SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ લલિત વિસ્તર : (૨૩) “ધર્મણારથિન્ગ: પદ વ્યાખ્યાન પહેંચવારૂપ સ્વકાર્યમાં જ નિયુક્ત-વ્યાપારિત કર જોઈએ, ગમન કાર્યમાં જ રથને રેકી રાખી પાછું હઠયા વિના ઠેઠ સુધી ચલાવ્યું રાખવું જોઈએ. (૩) અને આમ ઇષ્ટ સ્થાન સુધી લઈ જવા માટે રથ ક્ષમ-સમર્થ થાય એટલા માટે તે રથના સ્વઅંગોપિતાના ચકઆદિ અંગે બરાબર મજબૂત ટકાઉ રહે એ તેને ઉપચય-પુષ્ટિ કરતા રહી તે રથને સ્વાત્મભાવ–સુંદર આત્મભાવ પમાડ જોઈએ, –કે જેથી કરીને રથનું ગમન એટલું સહજ આત્મસ્વભાવરૂપ બની જાય કે તે આપોઆપ (Automatic) ઈષ્ટ સ્થાન પ્રર્યત સડસડાટ ગમન કર્યા જ કરે. આમ સંક્ષેપમાં આ રથના દમનની અર્થઘટના પરથી અત્રે લલિતવિસ્તરાકાર મહર્ષિએ અભુત કાર્યકારણ સંકલનાથી ગુંથેલા છેડા પણ પરમ અર્થગંભીર સૂત્રોને તત્ત્વચમત્કૃતિમય ભાવ સમજે હવે સુગમ થઈ પડશે. અત્રે અવ્યભિચારીકરણ સ્વીકાર્યનિગ અને સ્વાત્મભાવ એ ત્રણ હેતુઓ દમનગના સાધનમાં ઉપન્યસ્ત કર્યા છે તે આ પ્રકારે–(૧) “ફાર્માતા તોsafમા ” -કર્મવશિતાથી કરાયેલો અવ્યભિચારી. અર્થાત ચારિત્ર પરભાવ વિભાવમાં મહાદિ કર્મનું ભગવંતને એવું વશ્યપણું (કર્મવશિતા) વત્તે છે ન જવારૂપ કે તેથી અબાધકપણે આચરવામાં આવતો ધર્મ અત્યભિચારી હેય આવ્યભિચાર છે, આડોઅવળો ઉન્માર્ગે જતું નથી, પરભાવ-વિભાવરૂપ વ્યભિચારને ભજતા નથી. આમ આત્મસ્વભાવરૂપ ધર્મને પરભાવવિભાવરૂપ વ્યભિચારમાં ન જવા દેતાં અવ્યભિચારી જ રહે એ ઉપયોગ–તકેદારી ભગવંત રાખે છે. અને એમ આ ધર્મસારથિએ ધર્મરથને અવ્યભિચારી કર્યો, પરભાવ વિભાવમાં આડાઅવળે ન જવા દીધે, એટલું જ એને દાન્ત કરવા માટે બસ નથી, પણ તેને સ્વભાવમાં રે રાખી સીધે માર્ગે ચલાવે એ પણ તેટલું જ જરૂરનું છે, તે દર્શાવવા બીજે હેત કહ્યો-(૨) નિવામાન નિપુ: – અનિવકિપણે અનિવત્તક ભાવથી સ્વીકાર્યમાં નિયુક્ત, અર્થાત્ ફલપ્રાપ્તિ આત્મસ્વભાવસિદ્ધિરૂપ પર્યત નિવત્ત નહિં એવા અનિવર્તક ભાવથી–આત્મસ્વભાવથી સ્વીકાર્યમાં નિગ સર્વકર્મક્ષયરૂપ સ્વકાર્યમાં તે ધર્મને આ ભગવંતે નિયુકત કર્યો, નિજી દીધે. આમ ઠેઠ સુધી સ્વીકાર્યમાં જ લગાડી દીધેલ ધર્મરથ આડે અવળે રસી વ્યભિચાર ન પામી શકે એટલું જ નહિં પણ સીધે માગે ચાલી સ્વભાવમાં જ વર્ચા કરે, એ દાન આ ભગવંતે કરી દીધું. અને આમ અનિવર્તક ભાવથી સ્વીકાર્યમાં નિયુક્ત કર્યા કરતાં છતાં શક્તિ ખૂટી જવાથી વચ્ચે ભંગાણ ન પડે, અટકી પડવું ન પડે, ને સર્વકર્મક્ષય લક્ષણ ઈષ્ટ ધયેય પર્યત ગમન કરવાને ધર્મરથ ક્ષમ-સમર્થ થાય, એ પ્રબંધ સ્વાત્મભાવ કરવા માટે તેને શક્તિસંચય કરી સ્વાત્મભાવ કરવે જોઈએ, તે પમાડેલે ધર્મ દર્શાવતે ત્રીજે હેતુ કહ્યો–(૩) સ્વાર્ગ ઉપચયકારિતાથી સ્વાત્મભાવનીત. “વાપરવરિતા નીતઃ ચાર માā'. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy