SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ २२२ લલિત વિસ્તાઃ (૧૫) “સમm : પદ વ્યાખ્યાને જ્યાં ભય છે ત્યાં અસ્વાધ્ય છે કે જ્યાં અભય છે ત્યાં સ્વાસ્થ છે, એમ બંનેને અવિનાભાવ સંબંધ હોવાથી અભયને અર્થ આત્માનું સ્વાથ્ય કહ્યો તે યથાર્થ છે. અને આવું અભયરૂપ જ્યાં સ્વાથ્ય છે ત્યાં નિશ્રયસધર્મની સિદ્ધિ છે ને જ્યાં તેવું સ્વાથ્ય નથી ત્યાં તેની સિદ્ધિ નથી, એ પણ અત્ર અન્વય-વ્યતિરેકથી સિદ્ધ કર્યું. આવી અભયસિદ્ધિ ભગવંતે થકી જ હોય છે, એ સિદ્ધ કરતા ચાર સંકલનાબદ્ધ કારણો હરિભદ્રજી દર્શાવે છે– अतोऽस्य गुणप्रकर्षरूपत्वात्, अचिन्त्यशक्तियुक्तत्वात् , तथाभावेनावस्थितेः, सर्वथा परार्थकरणात, भगवद्भ्य एव सिद्धिरिति । तदित्थंभूतमभयं ददतीत्यभयदाः ॥१५॥१०८ અર્થ –એથી કરીને–ગુણપ્રકરૂપણને લીધે, અચિત્યશક્તિયુક્તપણાને લીધે, તથાભાવે અવસ્થિતિને લીધે, સર્વથા પરર્થકરણને લીધે, આની (અભયની) ભગવતો થકી જ સિદ્ધિ છે. તેથી એવંભૂત અભય દીએ છે તે અભયદો ૧૦૮ વિવેચન તેહની ભક્તિ ભવભય ભારે, નિર્ગુણ પિણ ગુણ શક્તિ ગાજે; દાસભાવ પ્રભુતાને આપે, અંતરંગ કલિમલ સવિ કાપે દીઠે દરિશન.” શ્રી દેવચંદ્રજી. આમ નિઃશ્રેયસધર્મની ભૂમિકાના નિબન્ધનરૂપ ધૃતિ અથવા વિશિષ્ટ એવું આત્માનું સ્વાથ્ય જેનું સ્વરૂપ છે, એવા આ અભયની સિદ્ધિ આ ભગવંતે થકી જ હોય છે. તેના આ સંકલનાબદ્ધ ચાર કારણે અત્ર દર્શાવ્યા છે–(૧) “ગુખ પત્યાહૂ ગુણપ્રકર્ષ– રૂપપણું–સમ્યગ્ગદર્શનાદિ સર્વ ગુણને પ્રકર્ષ-પરાકાષ્ઠા-છેલ્લી હદ અભયસિદ્ધિ આ ભગવંતમાં જ પ્રાપ્ત થાય છે, માટે. (૨) “વિકયુ વાત, આ ભગવંતો થકી જ અચિત્યશક્તિયુક્તપણું – ચિંતવી ન શકાય એવી અનંત આત્મશક્તિના સ્વામી આ ભગવંતો છે, માટે. (૩) તથામTfT:-- સતા–એથી કરીને, નિયસધર્મની ભૂમિકાના નિબંધનભૂત વૃતિરૂપપણાને લીધે, ૩૭–આની, અભયની, “માઘસ્ય gવ સિન્નિઃ” એમ ઉત્તર સાથે સંબંધ છે. | ગુજuપવા ઈત્યાદિ. અત્રે ચાર પરંપરાફભૂત હેતુઓ છે, –ગુણપ્રકરૂપત્ય, અચિન્યશક્તિયુક્તત્વ, તથાભાવઅવસ્થિતિ, સર્વથા પરાર્થકરણ એ લક્ષણવાળા. તે આ પ્રકારે–(૧) ભગવંતોનું ગુણપ્રકર્ષપૂર્વક અચિત્યશક્તિયુક્ત પણું છે, – ગુણપ્રકર્ષના અભાવે અચિત્યશક્તિયુક્તપણાના અભાવને લીધે. (૨) અને અચિત્યશક્તિયુક્તપણું સતે તથમાન–તથાભાવથી, અભયભાવથી અવસ્થિતિ છે,–અચિત્યશક્તિયુક્તપણુ વિના તથાભાવે અવસ્થિત રહેવાના અશક્યપણાને લીધે. (૩) અને તથાભાવથી અવસ્થિતિ સતે થા–બીનધાનાદિ સર્વ પ્રકારે. ઘરથાળ-પરાર્થકરણ, પરહિતવિધાન છે –સ્વયં તથારૂપ ગુણશન્યથી પરમ ગુણાધાનના અશકયપણાને લીધે. મ gઘ-ભગવંતે થકી જ સ્વતા, ન અન્યોથી પણ, એમ એવકારને અર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy