SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ લલિત વિસ્તરો : (૧૮) “ફરખ્ય પદ વ્યાખ્યાન દા. ત. શુશ્રુષા ગુણમાં જ્ઞાનવરણાદિ કર્મના અનંત પાપપરમાણુને પ્રલય થાય એટલે શ્રવણ ગુણ પ્રાપ્ત થાય, એથી અનંત પાપપરમાણુ શ્રવણુ ગુણમાં દૂર થાય એટલે ગ્રહણ ગુણ પ્રાપ્ત થાય, યાવત્ તવાભિનિવેશ—એમ સમયવૃદ્ધો-શાસ્ત્રવિદ્ જ્ઞાનવૃદ્ધ બહુશ્રુતે કહે છે. તાત્પર્ય કે-આ શુશ્રુષાદિ પ્રજ્ઞાગુણ પ્રાપ્ત થતાં જીવને જ્ઞાનાવરણાદિ ક્ષયે પશમ ઉત્તરોત્તર અનંતગણું વધતો જાય છે. આ શુશ્રુષાદિ કહ્યા તે “તવગેચર' તત્વવિષયક-નાવિક હોવા જોઈએ, એમ અત્રે “તત્વોચર' વિશેષણ પર ખાસ ભાર મૂકે છે. કારણ કે “તેનાથી અન્ય એવા (શુશ્રુષાદિ) થકી તત્ત્વજ્ઞાનને એગ છે માટે.’–તળેખ્યસ્તરઅતાત્ત્વિક જ્ઞાનાયત. અર્થાત્ ઉક્ત તત્વગોચર શુશ્રષાદિથી અન્ય-વિલક્ષણ શુશ્રષાદિથી પ્રકારના અતત્ત્વગોચર-અતાવિક શુશ્રુષાદિથી તત્ત્વજ્ઞાનને વેગ તત્ત્વજ્ઞાનનો સંભવત નથી, પરમાર્થ પરિજ્ઞાનની પ્રાપ્તિ ઘટતી નથી કારણ કે અગ તમારતા મિન્નતીચવાન્ ” “તદાભાસતાથી એઓનું ભિન્ન જાતીયપણું છે માટે.” અર્થાત્ તે અન્ય પ્રકારના શુશ્રુષાદિ ઉપર ઉપરથી તે તગોચર શુશ્રુષાદિ જેવા દેખાતા હોઈ ભલે તદાભાસ-તેને આભાસ આપતા હોય, તે પણ પ્રતિગુણે અનંત પાપપરમાણુઓના અપગમ વિના ઉદ્ભવેલ હોવાથી તેનું ભિન્ન જાતીયપણું–અન્ય જાતિસ્વભાવપણું છે, એટલે કે તત્વોચર શુશ્રુષાદિથી વિલક્ષણ અન્ય પ્રકારના શુશ્રુષાદિની જાતિ જુદી છે. આમ ઉપલક દેખાવથી તદાભાસ-તેને આભાસ આપતાં છતાં તેનું ભિન્ન જાતીય પણું છે, કારણ કે “બાહ્ય આકૃતિના સામે પણ ફલભેદની ઉપપત્તિ છે માટે. –વાઘાકતિસTળેfજ જમે . તત્વગોચર અને ઈતર-અતગોચર શુશ્રષાદિનું બાહ્ય આકૃતિનું સમાનપણું છતાં બન્નેને ભેદ ઘટે છે, માટે. તત્વોચર તાત્વિક શુશ્રષાદિનું ફલ ભવવૈરાગ્ય ને તત્વપરિજ્ઞાન છે ઈતર-અતત્વચર અતાવિક શુશ્રષાદિનું ફૂલ ભવાનુરાગ ને તત્વ અપરિજ્ઞાન છે. આમ ફલદ એ જ અત્ર ઉપપત્તિ-યુક્તિ છે. કારણ કે બન્ને પ્રકારના શુશ્રુષાદિ જે એકસ્વભાવી હોય તે બાહ્ય આકારસમતા છતાં આમ ફતભેદ કેમ ઘટે? એટલે તવંગેચર શુશ્રુષાદિ અને અતગોચર શુશ્રુષાદિ એ બનેનું ભિન્ન જાતીયપણું સિદ્ધ છે. વિવિદિવા વિના માનાર્થાદિ વસ્વન્તરઉપાયપણે શુશ્રષાદિ સંભવે છે, પણ તે આત્માર્થ સાધક નથી, એમ વચટંકાર કરે છે– १६सम्भवन्ति तु वस्त्वन्तरोपायतया तद्विविदिषामन्तरेण, न पुन: स्वार्थसाधकत्वेन भावसाराः, अन्येषां प्रबोधविप्रकर्षेण प्रबलमोहनिद्रोपेतत्वाद १२० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy