SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ સાનુબંધ કેમ તે લિષ્ટ અને તે જ ગુણસ્થાન પ્રાપ્તિ પ્રતિબંધક ૩૫ જેને અનુબંધ-સંકલના થયા કરે છે, એવું જે આ કમ તે જ સાનુબંધ કર્મ “ષ્ટિ'-કલેશકારિ છે, (પણ સકંદાચાર્યના શિષ્યોના કર્મની જેમ તે કિલષ્ટ અને કે મહાવીરના કર્મની જેમ તત્કાલ જ પરમ કલેશકારિ કર્મ તે કિલષ્ટ તે જ ગુણસ્થાન પ્રાપ્તિ નથી,) એમ તંત્રગર્ભ–પ્રવચનપરમાર્થ છે. કારણ કે તેનાથી બાધિત પ્રતિબંધક એવા આના (ચિત્તના) તથાગમનને અભાવ છે માટે તે લિષ્ટ કર્મથી બાધિત–પીડિત-કલેશિત ચિત્તના તથા પ્રકારે અવકપણે ગુણસ્થાન પ્રત્યે ગમનને અભાવ હોય છે, માટે, અર્થાત્ કિલષ્ટ કર્મથી કલેશિત ચિત્ત વાંકું ચાલે છે, એટલે તેનું તેવા પ્રકારે ગુણસ્થાન પ્રત્યે ગમન હોતું નથી. અને તે પણ કયા કારણથી? તો કે “પુનઃ તેના (કિલષ્ટ દુઃખના) અનુભવની ઉપષત્તિ છે, માટે પુનઃ કિલષ્ટ દુખને-કમને અનુભવ એ જ તેની ઉ૫પત્તિ-ઘટમાનતા છે, માટે. એટલે ક્લિષ્ટ દુઃખરૂપે-કલેશરૂપે અવશ્ય અનુભવમાં આવતું એવું તે કિલષ્ટ કર્મ સતે અવક ચિત્તશમન કેમ હોય? ને અવક ચિત્તાગમન ન હોય તે ગુણસ્થાન પ્રત્યે ગમનરૂપ પ્રગતિ કેમ હોય? અર્થાત્ ન જ હોય. આથી ઉલટું અકિલષ્ટ (નિરનું બંધ) કર્મ હોય તે જ ચિત્તનું અવક ગમન હોય ને ગુણસ્થાન પ્રત્યે પ્રગતિ હેય. તાત્પર્ય કે-સાનુબંધ એવા કિલષ્ટ કર્મથી નિરનુબંધ પશમને લીધે ચિત્તના અવક ગમનરૂપ માર્ગની પ્રાપ્તિ હોય નહિ; પરંતુ નિરનુબંધ એવા અકિલષ્ટ કર્મથી સાનુબંધ ક્ષપશમવિશેષને લીધે જ ચિત્તના અવકે ગમનરૂપ માર્ગની પ્રાપ્તિ હેય. અત્રે કોઈ શંકા કરશે–સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયે પણ પતન થવાથી કેઈને મિથ્યાત્વની પ્રાપ્તિ હોય છે, તે પછી અત્રે કિલષ્ટ કર્મને અભાવ કેમ? તેના નિવારણાર્થે કહ્યું – રાતી તથાsતરંટિસ્તતાતાવરત પ્રવચનામg માર્ગ પ્રાપ્તિ સતે “તે (પ્રકૃત જીવ) તેની (માર્ગની) પ્રપ્તિ સતે તથા પ્રકારે અતિસંકિલ ન હોય અતિસંકિલષ્ટ નથી હોતે એમ પ્રવચનનું પરમ ગુહ્ય છે ” અર્થાત તે પ્રકૃતિ જીવ માર્ગની પ્રાપ્તિ થશે, પૂર્વની જેમ તથા પ્રકારે અતિસંકિલષ્ટ-સાનુબંધ કિલષ્ટ કર્મવાળ–અતિ કલેશિત નથી હોત,-એમ આ પ્રવચનનુંજિનશાસનનું પરમ ગુહ્યા, પરમ રહસ્ય છે. તે અતિસંકિલષ્ટ કેમ નથી હેતે? કે “ર વસુ fઅન્નાથે કરતત્વયા ? નિશ્ચયે કરીને ભિનગ્રંથિને પુનઃ તેને બંધ નથી એવી તંત્રયુક્તિની ઉપપત્તિને લીધે.” અર્થાત્ જેણે ગ્રંથિને ભેદ કર્યો છે, એવા સક્યત્વવંતને પુનઃ તેને તેવા પ્રકારે બંધ નથી હતો. તે મંથિ એકવાર ત્રટી એટલે બસ ડ્યૂટી ! ખલાસ ! તે ફરીને તેવા સ્વરૂપમાં પછી ઊભી થવા પામે જ નહિ, સંધાય નહિં, એ તેને ભેદ હોય છે, એવા પ્રકારે શાસ્ત્રીય યુક્તિનું ઘટમાળપણું છે માટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy