SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ તફુલપરિભેગરૂપ ત્રીજા મૂળહેતુના ચાર ઉત્તરહેતુ આમ અનુપમ સૌંદર્યથી, અદ્ભુત ઋદ્ધિથી, ઉદાર અનુભૂતિથી ને ભાવથી તેના આધિ પત્યથી—એમ ચારે પ્રતિ હેતુ એના અવિકલ સંકલનથી ભગવંતોના ધર્મફલ પરિગરૂપ તૃતીય મૂલહેતુનું સમર્થન થાય છે. એટલે આ કારણે ભગવંતેને ધર્મસ્વામી કહ્યા તે સર્વથા સમર્થ છે. ધમંવિધાતઅભાવરૂપ એવા મૂળહેતુના ચાર ઉત્તરહેતુનું ભાન કરી, આમ ભગવંતે ધર્મનાય છે એમ નિગમન કરે છે -- १०एवं तद्विधातरहिता:-अवन्ध्य पुण्यबीजत्वात् एतेषां स्वाश्रयपुष्टमेतत् १, तथा अधिकानुपपत्ते:-नातोऽधिकं पुण्य, २, एवं पापक्षयभावात-निर्दग्धमेतत् ३, तथाऽहेतुकविधातासिद्धेः-सदा सत्त्वादिभावेन ४ ॥४॥ પર્વ ધામ0 નાથાઃ ધર્મનાથ તિ રર . અર્થ:–૪. એમ તેના વિઘાતથી રહિત––૧) અવધ્ધ પુણ્યબીજાપણાને લીધે, એઓનું આ સ્વાશ્રયથી (પાઠાંતર: સ્વાશયથી) પુષ્ટ છે; (૨) તથા અધિકની અનુપત્તિને લીધે, આનાથી અધિક પુણ્ય નથી; (૩) એમ પાપજ્યભાવને લીધે,–આ (પાપ) નિધ્ધ છે; (૪) તથા અહેતુક વિઘાતની અસિદ્ધિને લીધે,–સદા સત્યાદિ ભાવથી. એમ ધર્મના નાયકો તે ધનાયકો II રાકર વિવેચન “ધરમ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશે હો પ્રીત...જિનેસર. બીજો મનમંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત....જિનેસર!”—શ્રી આનંદઘનજી. અત્રે ભગવંતના ધર્મસ્વામીપણાના તદ્દવિઘાત અભાવરૂપ ચેથા મૂળહેતુના ચાર પ્રતિ હેતુઓ દર્શાવી તેનું ભાન કર્યું છે એમ તેના વિઘાતથી રહિત,– તવાત afજ્ઞા –અધિક્ષાનુvv –અધિકની અનુપપત્તિને લીધે. કારણ કે અધિક પુણ્યના સંભવે ઈતરની ઋદ્ધિ હણાય. સદા સરવામાન–સદા સત્ત્વાદિ ભાવથી. "नित्यं सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणात । अपेक्षातो हि भावानां, कादाचित्कत्वसम्भवः॥" (અર્થાત) અન્યના અનપેક્ષણને લીધે અહેતુનું નિત્ય સર્વ વા અસત્ત્વ હેય, કારણ કે અપેક્ષાથી ભાવના કદાચિકત્વનો (કવચિત હેવાપણાનો સંભવ છે, અત્રે “તથા’ શબ્દો અને “એવં” શબ્દો અનંતર હેતુ સાથે ઉત્તર હેતુના તુલ્ય સાધના સૂચનાથે છે. ૧. પાઠાંતર : રાણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy