SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતરેતરાપક્ષી વસ્તુસ્વભાવ ગણધર જ ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વવિદો ૨૧૧ આમ કયા કારણથી? તે માટે કહ્યું–‘તત્તત્વના વિરોધને લીધે.” “તત્તાવિરોધાત”. અતુલ્ય અસમાન દર્શનકરણ સતે, અપર દૃષ્ટાના સહકારી એવા તે એકસ્વભાવનું તત્વ પરે માનેલું જે પ્રથમ દષ્ટસહકારિપણું, તે અપર દષ્ટાના સહકારિપશમરૂપ પ્રકાશના પણુ વડે કરીને જ વિરોધ પામે છે. અર્થાત્ તે પ્રકાશ જે તુલ્ય સ્વભાવભેદે દર્શનભેદ દર્શન નથી કરતે, તો પ્રથમ દૃષ્ટા પ્રત્યે તે પ્રકાશના સહકારી સ્વભાવનું દ્વિતીય દૃષ્ટા પ્રત્યેના તે પ્રકાશના સહકારી સ્વભાવ થકી નિરાકરણ થાય છે. જૂદા જૂદા છાનું દર્શનરૂપ કાર્ય જે જુદું છે, તે તેના કારણરૂપ પ્રકાશસ્વભાવ પણ જુદે જુદે જ છે. કારણ કે કારણભેદપૂર્વક જ નિશ્ચયથી કાર્યભેદ છે. તેથી અવિશિષ્ટ હેતુ થકી પણ કાર્યની ઉત્પત્તિ જો માનવામાં આવે, તે જગપ્રતીત કાર|વૈચિત્ર્ય વ્યર્થ જ થાય, અથવા કાર્યકારણના નિયમની કોઈ વ્યવસ્થા રહેવા પામે નહિં. આ અંગે શ્રી મુનિસુંદરસૂરિજીએ પંજિકામાં ટકેલા ક્ષેકમાં કહ્યું છે તેમ “અકારણ-કારણ વિનાનું કાર્ય ન થાય, અને અન્યના કારણરૂપ કારણવાળું કાર્ય ન થાય, નહિં તે કવચિત્ કાર્યકારણની વ્યવસ્થા ન હોય ” તાત્પર્ય કેબે જૂદા જૂદા દષ્ટાને તુલ્ય-સમાન દર્શન નહિં ઉપજાવતા ક્ષપશમરૂપ પ્રકાશસ્વભાવ અવશ્ય જુદે જુદે જ હો જોઈએ. આમ ક્ષપશમરૂપ પ્રકાશને સ્વભાવભેદ છે, એટલે જ દર્શનભેદ હોય છે. “એમ ભાવ નીય છે ”—એમ જે આ કહ્યું તે ભાવન કરવા ગ્ય છે. પરસ્પર અપેક્ષાવાળો કાર્ય-કારણરૂપ વસ્તુસ્વભાવ ને તેને આધીન ફલસિદ્ધિ દર્શાવે છે– २०इतरेतरापेक्षो हि वस्तुस्वभावः, तदायत्ता च फलसिद्धिरिति, उत्कृष्टचतुर्दशपूर्वविल्लोकमेवाधिकृत्य प्रद्योतकराः। १०२ અર્થ –કારણ કે ઇતરેતરાપેક્ષ વસ્તુસ્વભાવ છે અને તદાયત્ત (તેને આધીન) ફલસિદ્ધિ છે. એટલા માટે ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વવિદ્ લેકને જ અધિકૃત કરી (આશ્રી પ્રદ્યોતક છે.' :–ભાવનિકા સ્વયં પણ કહે છે – તતક્ષ –ઇતરેતરાપેક્ષી, હિ-કારણ કે અર્થમાં, તર:–અંતર, કારણ વસ્તુ સ્વભાવ, રૂતાં-ઇતરને (કાયંવસ્તુ–સ્વભાવને), અને કાર્ય વસ્તુસ્વભાવ કારણ વસ્તુસ્વભાવને ક્ષતૈિ–અપેક્ષે છે, આથે છે, તે તરેતર :-ઇતરેતરાપેક્ષ વસુમાવઃ–વસ્તુસ્વભાવ, કાર્ય–કારણરૂપ પદાર્થનું સ્વતત્વ. તેથી શું? તે માટે કહ્યું તેાયત્ત ર–અને તેને આયત્ત, કાર્યાપેક્ષ કારણુસ્વભાવને આયા, સદ્વિ–ફલસિદ્ધિ, કાયસિદ્ધ, કાનપત્તિ. જેવા પ્રકાશરૂપ કારણસર તેવું દર્શનરૂપ કાર્ય ઉપજે છે એમ ભાવ છે. તિ–એટલા માટે, આ પ્રક શભેદથી દર્શનભેદરૂપ હેતુ થકી, ૩ષ્ટતુરાપૂર્વાધિકાર – ઉત્કૃષ્ટ ચતુર્દશપૂર્વવિત લેકને જ, –નહિં કે અન્ય સ્થાનહીન મૃતલબ્ધિવાળાને, ધિરા-અધિકૃત કરી, આશ્રીને પ્રોતઃ –પ્રદ્યોતકરા. સતિ અને એમ આ આપન્ન થયું કે ભાગવતની પ્રજ્ઞાપનારૂપના પ્રદ્યોતથી જેણે નિખિલ અભિલાય ભાવકલાપ પ્રતિપન્ન કર્યો છે, એવા ગણધરો જ ઉત્કૃષ્ટ ચતુદર્શપૂર્વવિદો હોય છે. ગણધરાતે જ ભગવંતની પ્રજ્ઞાપના થકી જ ઉત્કટ પ્રકાશલક્ષણ પ્રદ્યોતના સંપાદનનું સામર્થ્ય છે માટે. ત્યારે એમ તે ગણધર શિવાય અન્યોને ભગવતવચન થકી અપ્રકાશ પ્રાપ્ત થાય છે એમ જ કહો, તો તેમ નથી–ભગવતવચનથી સાધ્ય પ્રદ્યોતના એક દેશના એઓમાં ભાવને લીધે, પૃથફ પૂર્વાદિ દિશાઓમાં દિગદર્શક પ્રકાશની જેમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy