SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ લોકોત્તમાદિ પ્રકારે અહંત ભગવતેને પરમ લેકેપકાર ૨૧૫ વિવેચન “ કુલ વિસંવાદ જેહમાં નહિ, શબ્દ તે અર્થ સંબંધી ર’– શ્રી આનંદઘનજી આ ઉપરથી “સ્તવમાં અનુષ્કલ શબ્દ પ્રત્યવાય (અપાય-હાનિ) અર્થે હોય છે એને પ્રત્યુત્તર કહી દેવા. લેકમાં રૂઢ એવા સંપૂર્ણ સ્વઅર્થને અનભિધાયક–વાચક નહિં તે “અપુષ્કલ” શબ્દ કહેવાય છે. આ અપુષ્કલ–અસંપૂર્ણ અર્થવાચક શબ્દ જે સ્તવમાં પ્રજાય, તો તે પ્રત્યવાયનું-અપાયનું-હાનિનું કારણ હોય છે, એવી દલીલને રદીઓ ઉપર કહેલી યુક્તિઓથી આપી દેવાયે. કારણ કે “તત્વથી આવાના અપુષ્કલપણને અગ છે માટે.” “ તદાWાપુત્રત્યાગાત'. અર્થાત્ સંપૂર્ણ સ્વઅર્થનું અનભિધાન -અકથન છતાં પણ સ્તવપ્રવૃત્તિને આશ્રીને આવાના એટલે કે આમ વિભાગથી પ્રવૃત્ત લેક શબ્દના અપુલપણુ-અસંપૂર્ણપણને અાગ છે, ન્યૂનપણાનું અઘટમાનપણું છે માટે. લોકરૂઢ સ્વઅર્થ અપેક્ષાએ તો અપુષ્કલપણું યુક્ત હોય પણ ખરૂં, એટલા માટે તત્વથી” એમ કહ્યું છે. I fત રોવા દ્યોતક્ષRT: II ૨૪ / એમ લકત્તમતાદિ પ્રકારે ભગવંતનું પરમ લોપકારિપણું સિદ્ધ થયું, એમ ઉપસંહાર કરે છે— २३एवं लोकोत्तमतया लोकनाथभावतो लोकहितत्वसिद्धेर्लोकप्रदीपभावात् लोकप्रद्योतकरत्वेन परार्थकरणात् स्तोतव्यसम्पद एव सामान्येनोपयोगसम्पदिति ॥ ४ ॥१०४ ॥ इति स्तोतव्यसम्पद एव सामान्येन उपयोगसम्पत् ॥ ४ ॥ અર્થ એમ લેકોત્તમતાથી, લેકનાથભાવથી, લેકહિતત્વસિદ્ધિથી, લેકપ્રદીપભાવથી, લોકપ્રદ્યોતકરપણાથી, પરાર્થકરણ થકી તેતવ્યસંપની જ સામાન્યથી ઉપગસંપદ્ ( કહી). | ઈતિ સ્વૈતવ્યસંપની જ સામાન્યથી ઉપયોગસંપદ્ધ II & In વિવેચન “ઉપકારી શિર સેહરે, ગુણને નવિ આવે પાર; શ્રી નવિજય સુશિષ્યને, હે નિત્ય મંગળમાળ.”—–અયવિજયજી એમ “ક” શબ્દના જૂદા જૂદા અર્થમાં પ્રયોગ કરવા પૂર્વક ઉપરમાં વિવરી બતાવ્યું તેમ, ભગવંતનું પરોપકારકરણ આ લેકેરમ આદિ સૂત્રપંચથી વર્ણવ્યું છેઃ (૧) પરમ પરોપકારપરાયણતા આદિ ઉત્તમ ગુણગણુથી સકલ ભવ્યઅહંત ભગવતેને સત્વ લેકમાં ઉત્તમતારૂપ લકત્તમતાથી આ ભગવંતોનું સર્વ પરમ લોકેષકાર લેક પ્રત્યે પરમ પરોપકારકરણનું સમર્થપણું દાખવ્યું છે. (૨) બીજાધાન આદિને ચગ્ય વિશિષ્ટ ભવ્યસના યોગ-ક્ષેમ કરવારૂપ ખરેખરા નાથપણાથી-લોકનાથભાવથી આ ભગવંતોને તે તે ભવ્ય છે પ્રત્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy