SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ લલિત વિસ્તરા : (૨૨) ઘર્મનાગ : પદ વ્યાખ્યાન તે તે પણ સ્વામીપણાની ન્યૂનતા ગણાય. એટલે ફલ પરિભેગમાં અવિઘાત હોય તે જ અવિકલ સ્વામીપણું ઘટે. સ્વામી૫ણુના આ ચારે લક્ષણ ભગવંતમાં અવિકલપણે ઘટે છે, કારણ કે આ ભગવંતેને આ ધર્મને વશીકરણભાવ છે, ઉત્તમ પ્રાપ્તિ છે, ફલપરિગ છે. ને તેને અવિઘાત છે. આમ સ્વામીપણાના ચારે મૂળહેતુઓ આ ભગવંતેમાં પૂરેપૂરા સાંગોપાંગ કેવી કેવી રીતે ઘટે છે, તે સિદ્ધ કરવા હવે તે પ્રત્યેક મૂળહેતુના (Main cause) ચાર ચાર પ્રતિ હેતુઓ (Subordinate causes) અનુક્રમે દર્શાવી શાસકર્તા મહર્ષિ તેનું ભાવન કરે છે – ધર્મવશીકરણભાવરૂપ પ્રથમ મૂળહેતુના ચાર ઉત્તરહેતુ દર્શાવી તેનું ભાવન કરે છે– *તથતિ–પતાનો માવ7: જિfઘરમાનેન–વિધિનાથમાનો મવમિ: ૨, तथा निरतिचारपरिपालनतया-पालितश्चातिचारविरहेण २, एवं यथोचितदानतो-दत्तश्च यथाभव्यं ३, तथा तत्रापेक्षाभावेन-नामीषां दाने वचनापेक्षा ४ ॥ १॥३॥ ૧૧અથર–તે આ પ્રકારે—. ભગવત એના વશી (વશ કરનારા) –(૧) વિધિસમાસાદનથી,-વિધિથી આ ભગવંતોથી આપ્ત છે; (૨) તથા નિરતિચાર પરિપાલનતાથી, -અને અતિચારવિરહથી પાલિત છે; (૩) એમ યાચિત દાનથી,—અને યથાભવ્ય દત્ત (દીધેલ) છે; (૪) તથા તેમાં અપેક્ષાના અભાવથી—એના દાનમાં વચનાપેક્ષા નથી. ૧૩ વિવેચન “સ્વામી સ્વયંપ્રભને હો જાઉં ભામણે, હરખે વાર હજાર વસ્તુ ધર્મ છે પૂરણ જસુ નીપને, ભાવ કૃપા કિરતાર....સ્વામી.” - શ્રી દેવચંદ્રજી અત્રે ભગવંતના ધર્મસ્વામીપણાના ચાર મૂળ હેતુ કહ્યા, તેમાં વશીકરણભાવરૂપ પ્રથમ મૂળ હેતુના ચાર ઉત્તરેહેતુ દર્શાવી સાથે સાથે તેનું ભાન કર્યું છે–પતવાનો માયન્તઃ '—ભગવંતે એના વશી છે.–આ અધિકૃત ચારિત્રધર્મ વશી-વશ્ય છે જેઓને તે એતદ્વશી, અર્થાત્ આ ધર્મ ભગવંતોને પૂરેપૂરે વશ્ય છે, વશમાં–તાબામાં આવેલે, આત્માધીન છે. vfસT:–પતzfફાન–એના વશી; ઉT:-આ, અધિકૃત ધર્મ, વશ–વશ્ય છે, શેષાં જેઓનો તે ઉતા–તેઓ એના વશી,-વિધિમાસાન-વિધિ સમાસાદનથી,કારણકે વિધિ. સમાસાદિત જ અર્થ અવ્યભિચારિતાથી વશ્ય હોય છે, ન્યાયપાત્ત વિરવત, તત્ર—તેમાં, દાનમાં, વચનાપેક્ષા-વચનની અપેક્ષા; કારણકે ભગવંતે ધર્મદાનમાં, અન્ય મુનિઓની જેમ, પર આજ્ઞાને અપેક્ષતા નથી, ક્ષમાશ્રમણોના હસ્તે સમજ્ય સામાયિક આપું છું” ઈત્યાદિના અનુચ્ચારણથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy