________________
લલિતવિસ્તર: (૨૦) “
ધm: પદ વ્યાખ્યાન થઈશું બાહ્યાંતર નિથિ જે ?” એવા પ્રકારે સાધુધર્મને અભિલાષ જ્યાં ધરે છે, એવા આશયરૂપ-ચિત્તદશારૂપ આ આત્મપરિણામ હોય છે.
આ દેશવિરતિ ધર્મનું પ્રહણ સમ્યગદર્શન હોય તે જ ન્યાઓ છે, નહિ તે નહિ; કારણ કે ઉખર ક્ષેત્રમાં નાખેલા ધાન્યની જેમ, મિથ્યાત્વવાહિત જીવમાં વ્રતે કદી પણ ઊગી નિકળતા નથી. માટે દેશધર્મમાં સમ્યગદર્શન સૌથી પ્રથમ હોવું જોઈએ. પ્રમાદિ ચિત્તથી વ્યક્ત થતું રત્નદીપક સમું સમ્યગદર્શન જેના અંતરમાં પ્રગટયું છે, તે સમ્યગૂદષ્ટિ પુરુષ જ દ્રવ્યથી અને ભાવથી આ દેશવિરતિ ધર્મ અંગીકાર કરવાને ગ્ય અધિકારી છે. ૪ ૪ ૪ (આ સમ્યગ્દષ્ટિ દેશવિરતિ પુરુષ) પરભાવ-વિભાવથી યથાશકિત વિરામ પામતે જઈ તે આત્મસ્વભાવ ધર્મની આંશિક સાધના કરત-પદે પદે કરીને પણ ચારિત્રધર્મ પર્વત પર આરોહણ કરતે જાય છે.'
શ્રી પ્રજ્ઞાબેધ મોક્ષમાળા, પા. ૨૯ (સ્વરચિત) અને “સાધુધર્મ પુનઃ—સાધુધર્મ પણ “સ્વરામ પા’–સ્વપરિણામ જ છે, આત્મપરિણામ જ છે. અર્થાત્ સાચા ભાવસાધુગુણસંપન આત્માની સાધુ દશા,
આત્માને સાધુ ગુણભાવ જ્યાં વ છે, એ આત્મપરિણામ તે જ સાધુધર્મ પણ સાધુધર્મ છે. આ આત્મપરિણામ કે છે? તે કે–સામાજિ. આત્મપરિણામ જ વિવિશુધિમિધ્ય –“સામાયિકાદિ વિશુદ્ધ ક્રિયાથી
અભિવ્યંગ્ય'; સામાયિકચારિત્રથી માંડી યથાખ્યાતચારિત્ર પર્યત વિશુદ્ધ-નિષ્કષાય ક્રિયાથી-વિશુદ્ધ આત્મપરિણામરૂપ અધ્યાત્મક્રિયાથી અભિવ્યક્ત થતે, પ્રગટતા પામતે એ. અર્થાત્ સર્વત્ર રાગદ્વેષાદિ રહિત સમભાવ જ્યાં અખંડપણે વસે છે, એવા સામાયિકથી માંડી, જયાં આત્માને જે શુદ્ધ વીતરાગ સ્વભાવ આખ્યાત વા
ખ્યાત છે તે પ્રગટે છે—એવા તત્ત્વરમણુતારૂપ “યથાખ્યાત” ચારિત્ર પર્વત, ઉત્તરોત્તર વિશુદ્ધ થતી જતી નિષ્કષાય નિર્મળ આત્મપરિણતિ તે જ સાધુધર્મ છે. અને સાધુને આ આત્મપરિણામ વળી કે છે? તે કે-નવરંહિતારાથામૃતસ્ત્રક્ષા–સકલ સર્વહિત આશયરૂપ અમૃત લક્ષણ.” સકલ સર્વેનું–જગજજનું હિત છે ! એવા પ્રકારની નિર્મલ ભાવનાવાળો સત્વકલ્યાણકારી આશય-ચિત્ત પરિણામ જેમાં વસે છે એવા આશયરૂપ આ આત્મપરિણામ છે, અને તે અમૃત લક્ષણ છે, શુદ્ધ આત્માર્થ કિયાથી અમૃતઅનુષ્ઠાનરૂપ હોઈ, આત્માને અમૃતરૂપે પરિણમતે સતે, અમૃત પદને આપે એવે છે. જેને પંચપરમેષ્ઠિ મધ્યે ગૌરવભર્યું સ્થાન આપવામાં આવ્યું છે, એવા આ વીતરાગદશાસાધક નિથ સાધુની દશા કેવી અદ્ભુત હેય, તેનું પરમ હૃદયંગમ સ્વરૂપ
અપૂર્વ અવસર એ ક્યારે આવશે?” –એ પરમતત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના અમર કાવ્યમાં અનન્ય ભાવથી લલકારવામાં આવ્યું છે. જેમકે –
સર્વ ભાવથી ઔદાસભ્ય વૃત્તિ કરી,
માત્ર દેહ તે સંયમ હેતુ હેય જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org