________________
ભગવંતની શાસ્તૃવસં૫૬ : દેશના ગ્યતા અનુગ્રહ, ધર્મદનુવાદિ
અર્થ:–અહીં ઘર્મ તે ચારિત્રધર્મ પરિગ્રહાય છે અને તે શ્રાવક અને સાધુધર્મના ભેદથી બે પ્રકારનું છે. શ્રાવકધર્મ અણુવ્રતાદિ ઉપાસકપ્રતિમાગત ક્રિયાથી સાધ્ય એ સાધુધર્માભિલાષ આશયરૂપ આત્મપરિણામ છે; સાધુધર્મ પુન: સામાયિકાદિગત વિશુદ્ધ ક્રિયાથી અભિવ્યંગ્ય (અભિવ્યક્ત-પ્રગટ થાય એ) સકલ સત્ત્વહિત આશયરૂપ અમૃતલક્ષણ સ્વપરિણામ જ છે, – ધર્મનું ક્ષાપશમિકાદિ ભાવસ્વરૂપપણું છે, માટે.
વિવેચન " चारित्तं खलु धम्मो धम्मो जो सो समोत्ति णिहिछो। मोहक्खोहविहीणो परिणामो अप्पणो हु समो॥"
– મહર્ષિ શ્રી કુંદકુંદાચાર્યજી પ્રણીત પ્રવચનસાર અહીં—આ સૂત્રપંચકમાં “ધર્મ તે ચારિત્રધર્મ પરિગ્રહાય છે દ ધર્મ ચારિત્રધર્મ-કારણ કે આગલા સૂત્રમાં “બધિ’પદથી સમ્યગ્ગદર્શન (સમ્યગજ્ઞાન) ધર્મનું ગ્રહણ થઈ ચૂકયું છે, એટલે દર્શન તેવું સર્જન ને દષ્ટિ તેવી સૃષ્ટિ એ ન્યાયે, સમ્યગદર્શન -જ્ઞાનથી જે શુદ્ધ આત્મસ્વભાવ જા–પ્રતીભે તે શુદ્ધ વીતરાગ આત્મસ્વભાવ ધર્મ પ્રગટે એવું આચરણ કરવારૂપ ચારિત્રધર્મ અત્રે “ધર્મ ” પદથી વિવક્ષિત છે.
ધર્મ એટલે વસ્તુને સ્વભાવ, “વત્યુતદારો ધમ”—એ મહા તત્ત્વગંભીર સૂત્ર પ્રમાણે આત્મવસ્તુને સ્વભાવ તે આત્મધર્મ, જ્ઞાન-દર્શન-ચારિત્ર અથવા કેલ્કીર્ણ એક શુદ્ધ
જ્ઞાયક ભાવ એ આત્માને સ્વભાવ છે, માટે તેમાં વર્તવું તે જ વસ્તુને સ્વભાવ વાસ્તવિક ખરેખર ધર્મ છે. એટલે જ શ્રી પ્રવચનસારમાં કહ્યું છે તે ધર્મ તેમ “ચારિત્ર એ જ ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે, અને જે
સામ્ય છે તે મોહ-ક્ષોભ વિનાને આત્મપરિણામ છે.” આમ આત્મા પિતાના શુદ્ધ દર્શન-જ્ઞાનમય સ્વભાવમાં વ–સ્વસ્વરૂપમાં ચરણ કરે, તે જ ચારિત્ર છે ને તે જ ધર્મ છે. આ આત્મસ્વભાવરૂપ ચારિત્રધર્મ “શ્રાવક અને સાધુધર્મના ભેદથી બે પ્રકાર છે”
તેમાં–“શ્રાવકધર્મ તે આત્મપરિણામ છે? સામરિનામ:-પ્રત્યાખ્યાનાવરણના ક્ષેપશમથી ઉપજતા આત્મપરિણામરૂપ છે, સમ્યગદષ્ટિ પુરુષની મંદકષાયી આત્મભ વદશારૂપ છે.
આ આત્મપરિણામ કેવો છે? ‘મત્રતાશુપાતિમાનતક્રિયાઆત્મપરિણામરૂપ નgઃ '—અણુવ્રતાદિ ઉપાસકપ્રતિમાગત ક્રિયાથી સાધ્ય એ,” શ્રાવકધર્મ –સમ્યકત્વમૂલ અણુવ્રતઆદિ શ્રાવકની પ્રતિમા સંબંધી ક્રિયાથી
આત્મપરિણતિમય આધ્યાત્મિક ક્રિયાથી સાધી શકાય છે. વળી તે કેવું છે? “સાધુધrffમટાવરચ” “સાધુધર્માભિલાષ આશયરૂપ,” અર્થાત દેશવિરતિપણે જે આત્મધર્મની સાધના કરી રહ્યો છે, તે સર્વવિરતિ સાધુધર્મવીતરાગ નિગ્રંથ ધર્મ અમને ક્યારે પ્રાપ્ત થાય? “અપૂર્વ અવસર એ ક્યારે આવશે? કયારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org