________________
ભાગ્નિ મૂંઝવનાર સિદ્ધાંતસાર ધમેઘ જ : વિસ્રોતસિકાનુ પ્રતિવિધાન
૨૦૩
પ્રચ્છાદનાદિથી પાષવા યેાગ્ય છે. અને આમ સાધુસેવા-સમ્યક્ આચરણા કરીને ‘પાળીય પ્રવચનમાહિë ’—‹ પ્રવચનમાલિન્ય રક્ષવાચેાગ્ય છે; ' ચતુર્વિધ સંઘરૂપ પ્રવચનનું, તીનું, શાસનનું માલિન્ય-મલિનપણું ન થાય, ઝાંખપ ન લાગે, એમ તકેદારીથી રક્ષા કરવા ચેાગ્ય છે.
અને આમ સાધુસેવાથી ધર્મ શરીરનું પાષણ કરવું ને પ્રવચનમાલિન્યનું રક્ષણ કરવું તે ‘આ વિધિપ્રવૃત્ત (ઢાય તે) સંપાદે છે,’-તદ્મ વિધિપ્રવૃત્ત: શમ્પાયનતિ; જ્ઞાનીઓએ વિહિત કરેલ વિધિ પ્રમાણે જે પ્રવૃત્ત છે તેજ તેમ કરી શકે છે. · એથી કરીને સત્ર વિધિથી સૂત્ર થકી પ્રવર્ત્તવું યોગ્ય છે. ’—‘ સર્વત્ર વિધિના પ્રવૃત્તિતખ્ય સૂત્રાત’
અને એમ સત્ર સૂત્ર અનુસાર વિધિથી પ્રવૃત્તિ કરતાં, ‘આત્મભાવ જાણવા ચેાગ્ય છે,’-જ્ઞાતન્ય આમમાવ:-પેાતાના આત્મભાવ, આત્મપરિણામ કેવા છે, પોતાના આત્મા કઈ દશામાં વત્ત છે, એ આત્મનિરીક્ષણથી (Introspection) જાણવા યાગ્ય છે,—કે જેથી પાતે કયાં ઊભા છે તેના કયાસ કાઢી આગળ કેમ વધવું તેનો ખ્યાલ આવે, ને તથારૂપ પ્રવૃત્તિ થઈ શકે. એટલે આમ પ્રગતિ કરવા માટે તે પ્રવૃત્તિમાં નિમિત્તો અપેક્ષવા ચેાગ્ય છે,’-પ્રવૃત્તાવપેક્ષિતવ્યનિ નિમિત્તનિ; આત્મહિતની પ્રવૃત્તિમાં ઉપકારી એવા સદેવ-સદ્ગુરુ-સત્શાસ્ત્ર આદિ નિમિત્તકારણેાની અપેક્ષા ( દરકાર ) રાખવા ચેાગ્ય છે. અને અસંપન્ન ચેાગે માં યત્ન કરવા યાગ્ય છે?..... - यतितव्यमसम्पन्नयोगेषु; તે તે ઉપકારી નિમિત્તોની અપેક્ષા રાખી તેની સહાયપૂર્વક, અવલંબનપૂર્વક, નહિં સાંપડેલા–નહિં પ્રાપ્ત કરેલા ચેગામાં આત્મસાધનામાં યત્ન કરવા ચેગ્ય છે.
નિમિત્તસાપેક્ષ આત્મા પ્રવૃત્તિના
આવ
અને એમ આત્મારૂપ ચોગસાધન કરતાં, ‘વિસ્રોતસિકા લક્ષમાં લેવા ગ્ય છે' —‘ક્ષયિતવ્યા વિસ્રોતનિયા '; વિસ્રોતસિકા—ચિત્તને ઉલટા પ્રવાહ, ઉલટું વહેણ થાય તા ખખરદાર રહી તે એકદમ લક્ષમાં ધ્યાનમાં લેવા ચેગ્ય છે. અને ‘આનું વિસ્રોતસિકાનું) અનાગત ( આવ્યા વ્હેલાં ) ભય શરણાદિ ઉદાહરણથી પ્રતિવિધાન કરવા યોગ્ય છે.’——‘ પ્રતિવિધેય. મનતમસ્યા: મયરારબાપુનાહરગેન'; આ વિસ્રોતસિકા ચિત્તની ઉલટી ગંગા-ચિત્તનું ઉલટું વહેણ આવી પડે તે પહેલાં જ, પાણી પહેલાં પાળ બાંધવાની જેમ, ભયશરણાદિ દૃષ્ટાંત પ્રમાણે તેનું પ્રતિવિધાન-નિવારણ કરી લેવા ચેાગ્ય છે, કે જેથી આવતી વિસ્રોતસિકા—ચિત્તતી વિમુખ દશા અટકી જાય. ભય આવે ત્યારે જેમ દુનું શરણ, રાગ ઉપજે ત્યારે જેમ ચિકિત્સા, વિષ ચઢે ત્યારે જેમ મંત્ર ઉપાય છે, તેમ વિસ્રોતસિકા ઉપજે તે પહેલાં જ ભગવતશરણ, સદ્વિચાર ક્રિયા, પ્રભુનામ મત્ર આદિથી તેના પ્રતીકાર થાય એવે ઉપાય કરી લેવા ચાગ્ય છે.
એમ
વિસ્રોસિકાનુ પ્રતિવિધાન
ઉક્ત પ્રકારે આત્મતિમાગે પ્રવર્ત્તતાં ‘સાપકમ કર્મના નાશ ( અને ) નિરુપક્રમ અનુખ ધની વ્યવઋત્તિ હાય છે’;—‘મત્સ્યેનું સૌપત્રમનારા: નિહષત્રમાનુવન્ય
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org