________________
ધર્મવિદ્યાતઅભાવરૂપ ચાથા મૂળહેતુના ચાર ઉત્તરહેતુ
૨૮૫
તથા દૈતુ વિધાતાસિનું‘ તથા અહેતુક વિદ્યાતની અસિદ્ધિને લીધે—સદા સત્ત્વાદિ ભાવથી.' અર્થાત્ અહેતુક-નિષ્કારણુ વિધાતની સિદ્ધિ થતી નથી, કારણ કે તેમ હોય તે તેને સદા સન્ત્યાદિ ભાવ હાય, એટલે કે કાં તે તે સદા હોય ને કાં તે તે સદા ન હાય. આ અંગે નિત્યં સત્ત્વ' ઇત્યાદિ પ્રસિદ્ધ લેક પ'શિકાકારે ટાંકયા છેઃ “ અન્યના અનપેક્ષણને લીધે અહેતુનું નિત્ય સત્ત્વ વા અસત્ત્વ હોય, કારણ કે અપેક્ષા થકી ભાવાના કાદાચિત્કત્વના (કદાચિત્ હેાવાપણાના ) સંભવ છે. ” અર્થાત્ ખીજાની અપેક્ષાને યાં આધીનતા છે, ત્યાં કદાચિત્ જ હોવાપણાના સંભવ છે. માટે અહેતુક વિદ્યાત થતા હોય તા તે કાં તે સદાય થયા કરવા જોઈ એ ને કાં તે! કદી પણ ન થવા જોઈએ. પણ વિદ્યાત તેા આવરણાદિ તે તે કારણ થકી જ હાય છે, એટલે તે કદાચિત્ન જ છે, કવચિત્ હોય છે ને કવિચત્ નથી હાતા. એટલે સિદ્ધ થાય છે કે અહેતુક વિદ્યાત સ ંભવત નથી; અને ભગવતને ધર્મવિધાતનું કેઈ પણ કારણ રહ્યું છે નડિ', એટલે એ રીતે પણ વિદ્યાત સંભવતા નથી.
4
આમ ચારે ઉત્તર હેતુએથી શ્રમ વિદ્યાત રહિત ' એ મૂલહેતુ સમર્થિત થાય છે, એટલે સિદ્ધ થયું કે-આ ભગવતે સર્વથા તે ધર્મોના વિદ્યાત રહિત છે, અર્થાત્ અખંડ અભ્યામાંધ શુદ્ધ આત્મધર્મથી યુક્ત છે. આમ ધર્મ અવિઘાતરૂપ ચતુર્થાં હેતુથી પશુ ભગવંતનું ધર્માંસ્વામીપણુ' સિદ્ધ થયું.
અને આમ ધર્મસ્વામીપણાની-ધનાયકપણાની સિદ્ધિ અર્થ સૂક્ષ્મ તત્ત્વવિચારણામય ચાર મૂલહેતુઓના ને તેના પ્રતિહેતુઓને મૌલિક ઉપન્યાસ કરવામાં આ પ્રાજ્ઞશિરોમણિ લલિતવિસ્તરાકાર મહર્ષિ હરિભદ્રાચાર્યજીએ પ્રાજ્ઞ જનાને સાન દાશ્ચય ઉપજાવનારે અદ્ભુત પ્રજ્ઞાતિશય દાખવ્યેા છે; એટલું જ નહિં પણ આ ભગવંતા ખરેખરા પરમા અમાં ધસ્વામી-ધ નાયકા છે એમ સુયુક્તિયુક્તપણે સિદ્ધ કરવામાં અત્ર ગ્રંથ મધ્યે સર્વત્ર પદે પદે નિર્ઝરતા ભક્તિઅતિશયના વિશિષ્ટ ચમત્કાર દર્શાવ્યા છે.
શુદ્ધાશય થિર પ્રભુ ઉપયેગે, જે સમરે તુજ નામજી;
અવ્યાબાધ અનતું પામે, પરમ અમૃતરસ ધામજી....શીતલ જિન” શ્રી દેવચ`દ્રજી
॥ કૃતિ ધર્મનયા: || ૨૨
卐
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org