________________
પ્રદીપ્ત ગૃહેોદર સમા ભવમાં પ્રમાદ અયુક્ત : દુર્લભ માનુષ્ય
નિવાસ છે', શારીરિક—માનસિક દુઃખાના, આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ પ્રદીપ્ત ગૃહેદર ત્રિવિધ તાપાના નિવાસ છે. એટલે ‘ન યુક્ત ૪ વિદુષ: પ્રમાર્|’ સમે ભવ • અહી વિદ્વાને પ્રમાદ યુક્ત નથી.” આગ લાગેલા ઘરમાં રહેલા મનુષ્ય બહાર નીકળવાની જરા પણ ઢીલ કરે તેા માર્યો જાય, માટે તેને જેમ પ્રમાદ-માલસ્ય યુક્ત નથી; તેમ આ આગ લાગેલા ભવગૃહમાં વસતા વિદ્વાને—સમજદારને લેશ પણ પ્રમાદ યુક્ત નથી, ઘટતા નથી.
કારણ ‘અતિ પુર્ણમય માનુષ્યાવસ્થા11 આ માનુષ્ય અવસ્થા અતિ દુર્લભ છે, * બીજા બધા દેહ કરતાં ઉત્તમ એવા આ મનુષ્ય દેહ માટા પુણ્યરાશિથી પ્રાપ્ત થયા છે, “મહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવના મળ્યા, ” તે વિષયકષાયાદિ પ્રમાદમાં જે એળે ગુમાવ્યે તે દૃશ દૃષ્ટાંતના ભાવ પ્રમાણે પુનઃ અતિદુલ ભ મનુષ્યપણું પ્રાપ્ત થવા અતિદુર્લભ છે. માટે ‘પ્રધાન હોસાપનું ’-પરલાકનુ સાધન પ્રધાન છે. ’ અન્ય કેાઈ દેહમાં પૂર્ણ સદ્વિવેકના ઉત્ક્રય થઈ મેાક્ષપ્રાપ્તિ થઈ શકતી નથી, માત્ર માનવ દેહમાં જ થઇ શકે છે, એમ જાણી આત્મા કાર્ય વડે જેટલું બને તેટલુ આત્મશ્રેય સત્વર હાંસલ કરી પરલેાકનુ સાધન કરી લેવું એ જ પ્રધાન છે; આમ પરલેાકપ્રધાન યાગસાધનમાં જ આ અમૂલ્ય મનુષ્ય દેહના ઉપયેગ કરવા ચેાગ્ય છે,−નહિ કે ભેગસાધનમાં,
પાક
કારણ કે ‘પરિણામાવો વિષયઃ’–વિષયેા પરિણામકટ્ટુ છે; વિષયા ફળની પેઠે પ્રથમ મીઠા લાગે, પણ પરિણામે દારુણુ વિપાક દેનારા હેાવાથી કટુ-કડવા છે. માટે તેમાં પ્રતિબન્ધ કરવા ચેગ્ય નથી. તેમજ‘ વિપ્રયોગાન્તનિ સન્નતાત્તિ’... ‘સત્સ`ગતા વિપ્રયાગ અતવાળા છે.’ પ્રેમાળ સ્વજનાદિના સુંદર સંચાગા વિયેાગઅતવાળા છે, સંચાગ અંતે વિયેાગ છે, માટે તે સ્વજનાદિ સાગમાં પણ પ્રતિમ ધ કરવા ચેાગ્ય નથી.
કારણ કે ‘પાતમચાતુરમવિજ્ઞાતવાતમાયુ:।' પાતભયાતુર આયુ અવિજ્ઞાત પાતવાળુ છે.' પડયુ કે પડશે એમ પડી જવાના ભયથી ભરેલુ એવું આયુ અવિજ્ઞાત પાતવાળું છે, “ ઉભા છે શિકારી યમ ધનુમહિ સાંધી શરને ” એમ કાળની તલવાર સદા માથા પર લટકતી હાવાથી કયારે પડશે તેની ખખર પડે એવું નથી.
"
ઉભા છે શિકારી યમ ધનુ મહિં સાંધી શરને,
લીધેા કાં લેશે કાં થતી ચટપટી સ જનને; નથી દેતા કાને ખબર નિજના આગમનના,
૨૦૧
શ્વસી એચિંતા તે ઝટ ઝડપતા જાન જનના.—(ડૉ. ભગવાનદાસ,સ્વરચિત. ) તેથી વં યવસ્થિતે વિધ્યાપનેફ્ય તિતવ્ય' એમ વ્યવસ્થિત સતે આના વિધ્યાપનમાં ( ખૂઝવવામાં) યત્ન કરવા ચૈાગ્ય છે.' એમ ઉપરમાં કહી તેવી વ્યવસ્થિતિ છે, એટલે આગ લાગેલા ઘરની આગ શ્રૃઝવવાને જેમ વગર ઢીલે—વિના પ્રમાદે લાગી જવું જોઈ એ, તેમ આ આગ લાગેલા ભવઘરની આગ બૂઝવવા વગર વિલ એ વિના પ્રમાદે શીઘ્ર યત્ન કરવા યોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org