SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદ્યોત્ય તે જીવાદિ તત્ત્વ: જ્ઞાનયોગ્યતા જ અહી અન્ય અપેક્ષાએ પ્રદ્યોતન ૨૧૩ રીઅથ:—પ્રદ્યોત્ય તા સપ્ત પ્રકારનું જીવાદિ તત્ત્વ છે, એ સામર્થ્યગમ્ય છે,તથાપ્રકારના શાબ્દ ન્યાયથી. અન્યથા (નહિં તે ) અચેતનામાં પ્રદ્યોતનના અયોગ હોય,— પ્રદ્યોતન તે પ્રદ્યોત એમ ભાવસાધનના અસભવને લીધે. એથી કરીને જ્ઞાનયોગ્યતા જ અહી અન્ય અપેક્ષાએ પ્રદ્યોતન છે. તેથી એમ સ્તવામાં પણ એમ જ વાચકપ્રવૃત્તિ છે એમ સ્થિત છે—તિ સ્થિત ૧૦૨ વિવેચન ** * જીવ અજીવ પદાર્થા, પુણ્ય પાપ આસવ તથા મધ; સંવર નિર્જરા મેાક્ષ, તત્ત્વ કહ્યાં, નવ પદાર્થ સંબંધ. જીવ, અજીવ વિષે તે, નવે તત્ત્વના સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રમેાધ્યા મહાન મુનિરાય.” શ્રીમદ્ રાજચંદ્રજી એમ પ્રદ્યોતકરની સિદ્ધિ કરી, પ્રદ્યોતનીય–પ્રદ્યોતન કરવા ચેાગ્ય વસ્તુના નિર્ધારણાર્થે કહ્યું --‘પ્રથોત્યું તુ સપ્તñાર નીતિત્ત્વ' · પ્રદ્યોત્ય તા સપ્ત પ્રકારનું જીવાદિતત્ત્વ છે, એ સામગમ્ય છે,--તથાપ્રકારના શાબ્દ ન્યાયથી.' અર્થાત પ્રોત્ય-પ્રદ્યોતવિષય જીવ-મજીવ-આશ્રવ–મધ-સંવર–નિર્જરા-મેક્ષરૂપ સાત પ્રકારનું તત્ત્વ છે. એ સૂત્રમાં અનુપાત્ત-મહુવામાં નહિ' આવેલ છતાં સામ ગમ્ય છે, તથાપ્રકારના શાબ્દ ન્યાયથી વ્યાકરણનિયમથી સમજી શકાય છે. તે શાબ્દન્યાય એ છે કે ક્રિયાકર્તાની સિદ્ધિ સતે સક્રમ ધાતુમાં નિયમથી તે પ્રકારના કર્મના ભાવ હાય છે, એટલે ‘ પ્રદ્યોત્ ' ધાતુમાં એ નિયમ લાગુ પડે છે, માટે. તા ન્નિષ્ઠા:——એમ પ્રદ્યોતકરની સિદ્ધિ સતે પ્રદ્યોતનીયના નિર્ધારણાર્થે કહ્યું :—પ્રોત્યું તુ—પ્રદ્યોતવિષય પુનઃ, સપ્તપ્રદર-સપ્ત પ્રકારનું, સપ્તભેદવાળુ, નીતિથૅજીવ–અજીવ આશ્રવ-બંધસંવર–નિર્જરા–મેાક્ષ લક્ષણ વસ્તુ સામર્થ્યનમંતત—એ સૂત્રમાં અનુપાત્ત છતાં સામર્થ્યગમ્ય છે. કયા કારણથી ? તે માટે કહ્યું —તથારાટ્યાત્—તથાપ્રકારના શાબ્દ ન્યાયથી, ક્રિયાકર્નોની સિદ્ધિ સતે સકમ' ધાતુઓમાં નિયમથી તત્પ્રકારના કર્મોના ભાવને લીધે, શંકા-જીવાદિ તત્ત્વ પ્રદ્યોતધર્મવાળુ' પણ કેમ ન હાય ?—જેથી કરીને ભગવાના સંપૂર્ણ જ લાકના પ્રદ્યોતકરપણાની સિદ્ધિ હૈાય. એમ આશકીને વ્યતિરેક કહ્યો:—અન્યથા પ્રદ્યોતત છેડીને, અદ્વૈતનેપુ—અચેતનેામાં, ધર્માસ્તિકાય આદિમાં પ્રથોતનાયોન:-પ્રદ્યોતનના અયેાગ હાય, કેવી રીતે ? તે માટે કહ્યુ—પ્રદ્યોતને પ્રોત કૃતિ માત્રસાધનસ્થાનમવાત—પ્રદ્યોત એમ. ભાવસાધનના અસભવને લીધે. આપ્તવયનથી સાધ્ય એવા શ્રુતાવરણુ ક્ષયાપશમ તે માત્ર:—ભાવ છે, સાધન તુ— સાધન તા પ્રદ્યોત છે, ( પાઠાંતર: માત્રસાધન: પ્રદ્યોત—ભાવસાધન પ્રદ્યોત છે). તે અચેતનેામાં કઈ રીતે ઢાય ? એટલા માટે કહ્યુ :– - ગત:...માથી કરીને, અચેતન એવા ધર્માસ્તિકાયાદિમાં ભાવસાધન પ્રદ્યોતના અસભવને લીધે, જ્ઞાનયો તેવ—જ્ઞાનયેાગ્યતા જ, શ્રુતજ્ઞાનજ્ઞાતૃવ્યાપારરૂપ ( પાંતિરઃ શ્રુતજ્ઞાનલક્ષણ જ્ઞાતૃવ્યાપારરૂપ) જ્ઞાનપ્રતિ વિષયભાવ–પરિણતિ જ, હૃદ—અહીં, અચેતનામાં પ્રદ્યોતનૅ-પ્રદ્યોતન, પ્રકાશ, સ્થાપેક્ષવા —અન્ય અપેક્ષાએ, તેના સ્વરૂપના પ્રકાશક એવા આપ્તવચનને અપેક્ષીને. જેમ સ્ફુટપણે પ્રદીપપ્રભાદિક પ્રકાશકને અપેક્ષીને ચક્ષુષ્પંત દૃષ્ટાને દૃશ્ય એવા ધટાદિની દનવિષયભાવ પરિણતિ જ પ્રકાશ છે, તેમ અહીં પણ યેાજ્ય છે,—નહિં કે શ્રુતાવરણુ ક્ષયાપશમલક્ષણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy