SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ લલિત વિસ્તરા : (૧૮) “ : ” પદ વ્યાખ્યાન અમૃત સમું છે. અમૃત જેમ સદાને માટે તૃષા હરે છે, એટલું જ નહિં પણ પરમ પુષ્ટિ કરી અજરામપણું બક્ષે છે; તેમ ભાવનાજ્ઞાન સર્વદાને માટે સર્વથા વિષયતૃષ્ણ હરે છે, એટલું જ નહિં પણ આત્મધર્મ-શરીરની પરમ પુષ્ટિ કરી આત્માને અજરામરપણારૂપ પરમ અમૃતપદ મળે છે. આમ અનુક્રમે જલ-દૂધ-અમૃત સમા શ્રુત-ચિંતા–ભાવના જ્ઞાનમાંથી કોઈ પણ પ્રકારનું જ્ઞાન તત્વશુશ્રષાદિથી અન્ય પ્રકારના શુશ્રષાદિ થકી ઉપજતું નથી; પણ તત્ત્વશુષાદિ થકી જ તે ત્રણે પ્રકારના વિષયતૃષ્ણઅપહારી જ્ઞાન ઉપજે છે, અર્થાત્ મૃદુ-મધ્યમ–અધિમાત્ર દશાવાળા તત્વોચર શુશ્રુષાદિને જ એવા વિષયતૃષ્ણ હરનારા ત્રણ પ્રકારના જ્ઞાનનું અનુક્રમે જનકપણું–ઉત્પાદકપણ ઘટે છે. આવા તત્રશુશ્રષાદિથી અન્ય પ્રકારના જે શુશ્રષાદિ છે તેને અનાદર કરતાં તે જ અવધૂતાચાર્ય કહે છે– વાણિજ્ઞાતુ ગુપ્તકૃપરથનારા ફુવારા પથ ” “લેક સિદ્ધ (શુશ્રુષાદિ) તે સુપ્ત નૃપના આખ્યાનક ચર શુશ્રષાદિ લૌકિક શુશ્રુષાદિ જેવા અન્યાર્થ જ છે. અર્થાત્ લોકમાં સામાન્યથી પ્રતિષ્ઠા પામ્યા “શયિત સુણે જિમ છે એવા લેકસિદ્ધ–કદષ્ટિએ ગણવામાં આવતા શુશ્રુષાદિ તે સુતેલા ભૂપ જેવા રાજાના આખ્યાનકવિષયી શુશ્રષાદિની જેમ અન્યાર્થ જ-અન્ય પ્રજનવાળા જ છે. જેમ કેઈ એક રાજા રાત્રે શયન કરતી વેળાએ વાર્તા સંભળાતે હાય, ઉંઘમાં ને ઉંઘમાં તે હંકારે પણ દેતે જાય, પણ તેનું લક્ષ તેમાં હેય નહિં, શું સાંભળ્યું તે તેના ખ્યાલમાં રહે નહિ! અને સવારે ઉઠીને બાપુ પૂછે કે અલ્યા ! રાત્રિ કઈ વાર્તા કરી હતી? આમ જેમ રાજાના આખ્યાનવિષયક શઋષાદિ આખ્યાનકના જ્ઞાનાર્થ નથી પણ શયનાથે હેય છે, તેમ કદષ્ટિથી કહેવાતા શBષાદિ પણુ તત્વરિજ્ઞાનાર્થ નથી હોતા, પણ આત્માર્થથી અન્ય એવા માનપૂજાદિ અર્થ હોય છે, દેખાવ પૂરતા જ હોય છે, એટલે તે બહેર આગળ સંગીત કરવા બરાબર થઈ પડયા છે! એમ આ જીવે અનંતવાર કથા વાર્તા સાંભળી છે, ને સાંભળી સાંભળીને તેના કાન પણ ફૂટી ગયા છે. તે પણ હજુ તેને બ્રહ્મજ્ઞાન–સાચું તત્વજ્ઞાન થયું નથી ! “ સરી એ બેધપ્રવાહનીજ, એ વિણ શ્રુત થલ કૂપ; શ્રવણ સમીડા તે કિસીજી? શયિત સુણે જિન ભૂપ.જિનાજીધન ધન. મન રીઝે તન ઉલ્લજી, રીઝે બુઝે એક તાન; એ ઈચ્છા વિણ ગુણકથાજી, બહેરા આગળ ગાન...જિનાજી!” એગદષ્ટિસઝાય વિષયતૃષ્ણાહારિ જ્ઞાન તત્વચિન્તારૂપ શરણથી અને શરણુ ભગવંત થકી હોય છે, માટે ભગવતો જ શરણુદ છે, એમ નિગમન કરે છે– १"विषयतृडपहार्येव हि ज्ञानं विशिष्टकर्मक्षयोपशमजं, नान्यद, अभक्ष्यास्पर्शनीयन्यायेनाज्ञानत्वात् । ____न चेदं यथोदितशरणाभावे, तञ्च पूर्ववद् भगवद्भ्य इति शरणं ददतीति Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy