SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ યથાપ્રવૃત્તકરણાદિનું સ્વરૂપ જૈનદર્શન-ગદર્શનનો સુમેળ આકૃતિ ૩ આ —---- - ----- 0 (જૈનદર્શન) છેલ્લું યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ સમ્યગદર્શન જ્ઞાનદશા ગ્રંથિભેદ માગ ><ધિ કે > (યણ દર્શન) પ્રવૃત્તિ પરાક્રમ જય આનંદ ઋતંભર પ્રજ્ઞા અને આ માર્ગ ભગવંતો થકી જ હોય, માટે ભગવતે માર્ગદ છે, એમ નિગમન કરે છે– १३न चेदं यथोदितमार्गाभावे, स चोक्तवद् भगवद्भ्य इति मार्ग ददति मार्गदाः ॥ १७ ॥११७ અર્થ-અને આ (અનિવૃત્તિગમન) યાદિત માર્ગના અભાવે ન હોય, અને તે મા ઉક્તવત ભગવત થકી છે. એટલે માર્ગ દીએ છે તે માર્ગદો, ૧૭ ૧૭ મારગદેશક મેને રે, કેવલજ્ઞાન નિધાન; ભાવદયાસાગર પ્રભુ ૨, પર ઉપગારી પ્રધાનેરે...વીર પ્રભુ” શ્રી દેવચંદ્રજી અને આ જે અનિવૃત્તિગમન–પાછા વળ્યા વિનાનું-નિવૃત્તિ વિનાનું ગમન કહ્યું તે યક્ત ક્ષપશમવિશેષલક્ષણ માર્ગના અભાવે ન હોય, – યથfહતમામ, અને તે માર્ગ પણ અભયાદિ અધિકારમાં અગાઉ કહ્યા મુજબ ગુણપ્રકર્ષરૂપપણા આદિ ચાર કારણકલાપથી ભગવંતે થકી જ હોય. એટલે માર્ગ દીએ તે માર્ગદ એવા આ અહંત ભગવતે છે. | જીત માલાઃ | ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy