SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ સાનુબંધ પશમથકી ગુણસ્થાન પ્રાપ્તિ, નિરનુબંધથી નહિં વિવેચન સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો છે લાલ. સત્તા સાધન માગ ભણી એ સંચર્યો છે લાલ. દીઠ સુવિધિ.”–શ્રીદેવચંદ્રજી આમ ક્ષયપશમવિશેષરૂપ માર્ગ છે એમ અન્વયથી કહ્યું તે જ વસ્તુ હવે વ્યતિરેકથી અહીં દઢ કરી છે: “નારિમાન્તરેડતિ રથ વિતગુથારાવાવિત: ”—“આ (ક્ષયોપ શમ) આન્તર (હેતુ) નહિં સતે, યદિત ગુણસ્થાનની પ્રાપ્તિ ક્ષપશમવિશેષ વિના નથી,' આ પશમરૂપ અંતરંગ હેતુ ન હોય, તે બહિરંગ ગુણસ્થાનપ્રાપ્તિ ગુરુ આદિ સહકારીના અભાવે પણ યક્ત સમ્પ્રયદર્શનાદિ નથી ગુણભૂમિકાનો લાભ નથી હોતો. “માવિષમતા રતનવર પ્રતિવરધો: “કારણ કે માર્ગવિષમતાથી ચેતઃખલન વડે પ્રતિબંધની ઉપપત્તિ છે માટે.” વિષમ-ખડબચડા માગે ગમન કરતાં ખલન થવાથી–ઠેકર લાગવાથી જેમ પ્રતિબંધ–અટકાયત થાય, તેમ ક્ષપશમરૂપ માર્ગની વિષમતાથી ચિત્તસ્મલન-મને વ્યાઘાત વડે કરીને યક્ત ગુણસ્થાનની પ્રાપ્તિમાં પ્રતિબંધ-અવરોધ-રૂકાવટ હોય, માટે. તે પણ કયા કારણથી? તે કે “તાનુ૫ક્ષીપરામત જથવિતગુથારાવાતિ, અથથ તાતા' “સાનુબંધ પશમ થકી યાદિત ગુણસ્થાનની પ્રાપ્તિ છે, અન્યથા તેને અયોગ છે, માટે. સાનુબંધ-ઉત્તરોત્તર અનુબંધવાળા સાનુબંધ પશમ સંકલનાબદ્ધ શોપશમ થકી યક્ત ગુણસ્થાન લાભ ઉપજે છે, થકી ગુણસ્થાન પ્રાપ્તિ, નહિં તે તેવા સાનુબંધ ક્ષયે પશમના અભાવે ક્ષોપશમ ઉત્તરે નહિ તે નહિં ત્તર સંકલનાબદ્ધ ન હોય, એટલે કે ઉત્તરોત્તર સંકલના વિહીન નિરનુબંધ હોય તો પ્રસ્તુત ગુણસ્થાન પ્રાપ્તિને ચોગ ઘટતો નથી. કારણ કે “દિg:વસ્થ ત૨ તરત વાધાતા” કિલષ્ટ દુઃખનું તેમાં તત્વથી બાધકપણું છે માટે.” અર્થાત્ “દુઃખયતીતિ દુઃખ -દુઃખ તે દુઃખ, અને કર્મ દુઃખ દે છે, માટે અત્રે દુઃખ શબ્દથી કર્મ કહ્યું છે. આ ઉપરથી કિલષ્ટ દુઃખનું એટલે કિલષ્ટ કર્મનું તેમાં-નિરનુબંધ પશમમાં તત્વથી--અંતરંગ વૃત્તિથી પ્રસ્તુત ગુણસ્થાનનું બાધકપણું છે, એટલે કે નિરનુબંધ શોપશમમાં જે કિલષ્ટ કર્મનું હવાપણું છે, તે લિષ્ટ કમ જ ગુણસ્થાનની પ્રાપ્તિમાં બાધકરૂપ-અંતરાયરૂપ થઈ પડે છે. આ આકૃતિથી ફુટ થશે આકૃતિ ૨ ઉત્તરોત્તર ગુણસ્થાન પ્રાપ્તિ • કિલષ્ટ કર્મ બાધક સાનુબંધ ક્ષપશમ નિરનુબ પ ચેપથમ ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy