________________
ગ્રંથિભેદ, સમ્યગદર્શન : સમ્યકત્વના લિંગ
૨૫૩
સ્વદયા–પરદયારૂપ અનુકંપા આવે. આ ચાર ગુણ જ્યારે જીવમાં પરિણમે ત્યારે પાંચમે આસ્તિકય ગુણ પામવાની ગ્યતા–પાત્રતા તેનામાં પ્રગટે. (આમ સુલટા અનુક્રમે છે).
કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થનિવાસ. દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિં જેગ;
મોક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રેગ.”—શ્રી આત્મસિદ્ધિ
અથવા ઉલટા ક્રમે આસ્તિક્ય એટલે જીવાજીવ આદિ તત્વના અસ્તિત્વનીહેવાપણાની આસ્થા-અંતર્પ્રતીતિ ઉપજે, સ્વરૂપ જાણે, તે અનુકપા ઉપજે, આ જીવાદિ જાણી તેને અનુસરતે કંપ આત્મામાં થાય, એટલે સ્વદયા–પિતાના આત્માની અનુકંપા ઉપજે કે અરે અત્યાર સુધી આ પરવસ્તુના સંસર્ગથી પરવસ્તુમાં રમે ! તે રમવા ગ્ય નહતું એ ક્ષોભ-કંપ આત્મામાં થાય તે અનુકંપા. જેમકે
હું છોડી નિજરૂપ રમ્યો પર પુદ્ગલે,
ઝીલ્યો ઊલટ આણી વિષય તૃષ્ણાજલે વિહરમાન.” શ્રી દેવચંદ્રજી એવી સાચી અનુકંપા ઉપજે, એટલે નિર્વેદ-સંસારથી અત્યંત કંટાળો આવી જાય. “આ કાજળની કેટડી જેવા સંસારમાં મહારે હવે એક ક્ષણ પણ આત્મભાવે રહેવું નથી, એમ સંસારથી તે ઉભગે. અને આ નિર્વેદ-કંટાળે ઉપજતાં સંવેગ એટલે મોક્ષને તીવ્રવેગી અભિલાષ ઉપજે, આ સંસારબંધનથી હું જ્યારે છૂટું એવી શુદ્ધ ભાવના ભાવતે તે દૃઢ મુમુક્ષુ બને અને તેના પરિણામે પ્રથમ પ્રગટે, વિષય-કષાયનું પ્રશાંતપણું થાય, પરભાવથી વિરતિ થાય, વીતરાગતા આવે અને તેને આત્મા સ્વસ્વરૂપમાં સમાઈ જાય.
–શ્રી ચગદષ્ટિસમુચ્ચય વિવેચનમાંથી (સ્વરચિત) પૃ. ૩૯-૪ર. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યુંતે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર.”
–શ્રીમદ્ રાજચંદ્રજી.
આ ઉક્ત સ્વરૂપવાળું અભયાદિ પંચક અપુનર્બન્ધકને જ હોય અને તે નિયમથી ઇતરેતર ફલવાળું હોય, પણ આવું ન હોય તેને તાત્વિક અભયાદિપણું ઘટતું નથી, ઈ. તારહસ્ય પ્રકાશે છે –
°vમતપુના , યથોતિરથ સર પુનર્વષ નામાવતા
इतरेतरफलमेतदितिनियमः, अनीदृशस्य तत्त्वायोगात् । न ह्यचक्षुष्फलमभयं, चक्षुर्वाऽ. मार्गफलमित्यादि।
एवं चोत्कृष्टस्थितेराग्रन्थिप्राप्तिमेते भवन्तोऽप्यसकृन्न तद्रूपतामासादयन्ति, विवक्षितफलयोग्यतविकल्यात् ॥१२४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org