SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ અભયસિદ્ધિ આ ભગવતે થકી જ તેના ચાર સંકલનાબદ્ધ કારણે ૨૨૩ નાવરિતે” તથાભાવે અવસ્થિતિ તથા પ્રકારના પરમ અભય સહજ સ્વરૂપસ્થ ભાવે સદા જેમ છે તેમ આ ભગવંતની સ્વસ્થ સ્થિતિ છે, માટે. (૪) “સર્વથા પાર્થa' સર્વથા પરાર્થકરણ–સર્વ પ્રકારે બીજા જે પ્રત્યે પરોપકાર કરે એ ભગવંતને નિષ્કારણ કરુણાશીલ સ્વભાવ છે, માટે. આ ચાર કારણેની પણ પૂર્વાપર સંબંધયુક્ત સંકલના છે, તે આ પ્રકારે– (૧) ભગવંતોનું અચિત્યશક્તિયુકતપણું ગુણપ્રકર્ષ પૂર્વક છે, ગુણપ્રકર્ષને લઈને છે, કારણ કે ગુણાકર્ષના અભાવે અચિત્યશક્તિયુક્તપણાને અભાવ હોય, માટે. (૨) અને અચિત્યશક્તિપણું હોય, તો જ તથાભાવે અવસ્થિતિ હોય, કારણ કે અચિત્યશક્તિયુક્તપણું વિના તથાભાવે અવસ્થિત રહેવાનું સામર્થ્ય સંભવતું નથી. (૩) અને તથાભાવે અવસ્થિતિ હેય, તે જ સર્વથા પરાર્થકરણ–બીજાધાન આદિ સર્વ પ્રકારે પોપકારકરણ હોઈ શકે, કારણ કે પોતે તથારૂપ ગુણથી શૂન્ય હોય તે બીજાઓમાં તે ગુણનું ઓધાન કરી શકે નહિં.. આમ આ ચાર પરંપરાફલભૂત હેતુથી આ અભયની સિદ્ધિ આ ભગવંતે થકી જ હેય છે, –નહિં કે સ્વતઃ આપ આપ, કે નહિં કે અન્ય થકી પણ. તેથી આવા પ્રકારનું જે અભય દીએ છે, તે “અભય, એમ જે વિશેષ પદ આપ્યું તે યથાર્થ જ છે. જસુ ભગતે નિરભય પદ લહીએ, તેહની સેવામાં થિર રહીએ.” -શ્રી દેવચંદ્રજી | | તિ અમચ: | 4 || ૧૬. ચક્ષુદ્ધ ‘વખ્ય:' પદ વ્યાખ્યાન ચક્ષુરિન્દ્રિય અને તેના બે પ્રકાર–ચેન્દ્રિય-ભાવેનિયનું સ્વરૂપ દર્શાવે છે– *તથા– ‘ારવુવાળ” इह चक्षुः चक्षुरिन्द्रियं, तच्च द्विधा द्रव्यतो भावतश्च । द्रव्येन्द्रियं-बाह्यनिवृत्तिसाधकतमकरणरूपं, “निर्वृत्युपकरणे द्रव्येन्द्रिय" मिति वचनात् । भावेन्द्रिय तु क्षयोपशम उपयोगश्च, " लब्ध्युपयोगौ भावेन्द्रिय " मिति वचनात् ।१०९ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy