________________
२७०
લલિત વિસ્તરો: (૧) “ધર્મવેરાગ:” 'પદ વ્યાખ્યાન
મુઠ્ઠમાલા-આલુકાનું જ્ઞાત (દાંત) ભાવવા યોગ્ય છે, નિશ્ચય કરીને અસત અપેક્ષાઓ ત્યજવા યોગ્ય છે, આજ્ઞાપ્રધાન થવું ગ્ય છે, પ્રણિધાન ઉપાદેય છે, સાધુસેવાથી ધર્મશરીર પિલવા ગ્ય છે, પ્રવચનમાલિન્ય રક્ષવા ગ્ય છે. ૩૪
અને આ વિધિપ્રવૃત્ત (હેય તે) સંપાદે છે, એથી કરીને સર્વત્ર વિધિથી સૂત્ર થકી પ્રવર્તવું એગ્ય છે.૩૫
“આત્મભાવ જાણવા યોગ્ય છે, પ્રવૃત્તિમાં નિમિત્તે અપેક્ષવા ગ્ય છે, અસમ્પન્ન યોમાં યત્ન કરવા ગ્ય છે; વિસ્રોતસિકા લક્ષમાં લેવા યોગ્ય છે, આનું (વિસ્રોતસિકાનું) અનાગતપણે (આવ્યા પહેલાં) ભયશરણાદિ ઉદાહરણથી પ્રતિવિધાન કરવા યોગ્ય છે. ૩૬
એમ સોપમ કર્મને નાશ (અ) નિરુપક્રમના અનુબંધની વ્યવછિત્તિ હોય છે. એવા પ્રકારે ધર્મ શું છે તે ધર્મદેશકે. ર૧ ૩s
વિવેચન ભવદવ હે પ્રભુ! ભવદવ તાપિત જીવ, તેહને હે પ્રભુ! તેહને અમૃતઘન સમીઓ; મિથ્યા હે પ્રભુ! મિથ્યા વિષની ખેવ, હરવા હે પ્રભુ! હરવા જાંગુલિ મન રમીજી....
મૂરતિ હે પ્રભુ મૂરતિ અનંત જિjદ.-- શ્રી દેવચંદ્રજી તથા–તથા પ્રકારે જેમ પૂર્વે કહ્યું હતું તેમ અનુગ્રહસંપાદનાદિ વડે આ ભગવંતે ધર્મદેશકે છે, એટલે “મેરથા –ધમાખ્યઃ એ સૂત્રપદનું વ્યાખ્યાન અત્ર કર્યું
છે. અત્રે “ધર્મ પ્રસ્તુત જ, તે યથાભવ્ય પ્રકાશે છે; અર્થાત્ જે ધર્મદેશના પૂર્વે કહ્યો હતો તે જ પ્રસ્તુત શ્રાવક–સાધુધર્મભેદથી આત્મ
પરિણામરૂપ ચારિત્રધર્મ તે યથાભવ્ય–જે જે ભવ્ય–ગ્ય પાત્ર જીવ તે તે જ તેને એગ્ય ધર્મ પ્રકાશે છે, ઉપદેશે છે. ભગવતેની આ ધર્મ દેશના કેવા પ્રકારની હોય છે, તેને સાસંદોહરૂપ ઉત્તમ નમૂને અત્રે લઘુ પણ મહાઅર્થગુરુ મહાસૂત્રોરૂપ સુમધુર લલિત પદોમાં રજૂ કરી, આ યથાર્થનામા
લલિતવિસ્તાર ના કર્તા પુરુષે અર્થગોરવયુક્ત પદલાલિત્યને પરિચય કરાવ્યો છે. તે અભુત અર્થસંકલનવાળી ધર્મદેશના આ પ્રકારે–
તોપsi મજ:’ આ ભવ (સંસાર) પ્રદીપ્ત ગૃહદર સમો છે, આ સંસાર આગ લાગેલા ઘરના અંદરના ભાગ જેવું છે. કારણ કે તે “નિવાર રરરરવિણાનાં' “શારીરાદિ દુઃખેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org