SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ર૯૦ લલિત વિસ્તરા : (ર૩) “પાથિગઃ પદ વ્યાખ્યાન વિનાનું જ્ઞાન છે તે તે માત્ર દેખાવ પૂરતું દેખાડા જેવું પ્રદર્શનભૂત હેઈ પ્રદર્શક જ્ઞાન છે, તેનાથી કંઈ આત્માર્થ પ્રવૃત્તિ થવી સંભવતી નથી. ભગવંતને તે આ કેવળ શુદ્ધ આત્માર્થ પ્રજનભૂત પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ વ છે, જેથી કરીને તેઓને ઉક્ત પરિપાક અપેક્ષણ હોય છે,–જેથી પરમ નિશ્ચયરૂપ અંતિમ સાધ્યના લક્ષ્યપૂર્વક તેમને સમ્યફ પ્રવન વેગ હોય છે. હવે આ પ્રવર્તક જ્ઞાનની સિદ્ધિ પણ “અપુનબંધકપણુને લીધે છે, મનપાત,–તીવ્ર ભાવથી પાપ નથી કરતે એ હળુકમી હોવાથી જે પુનઃ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધો નથી, એવા અપુનર્બ ધકને જ તેવા અપુનર્બશ્વકપણું અને પ્રકારની આત્માની ઈચ્છવાવાળી પ્રવૃત્તિમાં પ્રવર્તાવનારૂં પ્રવક પ્રકૃતિનું આભિમુખ્ય જ્ઞાન હોય છે, અને આ અપુનર્જન્ડકપણું પણ “પ્રકૃતિના આભિમુખ્યની ઉપપત્તિને લીધે –હોય છે; પ્રકામિમુvપ; તથાભવ્યત્વરૂપ જે સ્વભાવભૂત પ્રકૃતિ છે, તેથી કરીને તેના આભિમુખની-ધર્મસન્મુખપણની ઉપપત્તિ-ઘટમાનપણને લીધે હોય છે. અર્થાત્ તથા ભવ્યત્વને પરિપાક થવાથી પ્રકૃતિનું-કર્મક્ષપશમનું આભિમુખ્ય-અનુકૂળપણું સતે ધર્મપ્રશંસાદિ વડે જીવનું ધર્મ સન્મુખપણું ઘટે છે, ને તેથી કરીને અપુનર્બશ્વકપણું ઉપજે છે. આ પ્રકૃતિની આભિમુખ્ય ઉપપત્તિ પણ શાને લીધે ? તો કે “તથા ગાંભીયોગને લીધે, તથા સામર્થયાત,–તથા પ્રકારે ગાંભીર્યના ઘટમાનપણાને ગાંભીર્યગ અને લીધે. અર્થાત્ ભગવાનના આત્માના ઊંડાણમાં અંતર્ગતપણે ત્રણે સાધુ સહકારી પ્રાપ્તિ ભુવનથી ચઢીયાતું કલ્યાણ પામવાની અચિત્ય શક્તિ સત્તાપણે રહેલી છે તે જ ગાંભીર્ય છે. આ તાગ ન લઈ શકાય એવી ગંભીર અંતર્ગત (Intrinsic ) અચિત્યશક્તિરૂપ ગાંભીર્યના યોગને લીધે જ પ્રસ્તુત પ્રકૃતિ પણ અભિમુખ બને છે. આ ગાંભીગ પણ “સાધુ સહકારીની પ્રાપ્તિને લીધે હોય છે— સાપુરાવારિyrણે: ફલઅવ્યભિચારી એવા ચારુ-રૂડા ગુરુ આદિ સહકારીના લાભ થકી આ અચિત્યશક્તિરૂપ ગાંભીર્યગ પ્રગટે છે. આ સાધુસહકારીની અનુબંધપ્રધાનપણું પ્રાપ્તિ પણ “અનુબન્ધપ્રધાનપણને લીધે” હોય છે, અનુવશ્વ અને પ્રધાનવાત, કારણ કે જે ઉત્તરોત્તર શુભ કમને અનુબ કરે અતિચારભવ છે તેને આ સુગ મળે છે, પણ નિરનુબન્ધને નહિં. અને આ અનુબંધપ્રધાનપણું પણ “અતિચારભીરત્વની ઉપપત્તિને લીધે” હોય છે-મતીરામીત્વોપર રખેને પાપ થઈ જશે એમ અતિચારથી જે ભીરુત્વડરવાપણું તેની ઉ૫પત્તિને-ઘટમાનપણાને લીધે આ અનુબંધપ્રધાનપણું હોય છે. આમ ૧. અતિચાર ભીરુત્વથી અનુબંધ પ્રધાનપણું હોય છે. ૨. અનુબંધ પ્રધાનપણથી સાધુ સહકારીની પ્રાપ્તિ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy