SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરા (૨૩) પગારથિગ્ય: પદ વ્યાખ્યાન વિવેચન “ નામધર્મ હે ઠવણ ધર્મ તથા, દ્રવ્ય ક્ષેત્ર તિમ કાલ; ભાવધર્મના હે હેતુપણે ભલા, ભાવ વિના સહ આલ. સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે.” -શ્રી દેવચંદ્રજી આમ ઉપરમાં વિવરી બતાવ્યું તેમ ધર્મરથના સમ્યફ પ્રવર્તનરૂપ પ્રારંભથી માંડીને પરિપૂર્ણ દમનગ પર્યત ભગવંતના સારથિપણે ભવનમાં-પરિણમનમાં શું હેતુ છે? તેનું અહીં ભાવન કર્યું છે–ભાવધર્મની પ્રાપ્તિ થયે ફુટપણે આ ભાવધર્મનું (ધર્મસારથિપણું) એમ હોય જ છે. અર્થાત્ સમ્યગદર્શનાદિ આદ્ય સ્થાન પણ ભાવધર્મની પ્રાપ્તિ થયે ભગવંતનું આ ધર્મ સારથિપણું એમ ધર્મસારથિપણાનું સભ્યપ્રવર્તન, વેગ આદિ પ્રકારે સ્કુટપણે હોય જ છે. કારણ કે અવંધ્ય બીજ “તકાથાનસ્થાપિ” “તેના આદ્ય સ્થાનનું પણ એવં પ્રવૃત્તિ થકી અવધ્યબીજ પણું છે, માટે, “યંઘવૃત્તાવરદાવીઝ ' તે ભાવધર્મનું જે આદ્ય સ્થાન-ધર્મપ્રશંસાદિ કાલભાવિ પ્રથમ ભૂમિકારૂપ ધર્મવિશેષ, તેનું પણ એવા પ્રકારે ધર્મસારથિકરણરૂપ પ્રવૃત્તિ થકી અવધ્યબીજપણું છે માટે. અર્થાત ધર્મપ્રશંસાદિરૂપ જે ભાવધર્મનું પ્રથમ ભૂમિકારૂપ આદ્ય સ્થાન છે, તે પણ ભગવંતનું ધર્મ– સારથિપણું નીપજાવવામાં અવધ્ય–અચૂક–અમેધ બીજરૂપ–કારણરૂપ થઈ પડે છે-કે જે અવંધ્ય બીજમાંથી ધર્મ સારથિપણુરૂપ ફળ અવશ્ય નીપજવાનું છે. કારણ કે કારણમાં ન હોય એવું અસત્ કાર્ય ઉપજતું નથી એમ વસ્તુવ્યવસ્થા છે. તેમજ અન્ય દર્શની (બૌદ્ધો) પણ આનું સમર્થન કરે છે–સુસંવૃત કાંચન-રત્ન કરંડની પ્રાપ્તિ તુલ્ય પ્રથમ ધર્મસ્થાન પ્રાપ્તિ છે એમ અન્યોથી (બૌદ્ધોથી) અભ્યપગમ ifઝET –શંકા–આમ ધર્મસારથિના ભવનમાં શો હેતુ છે? તે માટે કહે છે–આવતભાવધર્મની પ્રાપ્તિ સતે, ક્ષાપશમિકાદિ ધર્મલાભ સતે, દિ–ફુટપણે, મવચેર–હાય જ છે, નથી હેતું એમ નહિં, ઇતત-આ, ધર્મસારથિપણું, ઘઉં-એમ, સમ્યફ પ્રવર્તનયોગ આદિ પ્રકારથી. કયા કારણથી? તે માટે કહ્યું-તલાઘરથાનWif–તેના આદ્ય સ્થાનના પણ, ધર્મપ્રશંસાદિ-કાલભાવિ ધમૅવિશેષના પણ, તે પછી વરબધિની પ્રાપ્તિ થયે તે પૂછવું જ શું? પુર્વપ્રવૃ–એવં પ્રવૃિત્ત થકી, ધર્મ સારથીકરણ વડે ભાગવતની પ્રવૃત્તિ થકી. કયા કારણથી? તે માટે કહ્યું—સવથી વાતઅવધ્યબીજ પણાને લીધે, ધર્મસારથિત પ્રતિ અનુ પહત શક્તિકારણુપણાને લીધે. કારણકે સર્વથા કારણમાં અસત્ એવું કાર્ય ઉપજતું નથી એમ વસ્તુવ્યવસ્થા છે. પર મતથી પણ સમર્થન કરતાં કહ્યું– હંવૃત ઈત્યાદિ. ગુલંકૃત–સર્વથા નહિં ઉઘાડેલે, એવો દાચ નાનાં –કચનને અને રત્નોને, જે રાહુ-કરંડક, ભાજનવિશેષ, તwાતિનુજા–તેની પ્રાપ્તિ તુલ્ય, દિકારણકે, પ્રથમ સ્થાન પ્રાતિ –પ્રથમ ધર્મસ્થાનની પ્રાપ્તિ-ધર્મપ્રશંસાદિરૂપા. જેમ કેઈ કવચિત્ નહીં ઉઘાડેલે કાંચન-રત્ન કરંડીઓ પ્રાપ્ત કરતાં તદન્તર્ગત કાંચનાદિ વસ્તુ વિશેષથી નહિં જાણવા છત પામે છે; એમ ભગવંતે પણ પ્રથમ ધર્મસ્થાનની પ્રાપ્તિ થયે, મોક્ષ પયતની કલ્યાણસંપ ત્યારે અનવધે પણ પામે જ છે – તે પ્રાપ્તિના તેના અવંધ્યહેતુકપણાને લીધે, ત–એમ, મf– અન્યથી પણ, બૌદ્ધોથી, કપુજનમ-અભ્યપગમને લીધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy