________________
ભગવંતના ધર્મનાયાણાના ચાર મૂળહેતુ.
૨૭૫
વિવેચન નાયક તારક તું ધણી, સેવનથી આતમસિદ્ધિ રે; દેવચંદ્ર પદ સંપજે, વર પરમાણંદ સમૃદ્ધિ રે....અનંત વીરજ”– શ્રી દેવચંદ્રજી
તથા–તેવા જ પ્રકારે આ ભગવંતો ધનાયકે છે એટલા માટે અત્ર “ઈમનાયમ્મ:' -ધર્મનાયકને એ સૂત્રપદ મૂક્યું. અહીં–આ સૂત્રમાં “ધર્મ અધિકૃત જ’–પ્રસ્તુત જ, શ્રાવકને વા સાધુને આત્મપરિણામરૂપ ચારિત્રધર્મ, “તેના સ્વામીઓ–તેના લક્ષણુનાગે કરીને.” અર્થાત્ આ ભગવંતે ધર્મના નાયકે–સ્વામીએ છે, કારણકે તે નાયકપણાના -સ્વામી પણાના લક્ષણેને તેઓમાં રોગ છે, ઘટમાળપણું છે. તે આ પ્રકારે– તવરશીવરામવા' ઈ. (૧) તેના વશીકરણભાવને લીધે, (૨) તેની ઉત્તમ પ્રાપ્તિને લીધે, (૩) તેના ફલ પરિભેગને લીધે, (૪) તેના વિઘાતને અનુરૂપત્તિને લીધે.
અત્રે ભગવંતનું આ સ્વામીપણું શી રીતે ઘટે છે તેના આ ચાર મૂળ હેતુ દર્શાવ્યા છેઃ (૧) જેને જે ગુણનું સ્વામીપણું હેય, તેને પ્રથમ તે તેને વશીકરણ
ભાવ હોવું જોઈએ, તે ગુણ પિતાને વશ-આધીન-પૂરેપૂર ધર્મનાયકપણાના તાબામાં હોવું જોઈએ, તે જ તેનું સ્વામીપણું ઘટે. (૨) વશીચાર મૂળ હેતુ કરણભાવ હોય, પણ તે ગુણનું ઉત્તમપણું–શ્રેષ્ઠપણું–ઉત્કૃષ્ટ પણું ન
હોય, તે તેનું ખરેખરૂં સ્વામીપણું ( Mastery) કહી શકાય નહિ, માટે તેની ઉત્તમ પ્રાપ્તિ હોય તે જ સ્વામીપણું ઘટે (૩) વશીકરણ હોય ને ઉત્તમપણું હોય, પણ તેનું ભક્તાપણું ન હય તે સ્વામીપણું શા કામનું ? માટે તેને ફલ પરિગ હોય તે જ સ્વામીપણું ઘટે. (૪) અને આ વશીકરણ, ઉત્તમપણું, ભક્ત પણું એ ત્રણે વાનાં હોય, પણ તેમાં જે વિઘાત-બાધા-અંતરાય ઉપજે એવું કંઈ પણ હોય
fસT –ભગવતિના ધર્મનાયકપણારૂપ સાધ્યમાં તદ્દવશીકરણાદિ ચાર મૂળહેતુઓ –પ્રત્યેક પણે સ્વપ્રતિષ્ઠાપક સભાવનિક અન્ય ચાર જ હેતુઓથી અનુગત એવા, વ્યાખ્યય છે. તેમાં—
તવશીકરણ ભાવરૂપ મૂલહેતુના–(૧) વિધિ સમાસાદન, (૨) નિરતિચાર પાલન, (૩) યચિત દાન, (૪) અને તેમાં અપેક્ષાઅભાવ–એ સભાવનિક ચાર પ્રતિહેતુઓ છે.
અને તેની ઉત્તમ અવાપ્તિરૂપ દ્વિતીય હેતુના પુનઃ (૧) પ્રધાન ક્ષાયિક ધર્મ અવાપ્તિ, (૨) પરાર્થ સંપાદન, (૩) હીનમાં પણ પ્રવૃત્તિ, (૪) અને તથાભવ્યત્વન–એ લક્ષણવાળા (ચાર પ્રતિ હેતુઓ) છે.
પુનઃ તેના ફલપરિભેગલક્ષણ તૃતીય હેતુના–(૧) સફલ સૌંદર્ય, (૨) પ્રાતિહાર્યયોગ, (૩) ઉદાર ઋદ્ધિ અનુભૂતિ, (૪) અને તદાધિપત્ય ભાવ –એવંરૂપ (ચાર પ્રતિહેતુઓ ) છે.
અને તદ્દવિવાત અનુપપત્તિરૂપ ચતુર્થ હેતુના–(૧) અવષ્ય પુણ્યબીજત્વ, (૨) અધિકાનુપપત્તિ, (૩) પાપક્ષય ભાવ, (૪) અને અહેતુક વિઘાત અસિદ્ધિ, –એવસ્વભાવી સંભાવનિક ચાર જ પ્રતિહેતુઓ છે.
અને એઓ ભાવના ગ્રંથથી જ વ્યાખ્યાત છે. એટલા માટે પુનઃ પ્રયાસ નથી. પરંતુ–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org