SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. શરણદ સરળભ્ય' પદ વ્યાખ્યાન અત્રે ભવાયગત આત્ત જીવોને સમાધાસનસ્થાન સમું તત્ત્વચિનાઅધ્યવસાન–વિવિદિષા તત્ત્વજિજ્ઞાસા)એ જ શરણ, એમ વ્યાખ્યા કરે છે– તથા– ‘તરતયા” इह शरणं-भयातत्राणं, एतच्च संसारकान्तारगतानां अतिप्रबलरागादिपीडितानां दुःखपरम्परासक्लेशविक्षोभत: समाश्वासनस्थानकल्पं तत्त्वचिन्तारूपमध्यवसानं विविदिषेत्यर्थः । ११८ ૧૪અર્થ -તથા – શરને અહીં શરણ ભવાનું ત્રાણ છે; અને એ–દુઃખપરંપરા ને સંકલેશના વિક્ષેભ થકી અતિપ્રબલ રેગાદિથી પીડિત એવા સંસારકાન્તાર)તેને સમાધાસનસ્થાન સમું–તત્વચિત્તારૂપ અધ્યવસાન છે, વિવિદિષા એમ અથ છે.૧૧૮ વિવેચન ત્રણ શરણ આધાર છો રે, પ્રભુજી ભવ્ય સહાય રે..દયાલરાય ! દેવચંદ્ર પદ નીપજે રે, જિનપદ કજ સુપસાય રે....દયાલરાય!”—શ્રી દેવચંદ્રજી તથા–તેવા જ પ્રકારે આ ભગવંતે શરણ દેનારા છે એટલા માટે અત્રે સરળ –ાર –શરણુદને એ પત મૂકયું. અહીં આ સૂત્રમાં “શરણ એટલે ભયાન્તનું ત્રા છે.” “ફાર મયાત્રા | ” ભયથી જે આર્ત–દુઃખી છે તેનું ત્રાણુ-રક્ષણ–બચાવવું તે શરણ છે. અને એ શરણુ “તરપિત્તાપમધ્યરા' તરવચિંતારૂપ અધ્યવસાન'અધ્યાત્મિક અંતરંગ વૃત્તિ છે. અર્થાત તત્વચિંતનરૂપ જે ચિરપરિણતિ, સંકલ્પરૂપ મને વ્યાપાર, આધ્યાત્મિક અંતરંગ વૃત્તિ તે જ ભાવભયથી આર્તનું–દુખીનું ત્રાણ-રક્ષણ કરનાર શરણ છે. આ શરણ કેવું છે? તે કે–ગુજરાતવિક્ષમત–દુખપરંપરા ને સંકલેશના વિક્ષેભ થકી અતિપ્રબલ રાગાદિથી પીડિત એવા સંસારકાંતારગતેને સિવા-કુugwrifમત-ટુHપરમપૂજા –નરકાદિભવરૂપ દુઃખપરંપરાના, રાહ્ય ર–અને ક્રોધાદિ લક્ષણ સંક્લેશના, વિક્ષમત–વિક્ષેભ થકી, સ્વરૂપQસલક્ષણ ચલનથકી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy