SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ રચનું દૃષ્ટાંત : પાવ-વિભાવમાં ન જવારૂપ અવ્યભિચ ૨ ઇં ૨૩ હવે ભગવ'તના ધર્માંસારથિપણાના ત્રીજા હેતુનું-દમનયાગનું ભાવન કરે છે: ‘- એમ દમનયાગથી,’-પણં સમનયોગેશ,-જેમ સમ્યક્પ્રવર્ત્તન અને પાલન એ એ હેતુથી ધસારથિપણું ઘટે છે, તેમ ક્રમનયોગથી—ધના સ્વાયત્તીકરણથી–સ્વાધીનપણાના ધ સારથિપણાના યાગથી પણ ઘટે છે. ‘દાન્ત એવા ધર્મ આમ ’—દાન્ત વશ કરાયેલ ત્રીજો હેતુ- એવે ધર્મ આમ કહેવામાં આવતા ત્રણ પ્રકારથી હાય છે; અર્થાત્ અવ્યભિચારી કરાયેલેા, સ્વકાર્યનિયુક્ત તે સ્વાત્મીભાવનીત એવા દમનયાગ ' ધમ દાન્ત હાય છે. તે આ પ્રકાર:—(૧) મવરિતયા નૃતો મિચારી-‘કવશિતાથી કરાયેલા અવ્યભિચારી.’ ચારિત્રમાહાદિ કમ અખાધકપણે લક્ષ્ય જેને છે તે કવિશે, તેના ભાવ તે કવશિતા, તે વડે કરીને કરાયેલે આચરાયેલા અવ્યભિચારી, અવિસંવાદક એવા હેાય છે. અર્થાત્ ચારિત્રમેાહાદિ ક જ્યાં ખાધક ન થાય એમ વશ્યપણે વર્તે છે એવી ક વિશતા વડે કરી આ ધર્મ અવ્યભિચારી --આડા અવળા જઈ વ્યભિચાર ન પામે એવા કરાય છે, અને ખામ અવ્યભિચારી કરાયેલે તે દાન્ત હોય છે. આ અવ્યભિચારી પણ કેવી રીતે ? (૨) · અનિવત્તક ભાવથી સ્વકાર્ય` નિયુક્ત’—નિવૃત્ત માયન નિયુત્તઃ સ્વાથૅ-ફલપ્રાપ્તિ પર્યંત નિવત્તું નહિ' એવા અનિવત્તક ભાવથી સČક ક્ષયરૂપ સ્વકાર્યમાં નિયુક્ત-નિયેાજાયેલ એવા ધમ અવ્યભિચારી હાઈ દાન્ત હાય છે. તે સ્વકાર્યમાં કાના વડે નિયુક્ત હોય છે ? સ્વાંગ ઉપચયકારિતાથી સ્વામીભાવનીત એવા’,—સ્વ અંગે ના ઉપચય-પ્રક તેના કારણથી નિજ સ્વભાવરૂપ સ્વાત્મીભાવ નીત-પમાડાયેલ એવા હોય તે, સ્વકામાં નિયુક્ત થઈ અવ્યભિચારી હાઈ ક્રાન્ત હૈાય છે. અને સ્વાત્મીભાવનીત પણ કેવી રીતે ? તેના પ્રકના આત્મરૂપપણાએ કરીને '—તે ધર્માંના પ્રકના યથાખ્યાતચારિત્રપણાથી આત્મરૂપપણાએ કરીને—જીવસ્વભાવપણાએ કરીને. * રથનું દૃષ્ટાંત આ વસ્તુ સમજવા માંટે રથનું દૃષ્ટાંત ભાવન કરીએ:--રથનું સમ્યક્ પ્રવર્ત્તન-પાલન પણ દમન વિના ન બની શકે. અર્થાત્ રથ જે સારથિના દમનમાં—ખરાખર કાબુમાં (Control) હાય, તેા જ સમ્યક્ પ્રવર્ત્તન-પાલન બની શકે. એટલે સારથિપણું હાવામાં દમનયોગની પણ તેટલી જ આવશ્યકતા છે. કારણ કે સારથિ રથને ખરાખર માગે ચલાવતા હોય, પણ જો તેના કાબૂ ગુમાવી બેસે તે! શું હાલ ચાય ? રથ ઉત્પથે ચઢી ભાંગી જાય ને સારથિ પણ માર્યાં જાય. માટે સમ્યકૂપ્રવર્ત્તન-પાલન ઉપરાંત દમનની પૂરેપૂરી આવશ્યકતા છે. (૧) અને આ દમન માટે પ્રથમ તે તે રથ અવ્યભિચારી રહે, આર્ડા અવળે આડમાગે ઉત્પથે સરી જઈ અકસ્માત કરી ભાંગી ન પડે, તેવી તકેદારી રાખવી જોઈએ, અને તે અવ્યભિચારી રહે તે માટે તે સારથિમાં કશિતા હાવી જોઈ એ, થપ્રવર્ત્તન-કમના કૌશલ્યની સ્વાધીનતા હાવી જોઈએ. અને આમ તે અન્યભિચારી રહી આડાઅવળે ન જાય એટલું જ પૂરતું નથી, પણ તેને સીધા ચલાવવા જાઈએ, એટલા માટે (૨) ખીન્નુ તે રથને તેણે સ્વકાર્ય પૂર્ણતા પર્યંત નિવત્ત નહિ' એવા અનિવત્તક ભાવથી ઇષ્ટ સ્થાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy