય, તેનું જ ગ્રહણ કરવા યોગ્ય છે, એ અમારા ત્રિકટિ પરિશુદ્ધતા મુદ્રાલેખરૂપ ન્યાયની રીતિને માન્ય કરી અમે અનુસરીએ છીએ. વડે વર ધર્મથક ત્યારે એમ તમે શા કારણે કહો છો? “ ત્રિકિરિશુતા – વિકેટિ–પરિશુદ્ધતા વડે કરીને આદિ, મધ્ય ને અંત એ ત્રિકટિમાં પૂર્વાપર અવિરુદ્ધતારૂપ પરિશુદ્ધતા વડે કરીને, અથવા કષ–છેદ-તાપ એ ત્રિવિધ પરીક્ષારૂપ વિકેટિગત પરિશુદ્ધતા વડે કરીને. અર્થાત્ કઈ પણ મત-દર્શનના આગ્રહ કે પક્ષપાત વિના, અત્યંત મધ્યસ્થતાથી પ્રમાણિક ન્યાયમૂર્તિની જેમ ન્યાયતુલા બરાબર જાળવીને, કેવળ તત્વોષકપણે સ્વચ્છ અંતઃકરણથી પરીક્ષા કરતાં અમે જોઈ જોઈ ને જોયું તે ભગવંતપ્રણીત ધર્મ આદિ મધ્ય ને અંત એ ત્રણે કટિમાં, પહેલેથી તે છેલ્લે સુધી, અથથી તે ઇતિ સુધી પૂર્વાપર અવિરુદ્ધ (Consistent) અને સુસંવાદવાળો (Most rational) પ્રતીત થાય છે. પણ અન્યપ્રણીત ધર્મ તે પ્રતીત થતું નથી. તેમ જસેનાની જેમ કષ–છેદ-તાપ એ વિકેટિરૂપ ત્રિવિધ પરીક્ષાથી પણ અમે તત્વની ચકાસણી કરી જોઈ તો તે અગ્નિપરીક્ષામાંથી પણ ભગવપ્રણીત ધર્મ શુદ્ધ સુવર્ણવત્ સમુત્તીર્ણ થાય છે, પણ અન્યપ્રણીત ધર્મ તેમ થતું નથી. આમ બન્ને પ્રકારે વિકેટિ–પરિશુદ્ધતા વડે કરીને અમે પરીક્ષાપ્રધાનપણે કિંડિમ નાદથી ઉદ્ઘેષીએ છીએ કે ભગવંતનું આ ધર્મચક અન્ય અપેક્ષાએ વર છે. મક “gar રે, ૪ g: પિઢાહિg. યુમિત્રાનં ચચ, તw Fાથે: gag: ” શ્રી હરિભસૂરિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy