________________
૨૮૦
લલિતવિસ્તર : (૨૨) “ધનાચગ્ય:' પદ વ્યાખ્યાન
વિવેચન “સમવસરણ બેસી કરી રે, બારહ પરષદ માંહે, વસ્તુસ્વરૂપ પ્રકાશતા રે, કરુણાકર જગનાહે રે....કંથ જિનેસર.... નિર્મલ તુજ મુખ વાણી રે જે શ્રવણે સુખે, તેહિ જ ગુણમણિ ખાણી રે.”
- શ્રી દેવચંદ્રજી અત્રે ભગવંતના ધર્મસ્વામીપણાના ત્રીજા મૂળ હેતુરૂપ તલપરિભેગના
ચાર ઉત્તર હેતુઓને ઉપન્યાસ કરી તેનું ભાન કર્યું છે :તફલ પરિભાગરૂપ ત્રીજા “ધ તામિઓયુ “એમ તત ફલ પરિભોગયુક્ત,' એમ મૂળ હેતુના ચાર ઉત્તર હેતુ એ જ પ્રકારે આ ભગવંતે તે ધર્મના ફલ પરિભેગથી યુકત છે.
આ પરિભેગને માટે પ્રથમ તો સૌંદર્ય જોઈએ, તે માટે પ્રથમ હેતુ કો-(૧) “સકલ સિાંદર્યથી’–‘ભગવંતોનું રૂપાદિ નિરુપમ છે.” આ ભગવંતોનું સૌંદર્ય સંપૂર્ણ છે, કારણ કે તેઓનું રૂપાદિ અનુપમ છે. “રૂપ અનુત્તર દેવથી, અનંત ગુણ અભિરામ.” એટલે સંપૂર્ણ સૌન્દર્યરૂપ હેતુથી આ ભગવંતને તેને ફલ પરિગ ઘટે છે.
સૌન્દર્ય હોય પણ અશ્વર્ય અદ્ધિ ન હોય તો શું કામ આવે? એટલે બીજો હેતુ કહ્યો-(૨)તથા પ્રાતિહાર્ય યોગથી–અને આ નથી.” ભગવંતેને અષ્ટ પ્રતિહાર્ય આદિ અદ્ભુત ઋદ્ધિને એગ હોય છે, બીજાઓને આ નથી હોતું. એટલે અભુત અધર્યઋદ્ધિથી આ ભગવંતોને તેને ફલપરિભેગ ઘટે છે.
સૌંદર્ય ને એશ્વર્ય હોય પણ અનુભૂતિ ન હોય તે પરિગ ક્યાંથી હોય? તે માટે ત્રીજો હેતુ કહ્યો-(૩) “એમ ઉદાર દિની અનુભૂતિ થકી–સમગ્ર પુણ્યસંભારજન્ય આ છે.” આ સર્વ ઋદ્ધિ જે પૂર્ણ પુણ્યરાશિથી ઉપજેલી છે, તે આ ઉદાર ઋદ્ધિને ભગવંત અનુભવ કરે છે. એટલે અનુભૂતિથી પણ આ ભગવંતને તેને ફલપરિભેગ ઘટે છે.
ત્યારે આશંકા થશે કે ભલે આ ભગવંતે પ્રાતિહાર્યદ્ધિને અનુભવ કરતા હો, પણ આ ઋદ્ધિ તે દેવકૃત છે-દેએ ઉપજાવેલી છે, એટલે તેનું આધિપત્ય-સ્વામીપણું દેવાનું છે, ભગવંતનું નથી. આ આશંકાનું નિવારણ કરતે થે હેતુ કહ્યો-(૪) “તથા ભાવથી તેના (ઉદાર ઋદ્ધિના) આધિપત્ય થકી-નહિં કે સ્વાતવ્યથી દેના.' ભગવંતના અચિન્ય પુણ્યપરિપાકથી પ્રગટેલ તે ઋદ્ધિનું ભાવથી આધિપત્ય-સ્વામીપણું ભગવંતોનું છે, નહિ કે સ્વતંત્રપણે દેવેનું કારણ કે દેવે ભલે દ્રવ્યથી તે પ્રાતિહાર્યાદિ અદ્ધિ ઉત્પન કરતા હે, પણ તે તો ભગવંતના પરમ પુણ્ય પરિપાકને આધીન હોઈ પરતંત્રપણે કરે છે.
:તાપિતો માન્ન સેવાનાં સ્વાત –ભાવથી તેઓના આધિપત્યથી, નહિં કે સ્વાતન્યથી દેવાના અધિપતિ એવા ભગવતમાં જ ઉદાર ઋદ્ધિ ઉપજે છે,–નહિં કે કર્તા એવા દેવોમાં પણું.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org