SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. આત્મદશાબળ થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણેને ભજે છે, એટલે શુષ્કતાદિ દે ઉત્પન્ન થતા નથી અને ભક્તિમાર્ગ પ્રત્યે જુગુપ્તત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપવીનતા પામતી જાય છે. જ્યાં અહંતાદિના વરૂપધ્યાનવિલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે.” – શ્રીમદ રાજચંદ્રકૃત આનંદઘન ચોવીશી વિવેચનની પ્રસ્તાવના એટલે આમ ભક્તિમય અધ્યાત્મ અથવા અધ્યાત્મમય ભક્તિના માર્ગે ચઢતાં ઉક્ત દેષરૂપ પતનસ્થાન (Pufalls) નથી હતા. ભક્તિપ્રધાનપણે વર્તતાં જીવ અનુક્રમે ઉચ્ચ ઉચ્ચ અધ્યાત્મ ગુણસ્થાને સ્પર્શતા જાય છે, વ્યક્ત ગુણીના ગુણગ્રામથી ભક્તિપ્રધાનપણે સહજ અધ્યાત્મદશા પ્રગટે છે, અને છેવટે પૂર્ણ આત્મગુણવિકાસને સહજ અધ્યાત્મકશ પામે છે. જેમ જેમ જિનવરના અવલ બને જીવ આગળ વધતા જઈ એકતાનતા સાધતું જાય છે, તેમ તેમ તે આત્માવલંબની થતું જાય છે અને પ્રભુના સ્વરૂપમાં ચિત્તવૃત્તિની તન્મયતારૂપ લય થતાં સંપૂર્ણ સ્વરૂપાવલંબની થાય છે. “લેહ ધાતુ કંચન હવે ર લાલ. પારસ ફરસન પામ રે; પ્રગટે અધ્યાતમ દશા રે લાલ. વ્યક્ત ગુણ ગુણગ્રામ રે પદ્મપ્રભ જિન જિમ જિનવર આલંબને, વધે સીધે એકતાન હે ચિત્ત તિમ તિમ આત્માબની, ગ્રહ સ્વરૂપ નિદાન હે મિત્ત! પુષ્ટ નિમિત્તાલંબન ધ્યાને, સ્વાલંબન લય ઠાને, દેવચંદ્ર ગુણને એકતાને, પહેચે પૂરણ થાને...” શ્રી દેવચંદ્રજી આમ “પુષ્ટ નિમિત્ત' રૂપ પ્રભુનું આલંબન ધ્યાન આત્માને સ્વરૂપારોહણ કરવાને સુગમ ને શ્રેષ્ઠ ઉપાય છે, રાજમાર્ગ છે (Royal road). વાટ દીવાની ઉપાસના કરતાં પિતે દી બને છે, તેમ આત્મા પરમાત્માની ઉપાસના કરતાં સ્વયં રાજમાર્ગ અને પરમાત્મા થાય છે; ઉપાસ્યની ઉપાસનાથી ઉપાસક પિતે ઉપાસ્ય એક પદી બને છે, “નમો મુજ નમે મુજ' એવી આનંદઘનજીએ તેમજ તેવા પ્રકારે શ્રીમદ્ રાજચંદ્રજીએ અનુભવસિદ્ધપણે ગાએલી પરમ ધન્ય દશા પ્રાપ્ત થાય છે. મિન્નતિમાનપચારમા vજે મતિ તાદા: fa હા જથgr0 મિન્ના મવતિ તાદશ –શ્રી પૂજ્યપાદરવામી કૃત સમાધિશતક “જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હેવે રે સંગી ઇલિકાને ચટકાવે, તે ગી જગ જેવે રે...”–શ્રી આનંદઘનજી અથવા આત્મા પોતે આત્મમંથન કરી પરમ બને છે,–જેમ ઝાડ પિતાને મથને પોતે અનિ બને છે તેમ પણ આ તે કઈ સમર્થ ગીવિશેષને એગ્ય એ એક્ષદરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy