SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ લલિત વિસ્તર : (૧૪) “પ્રોતઃ પદ વ્યાખ્યાન પ્રકાશઅભેદે દર્શનભેદ કેમ ન હોય? તે યુક્તિથી ભાવન કરે છે– १९स हि येन स्वभावेनैकस्य सहकारी तत्तुल्यमेव दर्शनमकुर्वन्न तेनैवापरस्य, तत्तत्त्वविरोधादिति भावनीयं ।२०० અર્થ-કારણ કે તે (પ્રકાશ) જે સ્વભાવ વડે એકને સહકારી હતાં તતતુલ્ય જ (પ્રથમ દૃષ્ટા સમ જ) દશન નહિ કરતો તો, તે વડે કરીને જ અપરને (દ્વિતીય દષ્ટને) સહકારી નથી,–તતતત્વના વિરોધને લીધે, એમ ભાવન કરવા ગ્ય છે.૧૦૦ વિવેચન “લોકાલોક પ્રકાશક નાણ, ભવિજન તારણ જેહની વાણી પરમાનંદ તણે નીશાણ, તસુ ભગતે મુજ મતિ ઠહરાણી કુસુમાંજલિ મેલે નેમિ જિમુંદા.” શ્રી દેવચંદ્રજી પ્રકાશઅભેદ હોય તે દર્શનભે હેતુપણું હોય નહિં એમ જે ઉપરમાં કહ્યું, તેનું જ અત્રે ભાવન કર્યું છે. કારણ કે “સ ચેન સ્વમાનનારા લt? તે પ્રકાશ જે આત્મગત સ્વભાવ વડે કરીને એક દષ્ટાને સાધ્ય એવી દશનક્રિયામાં સહાયરૂપ સહકારી છે, તે “તતતુલ્ય જ દર્શન નહિં કરતો સતે, તતુલ્યમેવ હનમન-તે પ્રથમ દૃષ્ટા તુલ્ય જ-સમાન જ વસ્તુબોધ નહિં કરતે સતે, “તે વડે કરીને જ અપરને સહ કારી નથી”—તેવસ્થ–તે પ્રથમ દૃષ્ટાના સહકારી સ્વભાવ વડે જ બીજા દૃષ્ટાને સહકારી નથી. gfસા :—એ જ ભાવે છે –સ રિ-કારણ કે તે પ્રકાશ, વેન દવમાન–જે આત્મગત સ્વભાવ વડે કરીને, gવાઘ–એક દષ્ટાને, સદારા–સાધ્ય એવી દર્શનક્રિયામાં સહાય, તત્તન્યાતેની તુલ્ય જ, પ્રથમ દષ્ટા સમ જ, – દર્શન, વસ્તુબેધ, નિ–નહિં કરતો, અવિદધાન, –ન, રાતે વડે જ, પ્રથમ દૃષ્ટાના સહકારી સ્વભાવ વડે, મરચ-અપરને, દ્વિતીય દૃષ્ટાને, સહકારી એમ સમજાય છે. કયા કારણથી? તે માટે કહ્યું તત્તાવિરોધાત-અતુલ્ય દર્શનકરણમાં તેને તત્ત્વના વિરોધને લીધે; તજ્જ–તેનું, અપર દષ્ટસહકારિ એકસ્વભાવનું, તરવં–તત્વ, પરાભુપગત એવું પ્રથમ દસહકારિપણું, તજી–તેના, વિરોધાત્—વિરોધને લીધે, અપર દષ્ટાના સહકારિપણુ વડે કરીને જ નિરાકૃતિને લીધે. તિ–એમ, આ. મા –ભાવનીય છે, આની ભાવના કાર્યો છે. કારણકે કારણભેદપૂર્વક જ નિશ્ચયથી કાર્યભેદ છે. તેથી અવિશિષ્ટ હેતુ થકી પણ વિશિષ્ટ કાર્યની ઉત્પત્તિના અભ્યપગમમાં જગતપ્રતીત કારણચિત્ર્ય વ્યર્થ જ થાય. અને તથા પ્રકારે કહ્યું છે “નાદાન મત્સાઈ, નાન્યWITTTTળના अन्यथा न व्यवस्था स्यात्, कार्यकारणयोः क्वचित् ॥" (અર્થાત) અકારણ કાર્ય ન હય, અન્ય કારણરૂપ કારણવાળું કાર્ય ન હોય; નહિં તે કવચિત કાર્ય-કારણની વ્યવસ્થા ન હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy