SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ભુજંગમગમન નલિકાયામ તુલ્ય ક્ષયોપશમ વિશેષરૂપ માગ ૨૩૧ મ: ચેતવત્ર મi” “માર્ગ–ચિત્તનું અવક ગમન, માગે તે ચિત્તનું અકુટિલ પ્રવૃત્તિ છે. અર્થાત્ ચિત્તનું આડુંઅવળું–વાંકુંચૂંકું નહિ અવક્ર ગમન ચાલવું, સીધું સરલપણે-અજુપણે ચાલવું તે માર્ગ છે. આ ચિત્તના અવક ગમનરૂપ માર્ગ તે “મુઝમામનનરિવાજામત ક્ષતામવિ:' “ભુજંગમની ગમનનલિકાના આયામ તુલ્ય એ ક્ષપશમ વિશેષ છે.” અર્થાત્ ભુજંગમની-સર્પની ગમનનલિકા એટલે પિલે વાંસ વગેરે નળી જેની અંદર પ્રવેશી તે ગમન કરી શકે છે, તેને આયામ-ધ્યું–લંબાઈ તેની સાથે તુલ્ય-સમાન એવો ક્ષયોપશમવિશેષ-દર્શનમહાદિને ક્ષયવિશેષ છે. આ પશમવિશેષ કેવો છે? તે કે ‘fજરાણપુસ્થાનાવાતાળુ વરસાદ” “વિશિષ્ટ ગુણસ્થાન પ્રાપ્તિમાં પ્રગુણ એવો સ્વરસવાહી, ” અર્થાત્ કહેવામાં આવશે એવા વિશિષ્ટ ગુણસ્થાનની પ્રાપ્તિમાં પ્રગુણઅનુકૂળ, એવો સ્વરસવાડી એટલે સ્વરસથી આપોઆપ સહજ સ્વભાવે વહન કરતો – પ્રવર્તતો. તાત્પર્ય કે–સર્પની ગતિ મૂળ તે વાંકી છે, પણ પિલા વાસની નળીમાં પેઠે એટલે તે વક્ર ગમન છેડી દઈ આપોઆપ સડસડાટ સીધે ચાલ્યા જાય છે, ને વાંસના આગળ આગળના ભાગરૂ૫ ગુણને સ્પર્શતે આગળ ધસે છે; આવા તેના ભુજંગમગમન અવક સીધા સડસડાટ ગમનમાં અવક-સરલ વાંસની નળીનું નલિકાયામ તુલ્ય અવકપણ ને દીર્ઘ પણું જ કારણભૂત છે. તે જ પ્રકારે ચિત્તરૂપ ક્ષયો પક્ષવિશેષ ભુજંગની ગતિ મૂળ તે વકી છે, પણ દર્શનમોહાદિના ક્ષયવિશેષ રૂપ-ક્ષપશમવિશેષરૂપ વંશનલિકામાં જીવને પ્રવેશ થતાં વક્ર ગમન છોડી દઈ ચિત્ત સ્વરસથી આપોઆપ જ સીધું સરપણે સડસડાટ ચાલ્યું જાય છે, ને ઉત્તરોત્તર આગળનું ગુણસ્થાને સ્પર્શતું સ્પર્શતું આત્મવિકાસમાં પ્રગતિ કરે છે. ચિત્તભુજંગના આ અવકે ગમન યુક્ત પ્રગતિમાં-ઈષ્ટ સ્થાન પ્રાપ્તિમાં અવક સરલ વાંસની નળીની લંબાઈ સામે ક્ષપશમવિશેષ જ કારણભૂત છે, કારણ કે સ્વરસથી આપોઆપ પ્રવર્તતે તે જ ઉત્તરોત્તર ગુણસ્થાનની પ્રાપ્તિમાં પ્રગુણ-પ્રકૃષ્ટ ગુણ કરનારે અનુકૂળ છે. આકૃતિ ૧ યોપશમ વંશ નલિકામાં o ચિત્ત-ભુજંગનું અવકે ગમન ગુણસ્થાન આમ ચિત્તના અવક્રગમનરૂપ માર્ગ તે જીવને પશમવિશેષ જ છે. બીજા શબ્દમાં કહીએ તે “તુરાજશુઢા સુચ–હેતુથી, સ્વરૂપથી અને ફલથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy