________________
૨૧૮
લલિત વિતા : (૧) “ક્રમm: પદ વ્યાખ્યાન
અર્થ :––ભવનિર્વેદ દ્વારા અર્થથી ભગવદબહુમાનથકી જ વિશિષ્ટ કર્મક્ષ પશમ ભાવને લીધે અભયાદિ ધર્મની સિદ્ધિ હોય છે, અને તે સિવાય નિ શ્રેયસ ધર્મને અસંભવ હોય છે—માટે, ભગવંતે જ તથા તથા પ્રકારે સત્ત્વકલ્યાણહેતુઓ છે, એમ પ્રતિપાદન કરતાં કહ્યું
અભયદાને’ ઈત્યાદિ સૂવપંચક ૧૦૫
વિવેચન સંભવ દેવ તે ધુર સે સવે રે, લહી પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ.” શ્રી આનંદઘનજી
હવે આ ઉક્ત ગુણલક્ષણસંપન્ન ભગવતે જ તથા તથા પ્રકારે અભયદાનઆદિ તેવા તેવા પ્રકારે સત્વકલ્યાણહેતુઓ --જગજના કલ્યાણકારણે છે, એમ પ્રતિપાદન કરવા માટે અત્ર “૩મયથાળ –ામખ્યઃ —-અભયદોને એ આદિ સૂત્રપંચક મૂકયું છે, અને તેને પ્રસ્તાવ રજૂ કરતાં વૃત્તિકાર મહર્ષિએ આ ભગવંતે સત્ત્વકલ્યાણહેતુઓ કેવી રીતે ને કેવા કર્મો હોય છે, તેની યુક્તિસંગત કારણસંક્લનાનું સુંદર નિરૂપણ કર્યું છે. “માનાર્થતા માવઠુમાનાવ' ઈ. તે આ પ્રકારે –પ્રથમ તે ભવનિર્વેદભવઉદ્વેગ, સંસાર પ્રત્યે ખરેખરે અંતરંગ સહજ વિરાગ્ય ઉપજે,–નહિં કે ઈષ્ટવિયાગ, અનિષ્ટસંગ, રોગઆપત્તિ વગેરે દુઃખના કારણથી ઉપજતે દુઃખગભિત “મસાણીએ” વૈરાગ્ય, કારણ કે તે દુ:ખજન્ય વૈરાગ્ય તે આર્તધ્યાનને પ્રકાર છે. માટે જન્મ, જરા, મૃત્યુ, રેગ, શેકઆદિ દુઃખમય સંસારનું ભગવંતે ભાખેલું સાચું યથાતથ્ય સ્વરૂપ ભાવતાં જે સહજ સ્વાભાવિક ભવૈરાગ્ય ઉપજે તે જ અત્રે પ્રસ્તુત છે. જેમકે--
જન્મ જરા મરણે કરી એ, એ સંસાર અસાર તે; કર્યા કર્મ સહ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે.”
–શ્રી વિનયવિજયજીકૃત પુણ્યપ્રકાશ સ્તવન અને (૧) આવા આ ભવનિર્વેદ–ભરાગ્ય દ્વારે અર્થથી–તત્વથી–પરમાર્થથી ભગવબહુમાન જ વ્યક્ત થાય છે, કારણ કે ભવૈરાગ્ય એ ભગવંતન વૈરાગ્યમય ઉપદેશનું
આચરણરૂપ આજ્ઞાપાલન છે, એટલે ભવનિર્વેદ ઉપજ એ ભગવંતનું ભગવતે જ અતિમાન્યપણારૂપ બહુમાન કર્યા બરાબર છે. (૨) આમ ભવનિર્વેદ તેવા તેવા પ્રકારે દ્વારે અર્થથી ભગવબહુમાન થકી જ ચિત્તશુદ્ધિ ઉપજતાં મિથ્યાત્વસર્વ કલ્યાણહેતુઓ મેહદિ વિશિષ્ટકને ક્ષપશમ ભાવ ઉપજે છે. (૩) અને
આ વિશિષ્ટ કર્મક્ષ પશમ થકી અભયાદિ ધર્મની સિદ્ધિ હેય છે. (૪) આ અભયાદિ ધર્મની સિદ્ધિ શિવાય નૈ શ્રેયસધર્મ-નિઃશ્રેયસ સંબંધી–મોક્ષસંબંધી ધર્મને અસંભવ હોય છે, “તpઇતિજ ચમહંમવાન્ –અર્થાત્ સમ્યગદર્શનાદિ પરમ કલ્યાણરૂપ મેક્ષધર્મની પ્રાપ્તિ અભયાદિ ધર્મની સિદ્ધિ પછી જ સંભવે છે. આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org