SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસારથિપણાના બીજા હેતુ પાલનગની સિદ્ધિ ૩. સાધુસહકારીની પ્રાપ્તિથી ગાંભીર્ય હોય છે. ૪. ગાંભીયોગ થકી પ્રકૃતિ અભિમુખતા હોય છે. ૫. પ્રકૃતિ અભિમુખતાથી અપુનર્બન્ધકાણું હોય છે. ૬. અપુનર્બન્ધકપણાથી પ્રવર્તક જ્ઞાન હોય છે. ૭. પ્રવર્તક જ્ઞાનથી પરિપાકનું (અંતિમ સાધ્ય લક્ષ્યનું) અપેક્ષણ હોય છે. ૮. પરિપાક અપેક્ષણથી સમ્યક પ્રવર્તનગ હોય છે. આવી પરમ અદ્દભુત સંકલનાબદ્ધ અષ્ટ કારણપરંપરાને ઉપન્યાસ કરી પ્રજ્ઞાનિધાન આચાર્ય હરિભદ્રજીએ સમ્યક્ પ્રવર્તનગ કેવી રીતે હોય છે, તેનું અપૂર્વ ઘટમાનપણું દાખવ્યું છે. ધર્મસારથિપણાના બીજા હેતુરૂપ પાલનયોગ અર્થપત્તિથી સિદ્ધ કરે છે– १७पतेन पालनाऽयोगः प्रत्युक्तः, सम्यक्प्रवर्तनस्य निर्वहणफलत्वात, मान्यथा सम्यक् त्वमिति समयविदः ।१४५ અર્થ:–૨. આ વડે પાલન-અયોગ પ્રત્યુક્ત થ, સમ્યક્ઝવર્તનના નિવહણફલપણાને લીધે અન્યથા સમ્યકત્વ (સમ્યક્ષ) નથી એમ સમયવિદો વદે છે." વિવેચન “શ્રી અનંત જિન શું કરે...સાહેલડિયાં, ચેળ મજીઠને રંગરે ગુણવેલડિયાં, સાચે રંગ તે ધર્મને..સાહે. બીજે રંગ પતંગ રે... ગુણ.”–શ્રી યશોવિજયજી - હવે સારથિપણને બીજો હેતુ–પાલન, તેની વિચારણા કરે છે: “આ વડે પાલનઅયોગ પ્રત્યુક્ત થયે.” આ વડે એટલે કે સમ્યક્ પ્રવનગના સાધન વડે પાલન અાગ (પાલનનું અઘટન) પ્રત્યુક્ત થયે, નિરાકૃત થયે. કેવી રીતે? ધર્મ સારથિપણાને “સમ્યક્ પ્રવર્તનના નિર્વહણફલપણાને લીધે,” “નચક્રવાર બીજે હેતુ- નિર્વેદત', ઉક્તરૂ૫ સભ્યપ્રવર્તાનના પાલનફલપણાને લીધે. પાલનગ અર્થાત્ જે સમ્યફ પ્રવર્તન હોય તે તેનું નિર્વહણ-પાલન ફલ હોય જ. જેમ નિશ્ચય સાધ્યને લક્ષ્યમાં રાખી સારથિ રથને સાચી દિશામાં સભ્યપણે પ્રવર્તાવે-ચલાવે, તે તે ઠેઠ સુધી રથને નિર્વહણ કરે, ઈષ્ટ ધ્યેય સિવ–આમ પ્રથમ હેતુની સિદ્ધિ કહી દેખાડી, દ્વિતીયની સિદ્ધિ અર્થે કહે છે–ર–આ વડે, સમ્યફ પ્રવર્તન યોગના સાધન વડે, શું? તે માટે કહ્યું–પારનાન –urદરહ્યા – પાલનને અગ-અઘટન, કપુજા–નિરાકૃત થયો. કયા કારણથી? તે માટે કહ્યું–સળવનારા –ઉક્તરૂપ સમ્યફ પ્રવર્તનના, નિત્ય તિ–નિર્વહકૂલપણાને લીધે, પાલનફલપણાને લીધે. હવે આ નિયમ કેમ કે સમ્યફપ્રવર્તન પાલનફલવાળું જ છે? તે માટે કહ્યું–ન-ન જ, અન્યથાપાલન અભાવે, ત્વ -અવત્તનને સમ્યફ ભાવ, તિ એમ, સમાવિક–પ્રવચનદીઓ વહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy