________________
૨૫૦
66
લલિત વિસ્તરા : (૧૯) ‘વૈષવમ્યઃ' પદ્મ વ્યાખ્યાન
વિવેચન
મહાદિની ઘૂમિ અનાદિની ઉતરે હા લાલ.
અમલ અખ’ડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે હૈ। લાલ, દીઠે સુવિધિ જિષ્ણુ દ.”
શ્રી દેવચ’દ્રજી.
અને આ જે ઉપર કહેવામાં આવ્યું તે આ અપર મુમુક્ષુએથી પણ માનવામાં આવ્યું છે,' જૈનેતર મુમુક્ષુએથી પણ સંમત કરવામાં આવ્યું છે. જેમ ભગવદ્ ‘ગાપેન્દ્ર’ નામના પરિવ્રાજકે કહ્યું છે—નિવૃત્તાધિારાયાં પ્રતૌ. નિવૃત્તઅધિકારવાળી પ્રકૃતિ સતે ધૃતિ, શ્રદ્ધા, સુખા, વિવિદ્વિષા, વિજ્ઞપ્તિ એ તત્ત્વધ ચેાનિએ હાય છે', ધૃત્તિ: શ્રદ્ઘા સુદ્ધા વિવિવિષા વિજ્ઞતિિિત તરવમયોનય, નહિ કે અનિવૃત્તઅધિકારવાળી સતે, ન અનિવૃત્તાધિન્નારાયાં. અર્થાત્ સત્ત્વ-રજસૂ-તમે લક્ષણા પ્રકૃતિ જ્યારે નિવૃત્તઅધિકારવાળી હાય, એટલે કે પુરુષના અભિભવરૂપ સ્વવ્યાપારથી વ્યાવૃત્ત થાય, પુરુષને દબાવવારૂપ અધિકારથી પાછી વળે, ત્યારે કૃતિ આદિ તત્ત્વધર્માંચેનિપારમાર્થિક ના ઉત્પત્તિસ્થાના હોય; પણ તે પ્રકૃતિ અનિવૃત્તઅધિકારવાળી હાય એટલે કે પુરુષના અભિભવરૂપ સ્વવ્યાપારથી વ્યાવૃત્ત ન હોય, પુરુષને દખાવવારૂપ અધિકારથી પાછી વળી ન હેાય, ત્યારે તે ધૃતિઆદિ તત્ત્વધર્મ ચેાનિએ-પારમાર્થિ કધના જન્મસ્થાના ન હોય. કારણ કે થતી એવીએને પણ તદ્રુપતાને અયેાગ છે. માટે અવન્તીનામપિ તદ્રુપતાઓનત. કોઈ પણ કારણે ઉદ્ભવતી એવી તે ધૃતિઆદિ ધાનિઓને પ્રકૃતિના અનિવૃત્તાધિકારપણાએ કરીને તદ્રુપતાને—તાત્ત્વિક ધૃતિઆદિ સ્વભાવપણાના અભાવ હાય છે, માટે.
k
નિવૃત્તાધિકારા પ્રકૃતિ સતે શ્રૃતિદિ તત્ત્વધમ ાનિ
તાત્પર્ય કે—જ્યાંલગી પુરુષને દબાવતી પ્રકૃતિનું જોર ઓછું થયું નથી, એટલે કે જૈનપરિભાષા પ્રમાણે જ્ઞાનાવરણાદિ કર્માંના તથારૂપ ક્ષયાપશમ ઉપજા નથી, ત્યાંલગી ઉપજતા ધૃતિમાદિ એટલે કે અભયઆદિ તાત્ત્વિક નહિ હૈાવાથી તત્ત્વધર્મ-પરમાર્થોંધના ઉદ્ભવસ્થાન હાતા નથી; પણ જ્યારે પુરુષને દમાવતી પ્રકૃતિનુ જોર આસરે છે, એટલે કે જ્ઞાનાવરણાદિ કર્માંના વિશિષ્ટ ક્ષાપશ્ચમ ઉપજે છે, ત્યારે શ્રૃતિદિ એટલે કે અભયઆદિ તાત્ત્વિક હાવાથી તત્ત્વધર્મ-પરમાધર્મના ઉદ્ભવસ્થાન હોય છે. આમ જૈન-જૈનેતર અન્ને પરિભાષાના ઉક્ત વસ્તુમાં સુમેળ મળે છે.
વિજ્ઞપ્તિ તે જ ખેાધિ અને તેની પ્રાપ્તિ ભગવતા થકી જ હાય છે, એટલે ભગવતા જ મેાધિ છે, એમ તાત્પ દર્શાવે છે—
२३ विज्ञप्तिश्च बोधिः प्रशमादिलक्षणाभेदात् । एतत्प्राप्तिश्च यथोक्तप्रपञ्चतो भगवद्भ्य पति बोध ददतीत बोधिदाः ||१९|| १२७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org