SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત વિસ્તરો : (૧૮) “ શ ષ્ય:' પદ વ્યાખ્યાન કારણકે-“અsi gવધવા વિરમોનિદ્રતિતિ ' “અન્યનું પ્રબંધવિપ્રકર્ષથી (તપરિજ્ઞાનના દરભાવથી) પ્રબલ મોહનિદ્રાઉપેતપણું છે માટે.” અન્યનું એટલે માનાર્થાદિ વસ્તૃતરઉપાયપણે તત્વજિજ્ઞાસા વિનાના જે શુશ્રુષાદિ છે તેઓનું, પ્રબંધવિપ્રકર્ષના—તત્ત્વપરિજ્ઞાનના દૂર ભાવ વડે કરીને, પ્રબલ મેહયુક્તપણું છે માટે. અર્થાત્ શુશ્રુષાદિ આત્માર્થ શિવાય અન્ય કોઈ હેતુએ હવા ન જ જોઈએ, છતાં માનાર્યાદિ અન્ય તુચ્છ હીન હેતુએ તે ઉપજતા દેખાય છે, તે જ તેનું પ્રબલ મિથ્યાત્વમોહરૂપ અજ્ઞાનનિદ્રાથી યુક્તપણે દાખવે છે. અને તે મેહનિદ્રાયુક્તપણાને લીધે અજ્ઞાનનિદ્રાયુક્તપણું પ્રબંધવિપ્રકર્ષ વડે કરીને એટલે કે તત્ત્વપરિ પ્રબોધ દૂર જ્ઞાનના દૂરભાવ વડે કરીને છે. પ્રબંધને જાગૃતપણાને વિપ્રકર્ષ દૂરભાવ હોય, જાગવાનું દૂર હોય, ત્યાં લગી જેમ ગાઢ નિદ્રામાં ઘોર્યા કરે; તેમ જેને પ્રબોધને–તબોધને વિપ્રકર્ષ–દૂરભાવ હોય, તત્વજ્ઞાન પામવાનું હજી દૂર હોય, ત્યાં લગી ગાઢ મોહનિદ્રામાં જ ઉંઘવાનું હોય. એ જ પ્રકારે અંતમાં જેને ભેગાદિની ને માન-પૂજાદિની કામના બન્યા કરે છે છતાં મુખેથી જે જ્ઞાનની ને “અના સક્ત” યુગની “વાતો” કરે છે, ને સાચી તત્વવિવિદિષા વિનાના શુષાદિ ભજે છે, તે સગરહિત વિદ્વાનોની-પંડિતમોની પણ એ જ મોહનિદ્રામૂઢ દશા છે! કારણ કે ચોગબિન્દુમાં શ્રી હરિભદ્રસૂરિજીનું માર્મિક વચન છે તેમ “મૂઢજનેને જેમ પુત્રદારાદિ સંસાર છે, તેમ સાગરહિત વિદ્વાનેને શાસ્ત્રસંસાર છે!” તાત્પર્ય કે વિદ્વાન હોય કે અવિદ્વાન હોય, પણ આત્માર્થ શિવાયના માનાર્થીદિ અન્ય હેતુએ સાચી તવજિજ્ઞાસા વિનાના જે શ્રેષાદિ છે, ત્યાં “દિલ્હી હેંત દૂર હે” એ ન્યાયે તબંધ હજી ઘણે દૂર, લાંબે છેટે છે, એટલે જ તેનું પ્રબલ–ગાઢ મોહનિદ્રાથી યુક્તપણું છે. આ અંગે અવધૂતાચાર્યનું વચન ટાંકી અન્ય અધ્યાત્મચિન્તકની સંમતિ દર્શાવે છે– કરતા વઘારમજિત, દાવપૂતાવાઈ:-- " नाप्रत्ययानुग्रहमन्तरेण तत्त्वशुश्रूषादयः उदकपयोऽमृतकल्पज्ञानाजनकत्वात्, लोकसिद्धास्तु सुप्तनृपाख्यानकगोचरा इवान्यार्था एवेति ।।१२१ ૧અર્થ :–અને આ અન્ય અધ્યાત્મચિન્તકથી પણ કહેવામાં આવ્યું છે. કારણ કે અવધૂત આચાર્યે કહ્યું છે કે અપ્રત્યય (સદાશિવ) અનુગ્રહ વિના તત્વશુશ્રષાદિ નથી,–દક-પય-અમૃત સમા જ્ઞાનના અજનકપણાને લીધે. લેકસિદ્ધ (શુષાદિ) તો સુખ નૃપના આખ્યાનકગોચર શુશ્રુષાદિ જેવા અન્યાર્થ જ છે. ૧૨ * પુત્રાપાલિંar: jનાં હંમૃઢતHTY I વિવુvi સંસાર: સાહિતારમનામ્ ” –-શ્રી યોગબિન્દુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy