SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરો : (૨૦) પગઃ - ૫૮ વ્યાખ્યાન અને “માતૃત્વપwતમવિતા માવત: ” આ ભગવંતે પરમ શાસ્તૃત્વસંપતુ સમન્વિત છે, અર્થાત્ ઉત્કૃષ્ટ શાસ્તાપણાની-શાસકપણાની-પરમેશ્વરપણાની સંપન્થી આત્મલક્ષ્મીથી યુક્ત છેએમ ન્યાયથી પ્રતિપાદન કરતાં “ધર્મચાળ'પરમ શાસ્તૃવસંપદુ ધર્મગ્ર ધર્મદેને આદિ સૂત્રપંચક કહ્યું. આ શાસ્તૃત્વસંપદુ કેવા સમન્વિત ભગવો પ્રકારે છે? તે માટે કહ્યું–તારિયાધર્માતૃાવિકા '—તાત્વિક ધર્માદાતૃત્વ આદિ પ્રકારથી તાવિક–પારમાર્થિક ધર્મદાતૃત્વધર્મપરિપાલન આદિ પ્રકારે. આ દાતૃત્વ આદિ પણ શા વડે? તે કે-“સદેશનાની યોગ્યતા કરનારા અનુગ્રહસંપાદનાદિ વડે,’–સાનrગત વિધાનuદરWાવનાવિના, સદે. શનાની-સદુપદેશશ્રવણની ચોગ્યતા ઉપજાવનારા અનુગ્રહના-કૃપાપ્રસાદના સંપાદન આદિ વડે. આમ સદેશનાની ગ્યતા ઉપજાવનારે અનુગ્રહ આ ભગવંતો કરે છે, તે વડે કરીને તેઓનું તાત્વિક ધર્મદાતૃત્વ આદિ હોય છે, અને આ તાત્વિક ધર્મદાતૃત્વ આદિ પ્રકારે જ તેઓની “ધર્મચક્રવત્તિ પણારૂપ” પરમ શાસ્તૃત્વસંપદ્ છે. તાત્પર્ય કે-ધર્મદેશનાની યોગ્યતા હોય તે જ ધર્મનું દાન થઈ શકે, અને ધર્મદેશનાની ગ્યતા પણ આ શાસ્તાના અનુગ્રહ થકી જ-કૃપાપ્રસાદ થકી જ આવી શકે. અત્રે ભગવંત પ્રત્યે બહુમાન ઉપજવું એ જ એને અનુગ્રહ છે, ધર્મ દેશનાયગ્રતા અને અને અગાઉ કહ્યું હતું તેમ ભવૈરાગ્ય તે જ અર્થથી ભગવંત પ્રત્યેનું ભગવદનુગ્રહ બહુમાન છે. એટલે સાચો અંતરંગ ભાવવૈરાગ્ય એ જ ભગવંતનું બહુમાન હોવાથી તેને અનુગ્રહ છે, અને આ ભગવબહુમાનજન્ય અનુગ્રહથકી જ સંદેશનાની ગ્યતા ઉપજે છે. આમ સદેશનાની ગ્યતા ઉપજે ત્યારે જ તે પાત્ર જીવ ભગવંતના તાત્વિક–પરમાર્થસતુ ધર્મના દાનને યોગ્ય બને, અને ત્યારે જ ભગવંતનું તાવિક ધર્મદાતૃપણું આદિ પ્રકાર હોય. આવા તાત્વિક ધર્મદાનુવાદિ પ્રકારથી જ ભગવંતનું શાસન છે, અને એવા પરમ પરમાર્થશાસન થકી જ ભગવંતની પરમ શાસ્તૃત્વ સંપત્તિ છે. તે દર્શાવવા માટે અત્રે “ધમવાd’–ધર્મસ્થ –ધર્મ દેને આદિ પંચ સૂત્ર-પદોને ઉપન્યાસ છે. અહીં ધર્મ તે ચારિત્રધર્મ અને તેના શ્રાવકધર્મ ને સાધુધર્મ એ બને ભેદે મુખ્યપણે આત્મપરિણામરૂપ છે, ઇત્યાદિ પ્રકારે ધર્મનું તાત્ત્વિક સ્વરૂપ પ્રદર્શિત કરે છે– *દ : ત્રાન્નિધઃ નિવૃા, સ જાવન ધામેન ક્રિયા બાલधर्मोऽणुव्रतायुपासकप्रतिमागतक्रियासाध्यः साधुधर्माभिलाषाशयरूपः आत्मपरिणाम:, साधुधर्मः पुन: सामायिका दिगतविशुद्धक्रियाभिव्यङ्गयः सकलसत्त्वहिताशयाऽमृतलक्षणः स्वपरिणाम एव, क्षायोपशमिकादिभावस्वरूपत्वाद्धर्मस्य ।१३० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy