SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ લલિત વિસ્તરણ :(૨૪) ધર્મવરવતુરન્તવવત્તબ્ધ: પદ વ્યાખ્યાન २१यथोदितधर्म एव वरं-प्रधानं चक्रवर्तिचक्रापेक्षया लोकबयोपकारित्वेन कपिलादि. प्रणीतधर्मचक्रापेक्षया वा त्रिकोटिपरिशुद्धतया।२४९ २२चत्वारो-गतिविशेषाः नारकतिर्यग्नरामरलक्षणाः तदुच्छेदेन तदन्तहेतुत्वाञ्चतुरन्तं । चतुर्भिर्वाऽन्तो यस्मिस्तच्चतुरन्तं । कैश्चतुर्भिः?-दानशीलतपोभावनाख्यैर्द्धम्मै, अतः प्रक्रमाद्भवान्तोऽभिगृह्यते । १५० ।। १२चक्रमिव चक्रमतिरौद्रमहामिथ्यात्वादिलक्षणभावशत्रुलवनात्, तथा च लूयन्त एवानेन भावशत्रवो मिथ्यात्वादय इति प्रतीतं, दानाद्यभ्यासादाग्रहनिवृत्त्यादिसिद्धेः, महात्मनां स्वानुभवसिद्धमेतत् ।१५१ २७एतेन च वर्तन्ते भगवन्तः तथाभव्यत्वनियोगतो वरबोधिलाभादारभ्य तथातथौचित्येन आसिद्धिप्राप्तः, एवमेव वर्तनादिति । तदेवमेतेन वर्तितुं शीला धर्मवरचतुरन्तचक्रवर्तिनः ॥ २४ ॥३५२ અથ-તથા– ધર્મવરચતુરન્ત ચક્રવર્તીઓને” ધર્મ અધિકૃત જ, તે જ વર-પ્રધાન, ચતુરત હેતુપણા થકી ચતુરા, ચક્ર જેવું ચક, તેથી વર્તવાનું શીલ છે જેનું તે તથાવિધિ. આ અત્ર હૃદય છે—૧૪૮ યાદિત ધર્મ જ વર-પ્રધાન –ચકવરીના ચક્રની અપેક્ષાએ લોકઢયમાં ઉપકારિ પણુ વડે કરીને; અથવા કપિલાદિથી પ્રણીત ધર્મચકની અપેક્ષાએ, ત્રિટિપરિશુદ્ધતા વડે કરીને ૧૪૯ “ચતુર–નારક-તિયચ-નર-અમર લક્ષણ ચાર ગતિવિશે, તેના ઉચ્છદ વડે તેના અcહેતુપણાને લીધે ચતુરત; અથવા ચાર વડે જેમાં અન છે તે ચતુરન્ત. કયા ચાર વડે? દાન, શીલ, તપ, ભાવના આખ્ય ધર્મો વડે અન્ત–પ્રક્રિમથી ભવાન્ત અભિગ્રહાય છે ૨૫૦ રચક જેવું ચક–અતિ રૌદ્ર મહામિથ્યાદિ લક્ષણ ભાવશત્રુઓના ઉચ્છેદનથી; અને તથા પ્રકારે આના વડે મિથ્યાત્વાદિ ભાવશત્રુઓ ઉદાય જ છે એ પ્રતીત છે – irfસવા–ત્રિકોટિfજતા ઉતારૂ–ત્રણ, આદિ-મધ્ય-અન્ત આદિથી સંવાદ લક્ષણવાળી વા કષછેદ-તાપરૂપ, વોટિમિડ-કેટિઓથી, વિભાગોથી, પરિશુદ્ધ:-પરિશુદ્ધ, નિર્દોષ, જે, તે તથા–તે તથા, તમાલસત્તા–તભાવ તે તત્તા, તા–તે વડે. અને કષઆદિનું લક્ષણ આ છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy