SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુસ્વભાવ, ચારિત્રધર્મ : આત્મપરિણામરૂપ શ્રાવકધર્મ સાધુધર્મ ૨૫ ૨૬૫ અન્ય કારણે અન્ય કશું ક૯પે નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જેય જે....અપૂર્વ અવસર. દર્શનમેહ વ્યતીત થઈ ઉપ બેધ છે, દેહ ભિન્ન કેવળ ચિતન્યનું જ્ઞાન જે, તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલેકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો....અપૂર્વ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યુગની, મુખ્યપણે તે વત્તે દેહ પર્યત જે ઘર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે અપૂર્વ સંયમના હેતુથી વેગ પ્રવર્તન, સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો....અપૂર્વ” ઈ. –શ્રીમદ્ રાજચંદ્રજી આમ શ્રાવકધર્મ ને સાધુધર્મ–એ ચારિત્રધર્મના અને પ્રકારે આત્મપરિણામરૂપ છે, તે તે ગુણસ્થાનને અનુરૂપ મંદકષાય–નિષ્કષાય આત્મદશારૂપ છે. અત્રે આત્મપરિણામને જ મુખ્યપણે ધર્મ શા માટે કહ્યું તેને ખુલાસો કર્યો છે કે – ધર્મનું “ક્ષણોપરામિમિકલ્પપત્થામા ' “ધર્મનું ક્ષાપશમિવાસ્તવિક સ્વરૂપ કાદિ ભાવસ્વરૂપપણું છે, માટે,” ક્ષાપશમિક–ક્ષાયિક-ઉપશમ ભાવ એ જ ધર્મનું સ્વરૂપ છે, માટે. અર્થાત્ જે જે પ્રકારે આત્મા સ્વભાવમાં–આત્મભાવમાં આવે તે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ છે; એટલે ઉપશમ, પશમ કે ક્ષાયિક ભાવરૂપે જે નિજ ગુણનું પ્રગટપણે છેવટે પૂર્ણ અવસ્થાને નીપજાવે છે, તે સ્વભાવરૂપ આત્મધર્મના સાધન છે, માટે તે પણ સાધનરૂપ ધર્મ છે. સમકિત ગુણથી માંડીને શેલેશી અવસ્થા સુધી જે આત્માને અનુગત–અનુસરતા ભાવ છે, તે આત્મધર્મરૂપ સાધ્યને અવલંબતા હેઈ, સંવર-નિર્જરાના હેતુ થઈ પડી ઉપાદાન કારણને પ્રગટ કરે છે, માટે તે બધા ય ધર્મના પ્રકાર છે. આમ ઉપશમ-ક્ષપશમ–ક્ષાયિકભાવે આત્મા આત્માના જ્ઞાન-દર્શન સ્વભાવમાં વર્તે તે વ્રત અથવા સ્વરૂપમાં ચરણરૂપ ચારિત્ર છે, અને તે જ ધર્મ છે. જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે, ધર્મરૂપ નથી.” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક. ૩૨૯૯ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy