________________
ર
લલિત વિસ્તરા : (૧૫) * સમથષ્ણ : ૫વ્યાખ્યાન
વિવેચન “સખ્ત મહાભય ટાળતે રે, સપ્તમ જિનવર દેવલલના; સાવધાન મનસા કરી રે, ધાર જિનપદ સેવ...લલના.” શ્રી આનંદઘનજી
અહીં ભય ઈહલેક આદિ ભેદથી સાત પ્રકારે છેઃ (૧) ઇલેકભય–આ લેકસંબંધી ભય. આ લેકમાં મનુષ્યાદિને સજાતીય એવા અન્ય મનુષ્યાદિ થકી જ જે ભય તે. (૨)
પલેક ભય–વિજાતીય એવા તિર્યંચ-દેવાદિ થકી મનુષ્યાદિને જે હલકાદિ ભય તે. (૩) આદાનભય –“સાહીત્તે શુતિ ગાવા લઈ લેવાય, સત ભય આંચકી લેવાય તે આદાન. એર-રાજા આદિ થકી લૂંટાવાને ભય તે
આદાન ભય. (૪) અકસ્માત્ ભય-વિના કારણે આકસ્મિકપણે વિષશસઘાત આદિથી ભય આવી પડે તે. (૫) આજીવ ભવ–આજીવિકા કેમ ચાલશે, પેટ કેમ ભરાશે એમ આજીવિકાને-વૃત્તિને ભય. (૬) મરણ ભય-રખેને હું મરી જઈશ, તે પાછળ શું થશે ઈત્યાદિ પ્રકારે. (૭) અલાઘા ભય–લેક મહાપું વાંકું બોલશે, ઈત્યાદિ પ્રકારે અપકીર્નિભય. એ સપ્ત ભયના પ્રતિપક્ષથી-વિદ્ધપણાથી ભયને અભાવ તે અભય.
આ અભય એટલે વિશિષ્ટ એવું આત્માનું સ્વાધ્ય, “સમયfમતિ વિરાટ. મારા સ્વાર', અર્થાતુ કહેવામાં આવશે તે ગુણના કારણુપણુથી વિશિષ્ટ એવું આત્માનું
સ્વાશ્ય-સ્વસ્થપણું સ્વરૂપ અવસ્થાન તે અભય. અને એને તાત્પર્ય અભય એટલે વિશિષ્ટ અર્થ એ છે કે “નિશ્રયસધર્મ ભૂમિકાની નિબંધનભૂત વૃતિ” તે એવું આત્માનું સ્વાથ્ય અભય. “નિ થRધર્મમમિનિધનમ્રતા તિઃ ” અર્થાત્ નિર
યસાર્થ-મોક્ષાર્થ ધર્મ તે સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગરૂપ નિયસધર્મ, તેની ભૂમિકા–બીજભૂત માર્ગ બહુમાનાદિ જે ગુણ, તેની નિબંધનભૂત-કારણભૂત વૃતિધીરજ, આત્માનું સ્વરૂપાધારણ તે અભય.
તુજ સરિખે સાહિબ મિલ્ય, ભાંજે ભવ ભ્રમ ટેવ લાલ રે, પુષ્ટાલંબન પ્રભુ લહી, કેણ કરે પરસેવ લાલ રે ?....દેવયશા દરિશણ કરે.”
-શ્રી દેવચંદ્રજી.
આત્મસ્વાસ્થરૂપ અભય વિના નિ શ્રેયસધર્મની સિદ્ધિ હેય નહિં, એ યુક્તિથી સમર્થિત કરે છે–
न ह्यस्मिन्नसति यथोदितधर्मसिद्धिः, सन्निहितभयोपद्रवैः प्रकामं चेतसोऽभिभवात, ચિંત:વારકાનાદાશ્ચાવિત ધર્મ, તત્સમાવવાત ! વિરુદ્ધ મથvળાન, તરા તથા स्वास्थ्यकारित्वात् ।१०७
અર્થ:-કારણ કે આ (સ્વાધ્ય) નહિં સતે યાદિત ધર્મની સિદ્ધિ નથી – સનિહિત ભયઉપદ્રથી અત્યંતપણે ચિત્તના અભિભાવને લીધે; અને આ અધિકૃત ધર્મ ચેતઃસ્વાર્થથી સાધ્ય છે, તતસ્વભાવપણાને લીધે; અને ભયપરિણામથી વિરુદ્ધ છે,–તેના તથા પ્રકારે અસ્વાધ્યકારિણાને લીધે ૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org